By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    2 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    5 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    7 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    12 hours ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    12 hours ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    13 hours ago
    ભારતને મોટી સફળતા : કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો
    13 hours ago
    ટેલિકોમ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ : T-Mobile-જિયોએ સ્થાપિત કર્યું વિશ્વનું પ્રથમ ‘5G SA’ રોમિંગ કનેક્શન
    13 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    13 hours ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    5 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    7 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટના વેપારી સાથે મહારાષ્ટ્રના 19 ગઠિયાઓની 65 કરોડની છેતરપિંડી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટના વેપારી સાથે મહારાષ્ટ્રના 19 ગઠિયાઓની 65 કરોડની છેતરપિંડી
રાજકોટ

રાજકોટના વેપારી સાથે મહારાષ્ટ્રના 19 ગઠિયાઓની 65 કરોડની છેતરપિંડી

Khaskhabar Editor
Last updated: 2025/04/08 at 4:25 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

હળદરની ખેતી માટે 108 એકર જમીન લીઝ પર લઈ પૈસા પડાવી ધુમ્બો મારી દીધો

રોકાણ ઉપર 6 વર્ષ સુધી દર વર્ષે 1.20 કરોડ મળશે તેવી લાલચ આપી શીશામા ઉતાર્યા

- Advertisement -

194 કરોડની ઓફર આપી હતી : રાજકોટના DCB પોલીસ સ્ટેશનમાં નોંધાતો ગુનો

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર જગન્નાથ પ્લોટમાં રહેતા અને નવલનગરમાં ધર્મભક્તિ વેન્ચર પ્રા.લિ.નામે ખેત પ્રોડક્ટ લે-વેચની ભાગીદારી કંપની ધરાવતાં પ્રશાંત પ્રદીપભાઇ કાનાબાર ઉ.32 સાથે મહારાષ્ટ્રની કંપનીના સંચાલકોએ રૂ.64.80 કરોડની છેતરપિંડી આચારતાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં 19 શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ છે કંપનીના સંચાલકોએ પોતે હળદરની ખેતી માટે પોલી હાઉસ બનાવી તેમાં જોડાવાથી 1 અબજ 94 કરોડ 40 લાખનું વળતર મળશે તેવી લાલચ આપી તેને શીશામાં ઉતારી તેની પાસેથી 64.80 કરોડનું રોકાણ કરાવી વળતર પણ ચૂકવ્યું નહોતું.

પ્રશાંત કાનાબારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ પોતાની ઓળખ મુંબઇની એ એસ એગ્રી એન્ડ એક્વા એલએલપી કંપનીના સંચાલકો તરીકે આપી હતી. પ્રશાંતને પ્રોજેક્ટ પસંદ આવતાં તેના અન્ય બે ભાગીદાર મુંબઇ ગયા હતા અને ત્યાં પણ આરોપીઓએ એ બંને વ્યક્તિને પ્રોજેક્ટ સમજાવી પોતાની જાળ ફેલાવી હતી. ધર્મભક્તિ કંપનીના તમામ ભાગીદારો હળદરની ખેતીના પ્રોજેક્ટ માટે તૈયાર થયા હતા અને જુલાઇ 2021થી સપ્ટેમ્બર 2021 એટલેકે માત્ર 3 મહિનામાં અલગ અલગ બેંક ખાતામાં રૂ.64.80 કરોડ જમા કરાવી દીધા હતા રજિસ્ટર્ડ કોન્ટ્રાક્ટ મુજબ પ્રશાંતભાઇને જાન્યુઆરી 2023માં 64.80 કરોડ, જાન્યુઆરી 2024માં 64.80 કરોડ અને જાન્યુઆરી 2025માં 64.80 કરોડ મળી ત્રણ વર્ષમાં 1 અબજ 94 કરોડ અને 40 લાખ આપવાનું વચન આપ્યું હતું જો કે પ્રથમ 16 વરશ પૂર્ણ થયા એટલે કે વર્ષ 2023થી વળતર મળ્યું નહોતું પ્રશાંતભાઇ અને તેના ભાગીદારો ઉઘરાણી કરતા દર વખતે અલગ અલગ બહાના આપવામાં આવતા હતા. અંતે પોતાની સાથે છેતરપિંડી થયાનું સ્પષ્ટ થતાં પ્રશાંતભાઇએ 19 શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ક્રાઇમ બ્રાંચમાં ગુનો નોંધાતા જ પીઆઇ ડામોર સહિત 15 પોલીસ કર્મચારીની ટીમ મહારાષ્ટ્ર દોડી ગઇ હતી અને અલગ અલગ વિસ્તારમાંથી 4 શખ્સને ઉઠાવી લીધા હતા અને અન્ય આરોપીઓને ઝડપી લેવા ટીમે સઘન પ્રયાસો શરૂ કર્યા હતા.

