By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    2 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    3 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    5 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    3 minutes ago
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    2 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    2 days ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    2 days ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    5 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નરસંગપરામાં સરાજાહેર ગાંજાનું વેંચાણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > નરસંગપરામાં સરાજાહેર ગાંજાનું વેંચાણ
રાજકોટ

નરસંગપરામાં સરાજાહેર ગાંજાનું વેંચાણ

Khaskhabar Editor
Last updated: 2022/06/02 at 3:43 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

સ્ટેટ વિજિલન્સની ઐસી-તૈસી, મીડિયાની એક, બે ને સાડા ત્રણ

લાલો બાવાજી અને તેનો પરિવાર વર્ષોથી ગાંજો વેંચે છે, કોઈ વાળ પણ વાંકો કરી શકતું નથી! 

મહિલા બુટલેગર ઝિન્નતનાં દારૂ-જુગારનાં અડ્ડા અંગે ‘ખાસ-ખબર’એ વિસ્તૃત અહેવાલ પુરાવાઓ સાથે પ્રકાશિત કર્યો હતો પરંતુ તેની વિરૂદ્ધ અસરકારક પગલાં લેવાયા નહીં અને તેનો અડ્ડો ફરી ધમધમતો થઈ ગયો. છેવટે સ્ટેટ વિજિલન્સ દ્વારા તેને ત્યાં રેઈડ કરાઈ અને અનેક જુગારીઓ, રોકડ તથા માલ-સામાન ત્યાંથી જપ્ત થયો. ડી. જી. સ્કવોડ, સી.આઈ.ડી. ક્રાઈમ વગેરેની રેઈડ ગાંધીનગરથી આવે અને દરોડા કરે એ ઘટના સ્થાનિક પોલીસ માટે શરમજનક ગણાય, ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી કહેવાય. પરંતુ રાજકોટમાં કોઈને એવી પડી નથી. દેશી દારૂ, જુગાર, ગાંજા વિરૂદ્ધ ‘ખાસ-ખબર’એ શ્રેણીબદ્ધ અહેવાલો છાપ્યા પરંતુ ભાગ્યે જ આવાં તત્વો વિરૂદ્ધ કશાંક પગલાં લેવાયા છે. એ પણ મને-કમને.

- Advertisement -

પરંતુ ફળની ચિંતા કર્યા વગર ‘ખાસ-ખબર’ પોતાની ઝુંબેશ પર અડગ, અડીખમ છે. આ શ્રેણીમાં જ આજે અમે કેસરી પૂલ (કૈસર-એ હિન્દ પૂલ)ની નીચે નરસંગ પરા વિસ્તારમાં ખુલ્લેઆમ ગાંજો વેંચતા લાલો બાવાજી નામના શખ્સનાં પરિવારનો ભાંડાફોડ કરી રહ્યાં છીએ. આ પરિવાર અહીં આજકાલનો નહીં, વર્ષોથી ગાંજો વેંચે છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનનાં તાબામાં આવતાં આ વિસ્તારમાં તેઓ કોઈ જાતનો ડર રાખ્યા વગર ગાંજો વેંચે છે.
આ પરિવાર 100 રૂપિયાની એક પડીકી લેખે ગાંજો વેંચે છે. તેમનો ધંધો જૂનો હોવાથી ઘરાકી રાત-દિવસ રહે છે. સવાલ એ છે કે, આ વિસ્તારની શેરી-ગલીનાં લોકો પણ ગાંજાનાં આ વેપારથી માહિતગાર છે, પરંતુ પોલીસ પાસે માહિતી કેમ પહોંચી નથી? શું આ ધંધો પોલીસની મંજૂરીથી જ ચાલે છે? એ પણ સવાલ છે.

આ વિસ્તારમાં ઘરે-ઘરે લોકો ‘લાલા’નાં ધંધા વિશે બધું જ જાણે છે, માત્ર પોલીસને જ ખબર નથી!

