૩ જુન વિશ્વ સાયકલ દિવસની ઉજવણી.
જિલ્લા પંચાયત રાજકોટ.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભૂપતભાઇ બોદર તા.૩/૦૬/૨૦૨૧ ના સાયકલ સવારી કરી જિલ્લા પંચાયત ખાતે પહોંચશે.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભૂપતભાઇ બોદર પોતાના નિવાસ સ્થાનેથી સાયકલ સવારી કરી લોકોને પર્યાવરણ જાગૃતિ અને સાયકલ નું મહત્વ આપતો સંદેશો આપશે.


