By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    2 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    5 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    7 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    16 hours ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    17 hours ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    17 hours ago
    ભારતને મોટી સફળતા : કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો
    17 hours ago
    ટેલિકોમ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ : T-Mobile-જિયોએ સ્થાપિત કર્યું વિશ્વનું પ્રથમ ‘5G SA’ રોમિંગ કનેક્શન
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    17 hours ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    5 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    7 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ 2.5 લાખની લાંચ લીધી હોવાનો સહદેવસિંહ જાડેજાનો આરોપ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ 2.5 લાખની લાંચ લીધી હોવાનો સહદેવસિંહ જાડેજાનો આરોપ
રાજકોટ

વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ 2.5 લાખની લાંચ લીધી હોવાનો સહદેવસિંહ જાડેજાનો આરોપ

Khaskhabar Editor
Last updated: 2026/02/27 at 4:34 PM
Khaskhabar Editor 7 months ago
Share
4 Min Read
SHARE

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2026-27નું 1193.68 કરોડનું અંદાજપત્ર મંજૂર

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા આજે પ્રમુખ પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં વર્ષ 2026-27 માટેનું રૂ. 1193.68 કરોડનું અંદાજપત્ર સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે, જેમાં ગ્રામ્ય પ્રજા પર કોઈ પણ પ્રકારનો નવો કરવેરા લાદવામાં આવ્યો નથી. આ સભામાં પક્ષ અને વિપક્ષના 32 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેના સંબંધિત અધિકારીઓએ જવાબ આપ્યા હતા. આ સામાન્ય સભામાં વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ સભામાં હોબાળો મચાવતા રાજકીય વાતાવરણ તંગ બન્યું હતું. બેઠક દરમિયાન પૂર્વ કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજાએ વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ સિંચાઈ સંબંધિત મામલામાં 2.5 લાખની લાંચ લીધી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.તેમજ સિક્યુરિટી ગાર્ડ પાંડે પાસેથી રૂપિયા 20 હજાર લેવામાં આવ્યા હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. આ આક્ષેપોને પગલે સભામાં ભારે હોબાળો મચ્યો હતો. વિપક્ષના સભ્યો દ્વારા આ આરોપોને નિરાધાર ગણાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મનસુખ સાકરીયાએ સહદેવસિંહ ડોડિયાને કહ્યું હતું કે, તમારી પાસે પુરાવા હોય તો જણાવો. જો કે, આ આક્ષેપ અંગે કોઈ સ્પષ્ટતા સામે આવી નથી. જો આક્ષેપોને લઈને આગળ કાર્યવાહી કરવામાં આવશે તો આવનારા દિવસોમાં રાજકીય પરિસ્થિતિ વધુ ગરમાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ બજેટની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ગ્રામ્ય પ્રજા પર કોઈ પણ પ્રકારનો નવો કરવેરા નાખવામાં આવ્યો નથી. કુલ બજેટમાંથી રૂ. 1144.13 કરોડ રાજ્ય સરકારની ગ્રાન્ટ, રૂ. 26 કરોડ સ્વભંડોળ અને રૂ. 23.54 કરોડ દેવા વિભાગની જોગવાઈ રાખવામાં આવી છે. બજેટમાં સામાજિક જવાબદારી અને કૃષિ વિકાસ પર વિશેષ ભાર મૂકતા, શહીદ સૈનિકના પરિવારને અપાતી સહાય રૂ. 1 લાખથી વધારીને રૂ. 2 લાખ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આ સભા દરમિયાન 15માં નાણાપંચના વિકાસ કામો અને સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટના કામોની મુદ્દત 31/03/2026 સુધી વધારવાના ઠરાવો મંજૂર કરાયા હતા.