- Advertisement -

દારૂ-જુગાર અને ગાંજાની બદીને ડામવા રાજકોટમાં સ્ટેટ વિજિલન્સની વધુ રેઈડની જરૂર

લાલા બાવાજીનાં પરિવારજનો પણ સામેલ
લાલાનાં ગાંજાનાં ધંધામાં તેનો આખો પરિવાર પણ સામેલ છે. એટલું જ નહીં આ વિસ્તારમાં તેનાં અનેક સગા-સંબંધીઓ ગાંજો વેંચે છે. આટઆટલાં લોકો વર્ષોથી ગાંજો વેંચતા હોવા છતાં પોલીસની નજર તેમનાં પર પડી નથી કે પછી પોલીસની મીઠી નજર તળે જ આ બધું ચાલી રહ્યું છે તેવો સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.

ગોડાઉન રોડ પર લીલાનો દારૂ નો કાળો કારોબાર હજુ પણ ધમધમે છે! 

ગોડાઉન રોડ પર ધમધમતા દારૂનાં કારોબાર અંગે ‘ખાસ-ખબર’એ વિગતવાર અહેવાલ પ્રકાશિત કર્યો હતો. લીલાબેનનાં આ ધંધામાં પુત્ર અલ્પેશ અને જમાઈ હિરેન પણ સંડોવાયેલા છે. લીલાએ દેશીનો મોરચો સંભાળ્યો છે તો અલ્પેશ અને હિરેને ઈંગ્લિશ દારૂનો વેપાર સંભાળ્યો છે. ‘ખાસ-ખબર’નાં અહેવાલ બાદ માત્ર દેખાડા ખાતર તેમનાં પર પગલાં લેવાયા હતાં પરંતુ એ જ રાત્રિથી ત્યાં ફરી દેશી-વિદેશી દારૂનો ધંધો ધમધમી રહ્યો છે.અહીં લાલો અને તેનો પરિવાર ગાંજો વેંચે છે

પવલા કોળીનો ધંધો હજુ ચાલું: કોઈ રોકનાર નથી!

સંતકબિર રોડ પર ચાલતી દેશી દારૂની કલબ વિશે ‘ખાસ-ખબર’માં વિગતવાર અહેવાલ પ્રકાશિત થયો હતો. આ પછી પોલીસને મદદરૂપ થવા ‘ખાસ-ખબર’એ પોલીસને તારીખ-વારનાં પુરાવા સહિતનાં વિડીયો ફુટેજ આપ્યાં હતાં. પરંતુ પવલા કોળીએ એવું બહાનું કાઢ્યું હતું કે, આ વિડીયો જૂનો છે! જો કે, વિડીયો નવો જ હતો, તેનો ઓરિજિનલ સોર્સ પણ ‘ખાસ-ખબર’એ પોલીસને આપ્યો હતો, જેમાં સ્પષ્ટ થતું હતું કે, વિડીયો આગલી રાતનો જ હતો. પણ, પોલીસને કદાચ પવલા કોળી પર વધુ ભરોસો હતો, તેથી આ ઘટનામાં એફ.આઈ.આર. જ ન થઈ! સવાલ એ છે કે, પવલા પર આટલી બધી મહેરબાની શા માટે? બીજો: શું જૂનો વિડીયો હોય તો પોલીસ એકશન ન લઈ શકે? આ મામલો તો ત્યાં પૂરો થઈ ગયો. હવે પવલા કોળીએ આ મહેરબાનીને લીધે જ ફરીથી ધંધો શરૂ કરી દીધો છે. જો કે, તેણે સ્થળ ફેરવી નાખ્યું છે. અને નજીકનાં વાડી જેવાં વિસ્તારમાં ધંધો ચાલુ કરી દીધો છે.

