By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    1 day ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    1 day ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    1 day ago
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    2 days ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    1 day ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    1 day ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 day ago
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    1 day ago
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ફટાકડાં સ્ટોલની હરાજીમાં વિક્રમી આવક મહાપાલિકાને 44.32 લાખની આવક થઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ફટાકડાં સ્ટોલની હરાજીમાં વિક્રમી આવક મહાપાલિકાને 44.32 લાખની આવક થઈ
રાજકોટ

ફટાકડાં સ્ટોલની હરાજીમાં વિક્રમી આવક મહાપાલિકાને 44.32 લાખની આવક થઈ

Khaskhabar Editor
Last updated: 2025/10/09 at 5:08 PM
Khaskhabar Editor 11 months ago
Share
4 Min Read
SHARE

દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાંના વેચાણ માટે સાત પ્લોટમાં 28 સ્ટોલની જાહેર હરાજી

સ્પીડવેલ પાસેના પ્લોટની બોલી 12 લાખ સાથે સૌથી ઊંચી રહી
ખાસ-ખબર ન્યૂઝ  રાજકોટ

- Advertisement -

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાના વેચાણ માટેના પ્લોટની જાહેર હરાજીમાં આ વર્ષે તમામ પૂર્વ નોંધણીનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેના પરિણામે મહાનગરપાલિકાને પ્રથમ વખત વિક્રમી રૂ. 44,32,000 ની જંગી આવક પ્રાપ્ત થઈ છે. અત્યાર સુધીના ઇતિહાસમાં ફટાકડાના સ્ટોલની હરાજીમાંથી મનપાને ક્યારેય આટલી આવક થઈ નથી. આ વર્ષે સાત પ્લોટમાં કુલ 28 સ્ટોલની હરાજી કરવામાં આવી હતી, જ્યારે ગત વર્ષે 8 પ્લોટ અને 30 સ્ટોલ હોવા છતાં મનપાને કુલ આવક માત્ર રૂ. 5,62,000 થઈ હતી. આ રીતે, ઓછી સંખ્યામાં પ્લોટ અને સ્ટોલ હોવા છતાં, મહાનગરપાલિકાની આવકમાં નવ ગણો જેટલો તોતિંગ વધારો નોંધાયો છે. આ હરાજીમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે સ્વર્ણભૂમિ નજીક આવેલો પ્લોટ રહ્યો હતો. આ પ્લોટમાં પાંચ સ્ટોલ માટેની બોલી એટલી ઊંચી બોલાઈ કે મનપાને માત્ર આ એક જ સ્થળ પરથી દસ દિવસ માટે રૂ. 12,87,000ની આવક થવા છે. મનપા દ્વારા ફટાકડાનાં સ્ટોલ માટે 10 દિવસ પ્લોટ ભાડે અપાય છે. ત્યારે દૈનિક ગણતરી મુજબ, આ પ્લોટનો ભાવ પ્રતિ દિવસ રૂ. 1,28,700 ઉપજ્યો છે, જે ખરેખર અભૂતપૂર્વ છે.
મનપા દ્વારા દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા તેમના હસ્તકના પ્લોટને ફટાકડા બજાર માટે ભાડે આપવામાં આવે છે.
આ વખતે મહાનગરપાલિકાએ સ્ટોલના ગાળાનું કદ 15સ30 ફૂટ નક્કી કર્યું હતું. હરાજીની પ્રક્રિયામાં કુલ 83 લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેના પ્લોટની સફળતા બાદ અન્ય પ્લોટની હરાજીની વિગતો પણ નોંધપાત્ર રહી છે. શહેરના મુખ્ય વિસ્તારોમાં આવેલા અન્ય પ્લોટમાં પણ વેપારીઓએ ભારે રસ દાખવ્યો હતો.
છેલ્લા વર્ષની હરાજીના આંકડા આ વર્ષના આંકડાની સામે ઘણા સામાન્ય દેખાય છે. ગત વર્ષે કુલ 8 પ્લોટમાં 34 સ્ટોલ રાખવામાં આવ્યા હતા, જેમાંથી માત્ર 21 સ્ટોલની જ હરાજી થઈ હતી અને તેમાં કુલ આવક માત્ર રૂ. 5,62,000 થઈ હતી.
ગતવર્ષે ગંગોત્રી પાર્ક પાસે આવેલા મનપાના પ્લોટનો પણ હરાજીમાં સમાવેશ કરાયો હતો, પરંતુ તે 7 સ્ટોલમાંથી માત્ર 1 જ સ્ટોલની બોલી બોલાઈ હતી, જેના કારણે આ વર્ષે તે પ્લોટને હરાજીમાંથી રદ કરવામાં આવ્યો હતો. આ વર્ષે, તેનાથી વિપરીત, 7 પ્લોટમાં રાખવામાં આવેલા તમામ 28 સ્ટોલની સફળતાપૂર્વક હરાજી થઈ હતી. ગત વર્ષે હરાજીમાં સૌથી ઓછી બોલી રૂ. 1,100 અને સૌથી વધુ બોલી રૂ. 6,800 બોલાઈ હતી, અને 14 સ્ટોલ ખાલી રહ્યા હતા. જ્યારે આ વર્ષે 28 સ્ટોલની હરાજીમાં સૌથી ઓછી બોલી રૂ. 3,600 અને સૌથી વધુ બોલી પ્રતિ દિવસ રૂ. 30,500 ની બોલાઈ હતી

