By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    7 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    7 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બિહારના લખીસરાયમાં નાસભાગ, 7 મહિલાના મોત
    14 hours ago
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    4 days ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    4 days ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    4 days ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રોડ સેફટી કમિશનરની ઉપસ્થિતિમાં અકસ્માત સંભવિત ૩૦ બ્લેક સ્પોટ પરની કામગીરીની સમીક્ષા કરાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રોડ સેફટી કમિશનરની ઉપસ્થિતિમાં અકસ્માત સંભવિત ૩૦ બ્લેક સ્પોટ પરની કામગીરીની સમીક્ષા કરાઈ
રાજકોટ

રોડ સેફટી કમિશનરની ઉપસ્થિતિમાં અકસ્માત સંભવિત ૩૦ બ્લેક સ્પોટ પરની કામગીરીની સમીક્ષા કરાઈ

Khaskhabar Editor
Last updated: 2021/07/17 at 12:10 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

રસ્તા તેમજ બ્રિજના કામોમાં વર્કઝોન, ટ્રાફિક મેનેજમેન્ટ તેમજ હાઇવે પર ગંભીર અકસ્માતો અટકાવવા જરૂરી પગલાંઓ લેવા સંબંધિત વિભાગોને સૂચના

ટ્રાફિક પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરના, ઉંચા અવાજ કરતા વાહનો તેમજ સોશિયલ ડીસ્ટન્સના ભંગ કરતી રીક્ષા સહીતના વાહનો સામે સઘન ઝુંબેશ ચલાવાશે.

રાજકોટ- રાજકોટ ખાતે પધારેલા રોડ સેફટી કમિશનર લલિત પાડલીયાની ઉપસ્થિતિમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની અધ્યક્ષતામાં પોલીસ કમિશનર કચેરી ખાતે સીટી રોડ સેફટી કમિટીની બેઠક યોજાઈ હતી.

- Advertisement -

રોડ સેફટી કમિશનર દ્વારા બ્રીજ તેમજ રસ્તાના કામના સ્થળોએ વર્કઝોન ટ્રાફિક મેનેજમેન્ટનું આઈ.આર.સી.ની ગાઈડ લાઈન મુજબ પાલન કરવા સંબંધિત વિભાગને સૂચના આપવામાં આવી હતી. મોટા કામ થતા સ્થળોએ ડાઈવર્ઝનના કારણે ગંભીર અકસ્માતોનું પ્રમાણ વધી જતું હોય છે ત્યારે ટ્રાફિક નિયમન યોગ્ય રીતે થવું જરૂરી હોવાનું લલિતભાઈએ જણાવ્યું હતું.  હિટ એન્ડ રન જેવા અકસ્માતો નિવારી શકાય તે માટે કામના સ્થળે કાર્યરત શ્રમિકોને યોગ્ય સ્થળે નિવાસ પૂરો પાડવા પણ સૂચના આપવામાં આવી હતી.

પોલીસ કમિશનરમનોજ અગ્રવાલે આ તકે ૩૦ જેટલા અકસ્માત સંભવિત સ્પોટ પર જરૂરી સાઈન બોર્ડ્સ, સ્પીડ બ્રેકર, એપ્રોચ રોડ અને હાઈવેને જોડતા જંક્સન પર રોડ લેવલીંગ સહિતના કામો ઝડપભેર પુરા કરવા હાઇવે ઓથોરિટી, આર,એન્ડ.બી. તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓને સૂચના આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સર્વે મુજબ સૌથી વધુ ૨૪ % ગંભીર અકસ્માતો એક વાહન પાછળ બીજું વાહન પાછળથી અથડાવાના કારણે થાય છે. જે માટે ઓવર સ્પીડ, ખોટી રીતે ઓવર ટેક જેવા કારણો જવાબદાર હોય છે. ત્યાર બાદ ૨૧ % જેટલા અકસ્માતો હિટ એન્ડ રનને કારણે તેમજ ૧૫ ટકા વાહન પાસેથી પસાર થતા બાજુમાં અથડાવાના કારણે અને માત્ર ૧૦ થી ૧૨ % અકસ્માત સામસામે વાહન અથડાવાના કારણે થાય છે. આ અંગે લોકોને યોગ્ય સમજ મળી રહે તે માટે જરૂરી સ્પોટ પર ડિજિટલ માધ્યમ થકી ટૂંકી ફિલ્મ પ્રદર્શિત કરવા રોડ સેફટી કમિશનર દ્વારા સૂચન કરાયું હતું.

