By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    3 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    5 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    10 hours ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    10 hours ago
    ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ
    10 hours ago
    દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં
    10 hours ago
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ફાયર NOC અંતર્ગત કાલથી 17 કોમ્યુનિટી હોલ બંધ રાખવા રાજકોટ મનપાનો નિર્ણય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ફાયર NOC અંતર્ગત કાલથી 17 કોમ્યુનિટી હોલ બંધ રાખવા રાજકોટ મનપાનો નિર્ણય
રાજકોટ

ફાયર NOC અંતર્ગત કાલથી 17 કોમ્યુનિટી હોલ બંધ રાખવા રાજકોટ મનપાનો નિર્ણય

Khaskhabar Editor
Last updated: 2024/07/31 at 4:48 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

બે મહિના મનપાના લગ્ન હોલ બંધ રહે તેવી શક્યતા : પરિવારોએ ખાનગી હોલને ઊંચા ચાર્જ ચૂકવવા પડશે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તા. 1 ઓગસ્ટથી 19માંથી 17 કોમ્યુનિટી હોલને સીલ કરવામાં આવશે. ફાયર એન.ઓ.સી. માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે અભય ભારદ્વાજ અને અમૃતમ હોલ ખુલ્લો રખાશે. ટીઆરપી ગેમઝોનની ઘટના બની હતી તેના સંદર્ભમાં ઠેર ઠેર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટમાં મોટી હોટેલો, થીયેટર, મોલ, જુદા-જુદા ગેમઝોન અને સ્કૂલ જેવી બધી જ જાહેર જગ્યામાં ફાયર સેફ્ટીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને જે લોકો દ્વારા ફાયર સેફ્ટી રાખવામાં ન આવી હતી તેવા બધા જ લોકોને પૂરતી સેફ્ટી માટેના આદેશો આપીને સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવી ઝુંબેશ ચલાવવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટમાં રહેલા કુલ 19 હોલમાંથી 17 હોલને સીલ કરી દેવામાં આવશે. હાલમાં જ્યારે સાતમ-આઠમ જેવા તહેવારો નજીક આવી રહ્યા છે અને લગ્નની સીઝન આવી રહી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 17 હોલ તા. 1 ઓગસ્ટથી રીપેરીંગ અને ફાયરસેફ્ટીને ધ્યાનમાં લઈને બંધ રાખવામાં આવી રહ્યા છે.

મનપા સંચાલિત લગ્ન હોલમાં પણ ફાયર સેફ્ટીના સાધનો ફિટ કરવા માટે બે મહિના બંધ રાખવામાં આવનાર છે. હાલ આ માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેને સમય લાગવાનો હોવાથી બે મહિના મહાનગરપાલિકાના લગ્ન હોલ બંધ રહે તેવી શક્યતા છે. હાલ વરસાદને લઇ પાર્ટી પ્લોટમાં પ્રસંગ કરવો પણ શક્ય નથી. ત્યારે હવે ખાનગી હોલ એકમાત્ર ઉપાય છે. જોકે, તેના ભાડા ઘણા વધારે હોવાથી આગામી બે મહિના લગ્ન કરવા વિચારવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. મનપા સંચાલિત 21 પૈકી હાલ ચાલુ 20 કોમ્યુનિટી હોલમાંથી 18માં આ કામગીરી કરવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા મુજબ ફાયર સેફ્ટીના સાધનો વગર મહાનગરપાલિકાના લગ્ન હોલ ચલાવી શકાય નહીં. આથી તમામ લગ્ન હોલ તેમજ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો ફિટ કરવા માટે તેની ખરીદી માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બે ટેન્ડર પ્રસિદ્ધ થઈ ગયા છે. અને આજે એક ટેન્ડર પ્રસિદ્ધ થયું છે, પરંતુ ટેન્ડર ભરાઇને પરત આવ્યા બાદ પાર્ટીને કામ આપવા સહિત પ્રક્રિયામાં સમય લાગવાનો છે. ત્યાર બાદ વર્કઓર્ડર આપી ફાયર સેફ્ટીના સાધનોની ખરીદી કરવામાં આવે અને બાકી રહી ગયેલા તમામ લગ્ન હોલમાં ફાયર સેફ્ટીના સાધનો ફિટ કર્યા બાદ તેની ચકાસણી કરી ફાયર એનઓસી ફાળવવામાં આવે જેમાં અંદાજે બે માસ જેટલો સમય લાગવાની શક્યતા છે. જોકે, આગામી બે મહિના દરમિયાન 10 જેટલા બુકિંગ હતા. પરંતુ ફાયર સેફટીના કામ માટે આ બુકિંગ રદ્દ કરી દેવાની ફરજ પડી છે. 2 માસ મહાનગરપાલિકાના ફાયર સેફ્ટીના સાધનો નથી તેવા લગ્ન હોલ બંધ રાખવામાં આવશે. જેના માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે. તેવી જ રીતે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ કે જેમાં ફાયર સેફ્ટીના નિયમોની અમલવારી ફરજિયાત હોય તેમાં પણ કામગીરી કરવામાં આવનાર છે.

