By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    10 hours ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    12 hours ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    1 day ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    1 day ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    11 hours ago
    પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ
    11 hours ago
    જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
    11 hours ago
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    1 day ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    6 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સી.જે.પટેલની નિવૃત્તિના છેલ્લા દિવસે પણ સક્રિયતા અને ફરજનિષ્ઠા નિભાવી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સી.જે.પટેલની નિવૃત્તિના છેલ્લા દિવસે પણ સક્રિયતા અને ફરજનિષ્ઠા નિભાવી
ગુજરાત

સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સી.જે.પટેલની નિવૃત્તિના છેલ્લા દિવસે પણ સક્રિયતા અને ફરજનિષ્ઠા નિભાવી

khaskhabarrajkot
Last updated: 2021/01/01 at 11:29 AM
khaskhabarrajkot 6 years ago
Share
3 Min Read
SHARE

સરકારમાં નિમણૂક અને નિવૃત્તિ ચોક્કસ નિર્ધારિત સમયે નિશ્ચિત હોય છે; પ્રેમ લોકચાહના  કર્તવ્યનિષ્ઠા વ્યક્તિગત સ્વભાવ સાથે જોડાયેલી હોય છે

કપરી પરિસ્થિતિમાં કંટ્રોલ, મુસીબતમાં માર્ગ, પડકારોને પહોંચી વળવાની ક્ષમતા
જિલ્લા કલેક્ટર સી. જે. પટેલમાં અનુભવથી ભારોભાર ભરેલી રહી

- Advertisement -

નોકરીના છેલ્લા  દિવસે પણ ઓફિસમાં બેસવાને બદલે જોરાપુર ગામે ફિલ્ડમાં વિઝીટ અને મુલાકાત લઈને જનસંપર્ક નો જનમાર્ગ કંડાર્યો

સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ તરીકે નો ચાર્જ તા. ૧૭ ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ સંભાળીને પ્રથમ દિવસથી જિલ્લામાં લોક ઉપયોગી કામો અને જિલ્લાના વિકાસને આગળ ધપાવવાના મક્કમ નિર્ધાર સાથે એક વર્ષની સફરમાં સક્રિયતા, સહભાગીતા, જનસંપર્ક, વહીવટી કાર્યકુશળતા અને અનુભવનું ભાથું જિલ્લાની જનતાને મળ્યું છે. અને પ્રેમ લોકચાહના અને સાદાઈથી ભરેલા જિલ્લા કલેક્ટરશ્રી સી.જે.પટેલ જિલ્લાની જનતામાં અને વહીવટી તંત્રમાં એક વડીલ અને માર્ગદર્શકની ભૂમિકા બખૂબી નિભાવીને આજે તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ સેવા નિવૃત્ત થયા છે.
મોરબી જિલ્લાના રંગપુર ગામના વતની અને બી. ઇ. સિવિલની ડીગ્રી મેળવી આઈ.એ.એસ.ની પદવી મેળવી પ્રથમ કચ્છ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ત્યારબાદ નિયામક ડાયરેક્ટર ઓફ લેબર ગાંધીનગર ખાતે ફરજ બજાવી ત્યાંથી જિલ્લા કલેકટર સાબરકાંઠામાં હવાલો સંભાળ્યો હતો એક વર્ષની સફરમાં જિલ્લા કલેકટર શ્રી સી. જે. પટેલ દ્વારા કોરોના મહામારીમાં કોરોનાને કંટ્રોલ કરવામાં ખુબ ઉમદા કાર્ય  અને સક્રિયતા દાખવી જેનાથી  જિલ્લામાં શરૂઆતના તબક્કામાં નજીવા કેસો નોંધાયા હતા. પાછળથી સંક્રમણ વધતાં થોડા કેસો વધતાં પણ સક્રિયતા, સજાગતા, જાગૃતતાને કારણે કંટ્રોલ લેવામાં સફળતા સાંપડી અને પોતે પણ કોરોના સંક્રમિત થયા હતા છતાં પણ સ્વસ્થ અને મક્કમ મને ફરી પ્રવૃત્તિમય ફરજમાં જોતરાયા અને વર્ક ટુ હોમ કરી ફરજ નિભાવી આરોગ્ય અને વહીવટી તંત્રની ચોક્કસ સમયે દિશા નિર્દેશ કરીને પડકારોની સામે અડીખમ ઊભા રહી જિલ્લા કલેકટરશ્રી તરીકે સજાગતા, સતર્કતા, ધીરજ  અને એમના કરેલા કાર્યથી જિલ્લામાં કોરોના કેસોમાં પણ ઘણો ઘટાડો નોંધાયો છે. કન્ટેન્મેન્ટઝોનની પણ મુલાકાત લઈને ડર્યા વગર પડકારો ઝીલ્યા છે.
જિલ્લામાં યોજાતી અમલીકરણ અધિકારીઓની બેઠકો આયોજન અને અમલીકરણમાં પણ સક્રિયતા દાખવી જિલ્લાની જનતાના હિતમાં બખુબી  નિર્ણયો લીધા છે. અને લોકચાહના અને જિલ્લાની જનતાનો પ્રેમ હાંસલ કર્યો છે. ગ્રામસભાઓ, મામલતદાર, પ્રાંત કચેરીઓની મુલાકાત તેમજ જીલ્લાના ગામડાઓમાં જઈને સરકારી યોજનાઓ તેમજ સરકારના વખતો વખતના અભિયાનોને ધરતી પર ઉતારવાની મથામણ આદરી અદકેરા અધિકારી તરીકેની ઓળખ સ્થાપિત કરી છે. આજે તેઓ સેવા નિવૃત્ત થયા છે તેનો રંજ છે આવા અધિકારી અનુભવી અને એક વડીલ તરીકેની ભૂમિકા તેઓએ સદા સર્વદા અદા કરી છે.
અંતિમ દિવસે પણ ઓફિસમાં બેસવાને બદલે જોરાપુર ગામે ફિલ્ડમાં વિઝીટ અને મુલાકાત લઈને જનસંપર્ક નો જનમાર્ગ કંડાર્યો દરેક વિષયમાં ઊંડાણમાં જઈ મૂળ સુધી વિષયવસ્તુને પકડનાર અને તેનો વ્યૂહાત્મક માર્ગ શોધી આપનાર અનુભવી જિલ્લા કલેક્ટરશ્રી  સેવા નિવૃત્ત થયા છે. તેઓની તંદુરસ્તી દીર્ઘાયુ માટે મંગલ કામના જિલ્લાના અમલીકરણ અધિકારીઓ અને જનતાએ પાઠવી છે. જિલ્લા કલેકટર શ્રી સી. જે. પટેલની સાદાઇ પ્રેમાળ માયાળુ અને સ્વભાવે શાંત અને પહેલવૃત્તિ અને સંકલનતાથી  પરિણામલક્ષી જેવા એમના ઉમદા ગુણો અન્યને પ્રેરણા પૂરા પાડે  છે.

You Might Also Like

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ

માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર

ઓમનગરના જય સીયારામ ફરસાણમાંથી 80 કિલો, ખોડિયારપરાના જલારામ ફરસાણમાંથી 19 કિલો પેટીસનો નાશ કરાયો

રૂ.80.65 લાખની ખોટી ક્રેડીટનોટ, બોગસ દસ્તાવેજો ઉભા કરી છેતરપીંડીના કેસમાં વિનીતકુમાર સિંઘને હાઇકોર્ટમાંથી શરતી જામીન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભીલોડા પોલીસે જેશીંગપુર ગામે રેઇડ કરી ૯૦,૪૦૦રૂ.નો દારૂ પકડયો
Next Article મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઓખા–બેટ દ્વારકા વચ્‍ચે બની રહેલા કેબલ સ્‍ટેઇડ સિગ્‍નેચર બ્રિજનુ નિરીક્ષણ કર્યું.

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પમાંથી 10 મહિનામાં બીજી વખત કુટણખાનું ઝડપી લેતી પોલીસ
રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ
માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?