By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    53 minutes ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    1 day ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    1 day ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    2 days ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!
    1 hour ago
    સરકારે રાતો રાત પ્રતિબંધ હટાવ્યા : હવે તરત જ મળી જશે LPG બાટલા
    1 hour ago
    હવે નાની ભૂલો પર ડોક્ટરોને જેલ નહીં, હોસ્પિટલોને માત્ર ‘વહીવટી દંડ’ થશે!
    2 hours ago
    NCERTના અભ્યાસક્રમમાં 1975-1977 ઈમરજન્સી પ્રકરણ સામેલ:ધોરણ 9માં ભણાવવામાં આવશે
    1 day ago
    કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    24 hours ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    3 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 hour ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    24 hours ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    7 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 day ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    23 hours ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    23 hours ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    1 day ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    1 day ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ પોલીસે છ મહિનામાં 92 કિલો ગાંજો, 366 ગ્રામ હાઈબ્રીડ ગાંજો, 97 ગ્રામ એમડી, દોઢ કિલો અફીણ કબ્જે કર્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > રાજકોટ પોલીસે છ મહિનામાં 92 કિલો ગાંજો, 366 ગ્રામ હાઈબ્રીડ ગાંજો, 97 ગ્રામ એમડી, દોઢ કિલો અફીણ કબ્જે કર્યું
CRIME

રાજકોટ પોલીસે છ મહિનામાં 92 કિલો ગાંજો, 366 ગ્રામ હાઈબ્રીડ ગાંજો, 97 ગ્રામ એમડી, દોઢ કિલો અફીણ કબ્જે કર્યું

Khaskhabar Editor
Last updated: 2026/06/26 at 12:32 PM
Khaskhabar Editor 2 hours ago
Share
3 Min Read
SHARE

નશાનો કાળો કારોબાર કરતા પેડલરો ઉપર રાજકોટ પોલીસની સર્જીકલ સ્ટ્રાઇક

શહેર પોલીસના બે ડઝન દરોડામાં સગીર, મહિલા સહીત 37 આરોપીઓની કરી ધરપકડ

- Advertisement -

રાજકોટમાં નશાનો કાળો કારોબાર કરતા તત્વો સામે રાજકોટ પોલીસે રીતસરની સર્જીકલ સ્ટ્રાઇક કરી હોય તેવું લાગી રહ્યું છે વર્ષ 2026ના પ્રથમ છ મહિનામાં એટલે કે જાન્યુઆરીથી જૂન સુધીમાં શહેર પોલીસે જુદા જુદા વિસ્તારોમાં બે ડઝન એટલે કે 24 દરોડા પાડી 92 કિલો ગાંજો, 366 ગ્રામ હાઈબ્રીડ ગાંજો, 97 ગ્રામ એમડી અને દોઢ કિલો અફીણ સાથે સગીર, મહિલા સહીત કુલ 37 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટમાં યુવાધનને બરબાદ કરવા માટે પેડલરો વિવિધ માધ્યમોથી અથવા તો ખાસ માણસોને મોકલીને માદક પદાર્થો મંગાવી વેચાણ કરતા હોય છે ગાંજો ખાસ કરીને શ્રમિક વિસ્તારોમાં વધુ વેચવામાં આવે છે મજૂરી કરતા પરપ્રાંતીય લોકો ગાંજાનું વધુ સેવન કરતા હોય છે જયારે એમડી ડ્રગનું વેચાણ કોલેજ આસપાસ કોલેજીયન છાત્રોને અને હાઈ પ્રોફાઈલ લોકોને કરવામાં આવતું હોય છે કારણકે ગાંજા કરતા એમડીની કિંમત વધુ કોસ્ટલી હોય જેથી તૅ સૌ કોઈને પોષાય તેમ ન હોવાથી તેનું સેવન સિલેક્ટેડ લોકો જ કરતા હોય છે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, એડિશનલ સીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની સૂચના અન્વયે એસઓજીના પૂર્વ પીઆઇ એસ એમ જાડેજા, હાલના પીઆઇ એન બી ચૌધરીના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમોના બાતમીદારોના મજબૂત નેટવર્કથી પેડલરો ઉપર ધોંસ બોલાવી માદક પદાર્થોનું વેચાણ કરતા પેડલરોની લાઈન ક્રેસ કરી નાખી છે.