- Advertisement -

મિટિંગમાં સાથે સાથે પોલીસ કમિશનરએ શહેરમાં નંબર પ્લેટ વગરના વાહનો, ઉંચા અવાજ કરતા વાહનો, મ્યુઝિકલ હોર્ન ધરાવતા વાહનો તેમજ  સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી વધુ પેસેન્જર ભરતા રિક્ષા તેમજ અન્ય વાહનો વિરુદ્ધ સઘન ઝુંબેશ ચલાવવા ટ્રાફિક શાખાને ખાસ સૂચના આપી હતી.

રાજકોટ શહેરમાં આકાર પામી રહેલા બ્રીજ તેમજ ડાઇવર્ઝ્ન આસપાસ દબાણકર્તા ફેરિયાઓને દૂર કરવા દબાણ હટાવ શાખા દ્વારા નિયમિત ઝુંબેશ, ટ્રાફિક સંલગ્ન ટ્રાફિક સિગ્નલ નિયમન, રોડ પર પાર્કિંગ ઝોન ડિમાર્કેશન લાઈન, સિગ્નલ આસપાસ નડતર ઝાડની ડાળીઓ દૂર કરવા સહિતના મુદ્દે યોગ્ય કરવા પોલીસ કમિશનર દ્વારા સૂચના અપાઈ હતી.

રોડ સેફટી મિટિંગમાં જોઈન્ટ પોલીસ કમિશનર અહેમદ ખુર્શીદ, ડી.સી.પી. – ઝોન-૧ પ્રવિણકુમાર, એ.સી.પી. ટ્રાફિક પોલીસશ્રી મલ્હોત્રા, રોડ સેફટી વિભાગના નિવૃત સી.ઈ.ઓ. શ્રી જે.વી. શાહ, આર.ટી.ઓ. અધિકારી લાઠીયા, મહાનગરપાલિકા, એસ.ટી વિભાગ, હાઈ-વે ઓથોરિટી, પી.જી.વી.સી.એલ., માહિતી સહિતના વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

You Might Also Like

રાજકોટની જૂની કુવાડવા રોડ પોલીસ ચોકી બની દારૂડિયાઓનો અડ્ડો!

નાગર બોર્ડીંગમાં 19મીએ સર્વે મંડળોની અને 20 ઓગસ્ટે ટ્રાન્સપોર્ટરોની બેઠક યોજાશે

દૂધની ડેરી શરૂ કરવા અમે સહકાર આપશું ભલામણ પણ રાખીશું. પરંતુ ભેળસેળ નહીં ચાલે : જયેશ રાદડિયા

શ્રાવણના પ્રથમ સોમવારે સ્વંભૂ રામનાથ મહાદેવ મંદિરે ભક્તોનો ઘોડાપૂર

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીની પરીક્ષા માટે જાહેર કરાયેલા પ્રતિબંધક આદેશો
Next Article ધો-૧૨ના વિજ્ઞાન પ્રવાહનું રીઝલ્ટ આજે સવારે ૮.૦૦ વાગ્યાથી ઓનલાઇન જોઇ શકાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બિહારના લખીસરાયમાં નાસભાગ, 7 મહિલાના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
અમદાવાદના પાર્થ પટેલ અને ગ્રૂપે વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ ઉમલિંગ લા પર બાઇક અભિયાન પૂર્ણ કર્યું
રાજકોટની જૂની કુવાડવા રોડ પોલીસ ચોકી બની દારૂડિયાઓનો અડ્ડો!
ગુજરાતની 10 લાખથી વધુ દીકરીને દર મહિને મફત સેનેટરી નેપકીન
જમીન ન હોય તો ખાનગી જમીન ખરીદીને પણ ગ્રામીણ પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવણી કરાશે
નાગર બોર્ડીંગમાં 19મીએ સર્વે મંડળોની અને 20 ઓગસ્ટે ટ્રાન્સપોર્ટરોની બેઠક યોજાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટની જૂની કુવાડવા રોડ પોલીસ ચોકી બની દારૂડિયાઓનો અડ્ડો!

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

નાગર બોર્ડીંગમાં 19મીએ સર્વે મંડળોની અને 20 ઓગસ્ટે ટ્રાન્સપોર્ટરોની બેઠક યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

દૂધની ડેરી શરૂ કરવા અમે સહકાર આપશું ભલામણ પણ રાખીશું. પરંતુ ભેળસેળ નહીં ચાલે : જયેશ રાદડિયા

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?