By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    3 hours ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    3 hours ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    1 day ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    2 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    35 minutes ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    43 minutes ago
    દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
    45 minutes ago
    દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
    47 minutes ago
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    3 hours ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    1 day ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    1 day ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    4 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    2 hours ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    2 hours ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    3 hours ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    3 hours ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    1 day ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હિરાસર એરપોર્ટ પાસેથી રેતી-કપચીની ગેરકાયદે હેરાફેરીનું રૅકેટ ઝડપાયું: 65 લાખનો મુદ્દામાલ કબ્જે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > હિરાસર એરપોર્ટ પાસેથી રેતી-કપચીની ગેરકાયદે હેરાફેરીનું રૅકેટ ઝડપાયું: 65 લાખનો મુદ્દામાલ કબ્જે
રાજકોટ

હિરાસર એરપોર્ટ પાસેથી રેતી-કપચીની ગેરકાયદે હેરાફેરીનું રૅકેટ ઝડપાયું: 65 લાખનો મુદ્દામાલ કબ્જે

Khaskhabar Editor
Last updated: 2023/11/06 at 5:01 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

મોરબી ખાણ-ખનિજ વિભાગની ટીમ ત્રાટકી: ખનિજ માફિયાની ચાર ટ્રક જપ્ત

બાતમીના આધારે રેઈડ કરતાં 3 કપચી ભરેલી ટ્રક અને 1 રેતી ભરેલી ટ્રક ઝડપાઈ: ખાણ-ખનિજ અધિકારી જગદીશસિંહ વાઢેર

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ખનીજ ચોરીનું રેકેટ ચલાવતા તત્વો દ્વારા તમામ ખાણ ખનીજ શાખાના સ્ટાફની સતત રેકી કરી તેમના દરોડાને લાંબા સમયથી નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના ખાણ ખનીજ ખાતાના સ્ટાફે શનિવારે સાંજે ખાનગી વાહનમાં ત્રાટકીને હિરાસર એરપોર્ટ પાસેથી રેતી-કપચીની ગેરકાયદે હેરાફેરી કરતી ચાર ટ્રકને ઝડપી લઇ ‘નેહલે પે દહેલા’ સાબિત થઇને રૂ.65 લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો.
મોરબી ખાણ ખનીજ ખાતાના અધિકારી જગદીશસિંહ વાઢેરે માહિતી આપતા જણાવ્યું હતું કે, અમે કચેરીમાં હતા ત્યારે રેતી અને કપચી ભરેલી ચાર ટ્રક રાજકોટ તરફ જઇ રહ્યાની અને રોયલ્ટી ચોરી કરેલો માલ હોવાની બાતમી મળી હતી. જેના પગલે અમારી કચેરી બહાર જ રેકી કરતા તત્ત્વો સક્રિય હોય અને અમારી દરેક હિલચાલ પર નજર રાખતા હોય અમે ખાનગી વાહનમાં હિરાસર એરપોર્ટ પાસેથી ચારેય ટ્રકને ઝડપી લીધી હતી. હિરાસર એરપોર્ટ પાસેથી 3 કપચી ભરેલી ટ્રક અને 1 રેતી ભરેલી ટ્રક સહિત કુલ રૂ.65 લાખનો મુદ્દામાલ કબજે કરી ચારેય ટ્રક એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં મુકાવી દીધી હતી. પકડાયેલા શખ્સોના મોબાઇલ ચેકિંગ કરતા અમને સતત ફોલોઅપ કરવામાં આવી રહ્યાનો વધુ એક વખત પર્દાફાશ થયો હતો. જોકે આમ છતાં અમે ખનીજ ચોરીનું રેકેટ અટકાવવામાં સફળ રહ્યા હતા. અમે ઘરથી નીકળીએ ત્યારથી લઇને અમે ઘેર પરત ફરીએ ત્યાં સુધી અમારી રેકી કરવામાં આવે છે. જેના પરિણામે અમારી પાસે ઘણીવખત સચોટ બાતમી હોવા છતાં અમારો દરોડો નિષ્ફળ જાય છે અને ખનીજ ચોરો હાથ લાગતા નથી. આથી આ રેકી કરતા તત્ત્વો સામે એક્શન લેવા જરૂરી છે અને તે અટકાવવી જરૂરી છે.
આ દરોડામાં ટ્રક નં. ૠઉં-13-અઠ-1888માં સિલિકા રેતી માલિક – કાલુસિંહ ગાર્ડ લાલાભાઇ લોહ, ટ્રક નં. ૠઉં-21-ઠ-4070માં કપચી માલિક -સચિન ગણાવા શ્રીગણેશ એન્ટરપ્રાઇઝ, ટ્રક નં. ૠઉં-03-ઇઠ-6545માં કપચી માલિક-મનસુખ ભાવલિયા એભલ જલુ, ટ્રક નં. ૠઉં-10-ડ-8074માં કપચી જેના માલિક જયેશ પરમાર શ્રીગણેશ એન્ટરપ્રાઇઝ છે તે 4 ટ્રક જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

You Might Also Like

કાયદેઆઝમ બાબાનાં દિવ્ય દરબારમાં જશે જ

રાજકોટ મનપાનો ઐતિહાસિક નિર્ણય: 846 કરોડના 98 વિકાસ કામો સ્થગિત, સમીક્ષા શરૂ

ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત

રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત

ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી

TAGGED: hirasarairport, police, Rajkot, Sandracket
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતીય નૌકાદળમાં ઉમેરાશે ‘INS સુરત’
Next Article સોનું વધી રૂ.63,000ને આંબી ગયું, ચાંદી રૂ.73,000ની સપાટીને પાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ
વાણી અને વર્તન દ્વારા પરિચય
હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ
ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

કાયદેઆઝમ બાબાનાં દિવ્ય દરબારમાં જશે જ

Khaskhabar Editor Khaskhabar Editor 48 minutes ago
રાજકોટ

રાજકોટ મનપાનો ઐતિહાસિક નિર્ણય: 846 કરોડના 98 વિકાસ કામો સ્થગિત, સમીક્ષા શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
TALK OF THE TOWNરાજકોટ

ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?