By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    2 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    4 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    4 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    4 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    17 hours ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    2 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    2 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    2 days ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    2 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    4 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    6 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાષ્ટ્રગાન પોર્ટલ પર ‘રાષ્ટ્રગીત ગાઓ, રેકોર્ડ કરો’ની વડાપ્રધાનની રાષ્ટ્રભાવનાને વધાવતા રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાષ્ટ્રગાન પોર્ટલ પર ‘રાષ્ટ્રગીત ગાઓ, રેકોર્ડ કરો’ની વડાપ્રધાનની રાષ્ટ્રભાવનાને વધાવતા રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ
ગુજરાતરાજકોટ

રાષ્ટ્રગાન પોર્ટલ પર ‘રાષ્ટ્રગીત ગાઓ, રેકોર્ડ કરો’ની વડાપ્રધાનની રાષ્ટ્રભાવનાને વધાવતા રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ

Khaskhabar Editor
Last updated: 2021/08/13 at 12:08 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

રાષ્ટ્રગાન પોર્ટલ પર ‘રાષ્ટ્રગીત ગાઓ, રેકોર્ડ કરો’ની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાષ્ટ્રભાવનાને વધાવતા રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર: રાજકોટ જિલ્લાના તમામ ગામોમાં લોકો કરશે રેકોર્ડિંગ

૧૫ ઓગસ્ટ નિમિત્તે રાજકોટ જિલ્લા પંચાયતની અનોખી પહેલ: રાજકોટ જિલ્લાના તમામ ૫૯૫ ગામોમાં વૃક્ષારોપણનું આયોજન: પ્રમુખ ભૂપતભાઈ બોદર
“આઝાદીના અમૃત મહોત્સવ” નિમિત્તે રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા ખેરડી – ગઢકા રોડનું ખાતમુહુર્ત: ગ્રામજનોની સુવિધામાંઓમાં વધુ એક વધારો
૧૫ ઓગસ્ટ ૨૦૨૧ના રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદરના વરદ હસ્તે રાજકોટ જિલ્લા પંચાયત ખાતે સવારે ૯:૧૫ કલાકે ધ્વજવંદન:

સ્વતંત્રતા દિવસ પહેલા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘રાષ્ટ્રગાન પોર્ટ’લ પર “રાષ્ટ્રગીત ગાઓ, રેકોર્ડ કરો” માટે એક ઓનલાઈન પોર્ટલ rashtragaan.in બનાવ્યું છે જ્યાં કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રગીત ગાતા પોતાના વીડિયો રેકોર્ડ અને અપલોડ કરી શકે છે. આ કાર્યક્રમનો ઉદેશ “વધુમાં વધુ ભારતીય”ને સાથે મળીને રાષ્ટ્રગીત ગાવા મળે અને રાષ્ટ્રભાવના પ્રબળ બને તે માટેનો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈની રાષ્ટ્રભાવનાની આ પહેલને વધાવતા રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર દ્વારા રાજકોટ જિલ્લાના તમામ ગ્રામજનોને રાષ્ટ્રગીત રેકોર્ડ કરવા માટે અપીલ કરવામાં આવી છે અને તેનો ખુબજ બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે. દરેક ગામમાંથી લોકો ઓનલાઈન પોર્ટલ પર રાષ્ટ્રગીત રેકોર્ડ કરાવી રહ્યા છે.

Contents
રાષ્ટ્રગાન પોર્ટલ પર ‘રાષ્ટ્રગીત ગાઓ, રેકોર્ડ કરો’ની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાષ્ટ્રભાવનાને વધાવતા રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર: રાજકોટ જિલ્લાના તમામ ગામોમાં લોકો કરશે રેકોર્ડિંગ૧૫ ઓગસ્ટ નિમિત્તે રાજકોટ જિલ્લા પંચાયતની અનોખી પહેલ: રાજકોટ જિલ્લાના તમામ ૫૯૫ ગામોમાં વૃક્ષારોપણનું આયોજન: પ્રમુખ ભૂપતભાઈ બોદર“આઝાદીના અમૃત મહોત્સવ” નિમિત્તે રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા ખેરડી – ગઢકા રોડનું ખાતમુહુર્ત: ગ્રામજનોની સુવિધામાંઓમાં વધુ એક વધારો૧૫ ઓગસ્ટ ૨૦૨૧ના રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદરના વરદ હસ્તે રાજકોટ જિલ્લા પંચાયત ખાતે સવારે ૯:૧૫ કલાકે ધ્વજવંદન:

આ ઉપરાંત આગામી ૧૫મી ઓગસ્ટ ૨૦૨૧ “આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે” રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં રાજકોટ જિલ્લાના તમામ ૫૯૫ ગામોમાં એક જ દિવસે વૃક્ષારોપણ કરવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય આશય હાલ ૨૧મી સદી માં પૃથ્વી પર “ગ્લોબલ વોર્મીગ”ની અસર ખુબ જ વધી ગયેલ છે અને તેને રોકવા માટે આપણી પાસે વૃક્ષો ઉછેરવા એ જ માત્ર ઉત્તમ ઉપાય છે. વૃક્ષ વિશ્વના જીવોનો આધાર અને પ્રાણીઓનો પ્રાણ છે. વૃક્ષના ફળ, ફૂલ, છાલ અને છેલ્લે તેનું લાકડું પણ ઉપયોગી છે તે રીતે આપણું સમગ્ર જીવન વૃક્ષની આસપાસ ગુંથાયેલું છે. આપણી સંસ્કૃતિમાં તુલસીને માતા, વડને પિતા જેવી ઉપમા આપવામાં આવી છે અને તે દ્રષ્ટિએ આપણી સંસ્કૃતિ વૃક્ષોને પણ જીવંત ગણવાની છે. આવનારી પેઢી ને વૃક્ષો નું આ મહત્વ અને જતન સમજાવવા આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના “પર્યાવરણ બચાવો અભિયાન” અંતર્ગત રાજકોટ જિલ્લા પંચાયતના ઇતિહાસમાં આ રીતે પ્રથમવાર એક સાથે તમામ ૫૯૫ ગામોમાં વૃક્ષારોપણ થશે તેમજ ૧૫ ઓગસ્ટના સ્વાતંત્ર દિવસ નિમિત્તે ધ્વજવંદનનાં કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે જેમાં ભારતની સ્વતંત્રતા ચળવળના દરેક શહીદોને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પી ગ્રામજનોમાં રાષ્ટ્રભાવનાનું સિંચન કરવામાં આવશે .

- Advertisement -

આ ઉપરાંત આઝાદીના અમૃત મહોત્સવ” નિમિત્તે રાજકોટ જિલ્લા પંચાયતના બિલ્ડિંગને લાઈટિંગ થી શણગારવામાં આવશે. ૧૫ ઓગસ્ટના સવારે ૯:૧૫ કલાકે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદરના હસ્તે રાજકોટ જિલ્લા પંચાયત ખાતે ધ્વજવંદન કરવામાં આવશે તેમજ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ. ૨ કરોડ ૫૦ લાખના ખર્ચે મંજુર થયેલ ખેરડી – ગઢકા રોડનું ખાતમુહુર્ત પણ કરવામાં આવશે. આ રોડ તૈયાર થયા બાદ ખેરડી અને ગઢકા ગામના લોકોની પ્રાથમિક સુવિધામાંઓમાં વધારો થશે અને જીવનધોરણ ઊંચું આવશે.

You Might Also Like

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

SMA ટાઇપ-1 સામે જંગ લડી રહેલા માસૂમ દુષ્યંતને સહાયની જરૂર

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં માધ્યમથી પસાર થતા રેલ્વે ટ્રેકની આજુબાજુ દિવાલ કરવા ડી.આર.એમ., રેલ્વે વિભાગને રજુઆત કરતા ડે.મેયર
Next Article રાજકોટ તાલુકાના ઠેબચડાથી ત્રંબા સુધીના રોડ-રસ્તાના કામોને મંજુરી મળતા રાજકોટ જીલ્લા ભાજપા આવકારે છે.

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?