થોરાળા વિસ્તારમાં ચાલતો વર્લી-મટકાનો અડ્ડો ફરી ચાલું
થોરાળા પોલીસ સ્ટેશન નજીક ચાલતાં વર્લી-મટકાનાં અડ્ડા અંગે ‘ખાસ-ખબર’એ વિસ્તૃત અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આ અહેવાલ વાઈરલ કરતાં પહેલાં અમે થોરાળા પોલીસ સ્ટેશનનાં અધિકારીને તમામ પુરાવાઓ મોકલી આપ્યા હતાં, જેથી ત્યાં દરોડો કરી શકાય. આટઆટલો સહકાર આપવા છતાં પોલીસે ત્યાં જઈને તપાસનું ફિંડલું વાળી દીધું હતું અને માત્ર જાહેરનામા ભંગ, માસ્ક વગેરેનાં કેઈસ જ નોંધ્યા હતાં! આશ્ર્ચર્ય એ વાતનું છે કે, વિડીયો સહિતનાં પુરાવાઓ હોવા છતાં એ અડ્ડાનાં સંચાલક પર કેસ કેમ નોંધાયો નહીં?

સ્ટેટ વિજિલન્સે રાજકોટ પર સતત વૉચ રાખવી જરૂરી
દારૂ-જુગાર બાબતે સજ્જડ પુરાવાઓ આપ્યાં હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી થતી નથી એ વાસ્તવિકતા છે. રાજકોટમાં ઝિન્નતનાં વર્ષોથી ચાલતાં અડ્ડા પ્રત્યે સ્થાનિક પોલીસે સતત આંખ આડા કાન કર્યા એટલે નાછૂટકે સ્ટેટ વિજિલન્સે દરોડા કરવા પડ્યા હતાં અને એ દરોડામાં સાબિત થયું હતું કે, તેનો ધંધો ધમધોકાર ચાલે છે. સ્ટેટ વિજિલન્સને ત્યાંથી રોકડ સાથે અનેક પુરાવાઓ પણ મળી આવ્યા હતા. હકીકતે રાજકોટની સ્થિતિ જોતાં એવું લાગે છે કે, વિજિલન્સે રાજકોટમાં હજુ આઠ-દસ રેઈડ કરવાની જરૂર છે.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવની થીમનું અપૂર્વમુની સ્વામીના હસ્તે અનાવરણ : સુદર્શન ચક્રધારી કા સંદેશ, નશા મુક્ત રહે સારા દેશ

22 વિદ્યાર્થીને બે કલાક મોડું પેપર : સાંદીપની ઇન્સ્ટિટ્યૂટમાં કોમ્પ્યુટરની ખામી, ફ્યૂચર ઇન્ફોટેકમાં સર્વર ડાઉનની ફરિયાદ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 17 વર્ષથી જંગલમાં એમ્બેસેડર કારમાં રહે છે ચંદ્રશેખર
Next Article પેટ્રોલ, ડિઝલ, ગેસ, તેલ ભાવવધારા મામલે જનતા ચૂપ કેમ છે?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
જન્માષ્ટમી મહોત્સવની થીમનું અપૂર્વમુની સ્વામીના હસ્તે અનાવરણ : સુદર્શન ચક્રધારી કા સંદેશ, નશા મુક્ત રહે સારા દેશ
22 વિદ્યાર્થીને બે કલાક મોડું પેપર : સાંદીપની ઇન્સ્ટિટ્યૂટમાં કોમ્પ્યુટરની ખામી, ફ્યૂચર ઇન્ફોટેકમાં સર્વર ડાઉનની ફરિયાદ
કાલાવડના હરીપર ગામે નકલી દૂધ બનાવતા છ સ્થળે દરોડો : દૂધનો નાશ કરાયો
ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવની થીમનું અપૂર્વમુની સ્વામીના હસ્તે અનાવરણ : સુદર્શન ચક્રધારી કા સંદેશ, નશા મુક્ત રહે સારા દેશ

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
રાજકોટ

22 વિદ્યાર્થીને બે કલાક મોડું પેપર : સાંદીપની ઇન્સ્ટિટ્યૂટમાં કોમ્પ્યુટરની ખામી, ફ્યૂચર ઇન્ફોટેકમાં સર્વર ડાઉનની ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?