- Advertisement -

રાજકોટ જિલ્લામાં 171 કિમી પર વૃક્ષોનું કટીંગ, સરકારની નીતિ પર સવાલ

એક તરફ સરકાર દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જ્યારે બીજી તરફ 171 કિમી વિસ્તારમાં વૃક્ષોના કટીંગની કામગીરી હાથ ધરાતા પ્રશ્નો ઊભા થયા છે. પર્યાવરણપ્રેમીઓ અને સ્થાનિકોમાં આ મુદ્દે ચર્ચા જાગી છે. જિલ્લા પંચાયતના વિરલ પનારાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા કેટલા વૃક્ષોનું કટીંગ કરાયું તેના પ્રશ્નમાં સંબંધિત અધિકારીએ જવાબ આપ્યો હતો કે, રસ્તાને પહોંળા કરવા માટે 171 કિમી વિસ્તારમાં વૃક્ષોનું કટીંગ કરાયું છે. માર્ગ વિસ્તરણ અથવા વિકાસ કામોના ભાગરૂપે આ વૃક્ષોનું કટીંગ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવાયુ છે. જો કે, એક તરફ પર્યાવરણ સંરક્ષણના સંદેશા અને બીજી તરફ વૃક્ષોના નાશ વચ્ચે વિરોધાભાસ જોવા મળતા લોકોએ સરકારની નીતિ પર સવાલો ઉઠાવ્યા છે. જિલ્લા પ્રશાસનના અધિકારીઓનું કહેવું છે કે જ્યાં જરૂરી હોય ત્યાં જ કટીંગ કરવામાં આવે છે અને તેના બદલે પૂરક વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. છતાં, પર્યાવરણ સંરક્ષણ સાથે વિકાસનું સંતુલન કેવી રીતે જળવાશે તે મુદ્દે ચર્ચા તેજ બની છે.

વર્ષ 2026-27 માટે કુલ રૂ. 1193.68 કરોડની જોગવાઈ

- Advertisement -

કરમુક્ત: ગ્રામ્ય પ્રજા ઉપર કોઈપણ જાતના નવા કરવેરા નાખવામાં આવ્યા નથી.
શહીદ સન્માન: શહીદ થયેલા સૈનિકના પરિવારને અપાતી સહાય રૂ. 1 લાખથી વધારીને રૂ. 2 લાખ કરાઈ
ખેતી અને વેચાણ: પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે દરેક તાલુકામાં વેચાણ કેન્દ્રો ઊભા કરવા રૂ. 60 લાખની જોગવાઈ
શિક્ષણ અને દીકરીઓ: વિચરતી વિમુક્તિ જાતિની દીકરીઓના શિક્ષણ માટે રૂ. 20 લાખની સહાય જાહેર
પાણી વેરા પ્રોત્સાહન: પાણી વેરાની સારી વસુલાત બદલ 11 તાલુકાના 62 ગામના સરપંચોનું એવોર્ડ આપી સન્માન
ગ્રાન્ટની જાહેરાત: રાજ્ય સરકાર દ્વારા પ્રથમવાર જિલ્લા પંચાયત પ્રમુખને રૂ. 1 કરોડની વાર્ષિક ગ્રાન્ટ ફાળવવામાં આવી

You Might Also Like

આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 8 ઓક્ટોબરે યોજાશે: વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે

રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં પ્રથમવાર ભવ્ય ગણપતિ મહોત્સવ

વિદ્યાર્થીઓને પીરસાતું હતું વાસી ભોજનઃ લેઉવા પટેલ હોસ્ટેલ, ગોવાણી, વિવાન્તા, શિવમ સહિતની હોસ્ટેલોને દંડ ફટકરાયો

સર્વેશ્વર ચોક કા રાજા : આજે અનાથ અશ્રામના બાળકોને ભોજન સાથે ભેટ અપાશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સ્માર્ટફોનના વ્યસન પર બનેલી શોર્ટ ફિલ્મ ‘ફોન સ્માર્ટ, નોટ મેન’ને પ્રથમ પુરસ્કાર
Next Article રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે
બામણબોર પાસે SMC ટીમનો દરોડો : દુખાવાની ટ્યુબની આડમાં સંતાડેલો 21,792 બોટલ દારૂ સહીત 1 કરોડનો મુદામાલ કબ્જે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 8 ઓક્ટોબરે યોજાશે: વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં પ્રથમવાર ભવ્ય ગણપતિ મહોત્સવ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?