- Advertisement -

વેપારી પ્રશાંતભાઇ સાથે રૂ.64.80 કરોડની છેતરપિંડી થતાં આ મુદ્દે તપાસ કરતાં આ કંપનીના ડિરેક્ટરોએ વડોદરા, અમરેલી અને મહારાષ્ટ્રમાં પણ છેતરપિંડી કરી હોય અને આ મામલે અગાઉ ચાર ફરિયાદો થઇ ચૂક્યાંનું જાણવા મળ્યું છે અને સંદેશ ગણપત ખામકર, પ્રશાંત ગોવિંદરાઓ ઝાડે તથા સંદીપ ચિંતામણ સામંત હાલમાં જેલમાં છે.

આ 19 શખ્સ સામે નોંધાઈ છે ફરિયાદ

1, સંદેશ ગણપત, ખામકર મુંબઇ
2, પ્રશાંત ગોવિંદરાઓ ઝાડે થાણે
3 હિરેન દિલીપ પટેલ નાગપુર
4 રોહિત રમેશ લોન્કર પુણે,
5 કમલેશ મહાદેવરાવ ઓઝે મુંબઇ
6 સંદીપ ચિંતામણ સામંત થાણે
7 પ્રવીણ વામન પથારે થાણે
8 હર્ષ મહાદેવરાવ ઓઝે મુંબઇ
9 વૈભવ વિલાસ કોટલાપુરે થાણે
10 સુરીંદર અવતારસિંઘ ધીમન થાણે
11 નિરંજન ક્રિશ્નાનંદ કડલે કાંદીવલી
12 જયંતા રામચંદ્ર બાંદેકર બોરીવલી
13 સાંઇનાથ સંભાજીરાવ હાડોલે આંધ્રપ્રદેશ
14 પ્રતિક વિનોદ શર્મા થાણે
15 સેન્થીલકુમાર સેલ્વારાજ નાદર મુંબઇ
16 શંકર રાધાક્રિષ્નન નાયર ઉત્તર પ્રદેશ
17 અવિનાશ બબન સાંગલે થાણે
18 શ્રીનિવાસ તુલસીદાસ ભુસેવર નાંદેડ
19 નવનીતસિંઘ બિરિન્દરપાલસીંગ તુલી નાગપુર

ભાણવડ, ઇડર, હિંમતનગર અને વિજાપુર પંથકની 108 એકર જમીન લીઝ પર લઈ 3.24 કરોડ એડવાન્સ પેમેન્ટ પણ ખેડૂતોને ચૂકવી દીધું

હળદરની ખેતી માટે અનુકૂળ આવે તેવી જમીનની શોધ પ્રશાંતભાઇ અને તેના ભાગીદારોએ શરૂ કરી હતી અને ભાણવડના ધારાગઢમાં રાજેશ મોદીની, ઇડરના રૂદરડીની, વિજાપુરની હિંમતનગરની મળી કુલ 108 એકર જમીન શોધી કાઢી હતી. કંપનીના કેટલાક શખ્સો આ જમીન જોવા પણ આવ્યા હતા ને ખેડૂતો સાથે છ વર્ષ માટે કોન્ટ્રાક્ટ કરી આ જમીન લીઝ પર લીધી હતી. જેના રૂ.3.24 કરોડ ખેડૂતોને ચૂકવ્યા હતા. જોકે આ જમીન પર કંપનીના સંચાલકોએ કોઇ પ્રોજેક્ટ શરૂ કર્યો નહોતો.

You Might Also Like

આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 8 ઓક્ટોબરે યોજાશે: વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે

રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં પ્રથમવાર ભવ્ય ગણપતિ મહોત્સવ

વિદ્યાર્થીઓને પીરસાતું હતું વાસી ભોજનઃ લેઉવા પટેલ હોસ્ટેલ, ગોવાણી, વિવાન્તા, શિવમ સહિતની હોસ્ટેલોને દંડ ફટકરાયો

સર્વેશ્વર ચોક કા રાજા : આજે અનાથ અશ્રામના બાળકોને ભોજન સાથે ભેટ અપાશે

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નેપાળમાં શિક્ષકો સડકો પર ઉતર્યા
Next Article મોરબીના મચ્છુ 3 ડેમમાં માતા-પુત્રીએ સાથે ઝંપલાવ્યું, પુત્રીનું મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે
બામણબોર પાસે SMC ટીમનો દરોડો : દુખાવાની ટ્યુબની આડમાં સંતાડેલો 21,792 બોટલ દારૂ સહીત 1 કરોડનો મુદામાલ કબ્જે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 8 ઓક્ટોબરે યોજાશે: વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં પ્રથમવાર ભવ્ય ગણપતિ મહોત્સવ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?