રાજકોટ એસઓજીના સૌથી વધુ 13 કેસ

- Advertisement -

રાજકોટ શહેર પોલીસ દ્વારા પેડલરો ઉપર ખાસ વોચ રાખવામાં આવી રહી છે 2026ના પ્રથમ છ મહિનામાં નોંધાયેલા 24 કેસો પૈકી શહેર એસઓજીએ 13 કેસ કર્યા છે આ ઉપરાંત આજી ડેમ, ભક્તિનગર, પ્રનગર અને ગાંધીગ્રામ પોલીસે 2-2 કેસ કર્યા છે જયારે એલસીબી ઝોન 2, એ ડિવિઝન અને કુવાડવા રોડ પોલીસે એનડીપીએસનો 1-1 કેસ કર્યો છે.

ગાંજો સુરતથી અને એમડી મુંબઈથી આવે છે

રાજકોટ પોલીસ દ્વારા પકડવામાં આવતા ગાંજામાં મોટાભાગે સુરતનું કનેક્શન ખુલતું હોય છે કારણકે સુરત ગાંજા માટે એપી સેન્ટર છે ઓરિસ્સાથી લાંબા અંતરની આવતી ટ્રેનો મારફત ગાંજો સુરત પહોંચે છે અને ત્યાંથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સપ્લાય થાય છે જયારે એમડી ડ્રગ મોટાભાગે મુંબઈ એટલે કે મહારાષ્ટ્રથી જ આવતું હોવાનું ખુલતું હોય છે એકાદ અપવાદરૂપ કિસ્સામાં એમડીનું કનેક્શન રાજસ્થાન ખુલ્યું હશે.

26 જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ : 5 વર્ષમાં 13,600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

26 જૂન એટલે આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ આ દિવસે રાજ્ય પોલીસ દળ દ્વારા કરવામાં આવેલી કામગીરી ઉપર એક નજર કરીએ તો ગુજરાત પોલીસે 5 વર્ષમાં આશરે 13,600 કરોડથી વધુ કિંમતનો 1.36 લાખ કિલોગ્રામથી વધુનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે સત્તાવાર રીતે ડ્રગ રિવોર્ડ પોલિસી અમલી બનાવી છે.ગુજરાત સરકારે ડ્રગ્સ માફિયાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ માત્ર કાગળ પર નહીં પણ વાસ્તવિક રીતે કડકાઈથી અમલી બનાવી છે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી અને વેપાર વિરુદ્ધ 3700થી વધુ કેસ નોંધીને નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા 5346 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.

You Might Also Like

ત્રંબા પાસે કારની ઠોકરે દંપતી ખંડિત : પત્નીનું મોત, પતિને ઇજા

ગુજરાતમાંથી પોલીસે પાંચ વર્ષમાં રૂ.13600 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હવે નાની ભૂલો પર ડોક્ટરોને જેલ નહીં, હોસ્પિટલોને માત્ર ‘વહીવટી દંડ’ થશે!
Next Article રાજકોટ મનપાના દરોડાઃ શ્રી રામ ડેરીમાંથી 1.75 લાખની 500 કિલો ફૂગવાળી મલાઈ જપ્ત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

ત્રંબા પાસે કારની ઠોકરે દંપતી ખંડિત : પત્નીનું મોત, પતિને ઇજા

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
ગુજરાતમાંથી પોલીસે પાંચ વર્ષમાં રૂ.13600 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ
વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ સસ્તો પણ બજારમાં બુટલેગરો બેફામ
5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!
કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

ત્રંબા પાસે કારની ઠોકરે દંપતી ખંડિત : પત્નીનું મોત, પતિને ઇજા

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
CRIMEગુજરાત

ગુજરાતમાંથી પોલીસે પાંચ વર્ષમાં રૂ.13600 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ

Khaskhabar Editor Khaskhabar Editor 38 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?