- Advertisement -

મહાનગરપાલિકાના ફાયર સેફ્ટીના સાધનો વગરના લગ્ન હોલ ઘણા સમયથી સીલ કરવામાં આવ્યા છે. અને જે તે વખતે અનેક પરિવારોના પ્રસંગો પણ રઝળી પડ્યા હતાં. આથી હવે ફરી વખત મહાપાલિકા દ્વારા વધુ બે માસનો સમય માંગવામાં આવ્યો છે.

આથી આગામી દિવસોમાં લગ્ન ગાળાની સિઝન આવતી હોવાથી ફરી વખત અનેક પરિવારોએ મોંઘાભાવની પ્રાઈવેટ વાડીઓ ફરજિયાત રાખવી પડશે. ચોમાસાની સિઝન હોવાથી પાર્ટીપ્લોટનો વિકલ્પ પણ ઉપલબ્ધ નહીં હોવાથી ખાનગી હોલ એ એકમાત્ર ઉપાય બચ્યો છે.

શહેરમાં 1500 જેટલાં લગ્ન થશે
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે લગ્નનાં મુહૂર્તો ઓછા હોવાથી લગ્નના તાંતણે બંધાવવા માંગતા યુવક-યુવતીઓને દિવસો સુધી સારા મુહૂર્તની રાહ જોવી પડી રહી છે. રાજકોટના શાસ્ત્રી અને વેદાંત રત્ન તરીકે ઓળખાતા રાજદીપ જોષીના કહેવા મુજબ, આ વર્ષે ગુરૂ-શુક્રનો અસ્ત હોવાથી ઊનાળામાં 40ના સ્થાને એકપણ લગ્નના મુહૂર્ત આ વર્ષે નહોતા. ચોમાસામાં 9 જુલાઈથી લગ્નનાં મુહૂર્ત શરૂ થઈ રહ્યા છે. જેમાં પણ 6 જ મુહૂર્ત હોવાથી વાડીઓ, કોમ્યુનિટી હોલમાં હાઉસફૂલની સ્થિતી છે. પાર્ટી પ્લોટમાં લગ્નમાં હવે વરસાદનો ડર છે. જોકે, આમ છતાં પણ લગ્નના 6 મુહૂર્તમાં રાજકોટ શહેરમાં 1,500 તો જિલ્લામાં 3,000 જેટલાં લગ્નો થશે. બાદમાં 3 માસ બાદ દિવાળીમાં એટ્લે કે નવેમ્બર માસમાં લગ્નનાં મુહૂર્ત શરૂ થશે.

You Might Also Like

અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?

શ્રાવણનો પ્રારંભ : હરહર મહાદેવના નાદ સાથે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ

દેશભક્તિનાં રંગે રંગાયુ રાજકોટ : તિરંગા યાત્રામાં 20000થી વધુ લોકો ઉત્સાહભેર જોડાયા

TAGGED: community halls, Rajkot, Rajkot Municipal, Rajkot Municipal Council's
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગોંડલના વેપારી પાસે ટાસ્ક આપી રિવોર્ડના બહાને 9.61 લાખ પડાવી લીધા
Next Article અંબિકા ટાઉનશિપમાં રોડ-રસ્તાની દુવિધાને લઈ સ્થાનિકોએ ભાજપ હાય..હાય..ના નારા લગાવ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ
કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ
શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન
બેટ દ્વારકામાં સરકારી જમીન પર દબાણના આક્ષેપોઃ બે ટ્રસ્ટીઓ પાસે નગરપાલિકાએ પુરાવા માંગ્યા
મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
Authorરાજકોટ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?