ગયા વર્ષની સરખામણીએ
ઓછી સંખ્યામાં પણ ઊંચી બોલી
પ્રમુખસ્વામી ઓડિટોરિયમ પાસેના પ્લોટમાં 4 સ્ટોલના 10 દિવસના ₹ રૂ. 1,59,000 ઉપજ્યા.
સાધુ વાસવાણી માર્ગ પર શાક માર્કેટ પાસેના પ્લોટમાં 1 સ્ટોલના 10 દિવસનાં રૂ. 80,000 ની આવક નોંધાઈ.
સાધુ વાસવાણી માર્ગ પર રાજ પેલેસ પાસેના પ્લોટમાં 8 સ્ટોલના 10 દિવસ માટે બોલી રૂ. 11,44,000 બોલાઈ હતી.
અમીન માર્ગ પરના ખૂણાના પ્લોટમાં 5 સ્ટોલ માટે 10 દિવસના રૂ. 9,67,000ની આવક થઈ.
નાના મવા સર્કલમાં આવેલા પ્લોટમાં 4 સ્ટોલના 10 દિવસના રૂ. 7,23,000ની બોલી લગાવાઈ.
ધરતી હોન્ડા સામે રાજનગર મુખ્ય માર્ગ પરના પ્લોટમાં 1 સ્ટોલના 10 દિવસ માટે રૂ. 72,000 ની આવક થઈ.
કુલ 7 પ્લોટની હરાજીમાંથી મનપાને રૂ. 44,32,000ની વિક્રમી આવક પ્રાપ્ત થઈ છે, જે મનપાના ઇતિહાસમાં એક મહત્વનો બનાવ છે.

વધારાની જગ્યા માટે વેપારીઓની માંગણી રદ
ઉલ્લેખનીય છે કે, આ વિક્રમી હરાજી પૂર્ણ થયા બાદ, ફટાકડાના કેટલાંક વેપારીઓએ મનપાની સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરને મળીને રજૂઆત કરી હતી. વેપારીઓએ દલીલ કરી હતી કે સ્ટોલ માટે ખૂબ ઊંચી બોલી બોલાઈ હોવાથી તેમને વધારાની જગ્યા વિનામૂલ્યે (મફતમાં) આપવામાં આવે. જોકે, ચેરમેન જયમીન ઠાકર વેપારીઓની આ માંગણીને સ્વીકારી નહોતી. અને નિયમાનુસાર, વેપારીઓને સ્પષ્ટ કર્યું હતું કે વધારાની જગ્યા મેળવવા માટે તેમણે નિયત કરેલી રકમ ભરવી પડશે.

- Advertisement -

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

રાજકોટમાં જન્માષ્ટમી પર્વ પર ભવ્ય મટકી ફોડ સ્પર્ધાનું આયોજન

રાજ્યસભાના કાર્યકાળ દરમિયાન ૧૯૦થી વધુ પ્રશ્નો, ૧૦૦થી વધુ ચર્ચાઓ અને ૧૦૦ ટકા હાજરી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગોંડલ કારખાનામાંથી બે બાળ મજૂરોને મુક્ત કરાવતી જિલ્લા પોલીસ
Next Article કૉંગ્રેસે પોતાના શાસન કાળમાં એક મણ મગફળી પણ ટેકાના ભાવે ખરીદી નથી: પૂર્વ મંત્રી ગોવિંદ પટેલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં લોકમેળા દરમિયાન ટ્રાફિક સમસ્યા નિવારવા 7 માર્ગો ઉપર તમામ વાહનોનો નો એન્ટ્રી, નો પાર્કિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?