By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    3 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    6 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    7 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    11 hours ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    13 hours ago
    ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું
    13 hours ago
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    1 day ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    13 hours ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    4 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    5 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    11 hours ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ જિલ્લાની ૧૦ ટકા જમીનમાં ખરીફ પાકોનું આગોતરૂ વાવેતર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ જિલ્લાની ૧૦ ટકા જમીનમાં ખરીફ પાકોનું આગોતરૂ વાવેતર
ગુજરાતરાજકોટસૌરાષ્ટ્ર કચ્છ

રાજકોટ જિલ્લાની ૧૦ ટકા જમીનમાં ખરીફ પાકોનું આગોતરૂ વાવેતર

Khaskhabar Editor
Last updated: 2021/06/17 at 2:17 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

તાલુકાની ૫૪,૯૭૫ હેકટર જમીનમાં થયું ખરીફ પાકોનું આગોતરું વાવેતર

Ø  જિલ્લાના વિંછીયા તાલુકામાં સૌથી વધુ ૪૭.૩૦ ટકા વાવેતર

- Advertisement -

Ø  ઉપલેટા તાલુકામાં સૌથી ઓછું ૦.૬૨ ટકા વાવેતર

Ø  વાવેતર કરતાં ખેડૂતોને બિયારણને દવાનો પટ આપી વાવેતર કરવા અનુરોધ

Ø  આ વર્ષે સોયાબીનનો વાવેતર વિસ્તાર વધવાની શક્યતા

- Advertisement -

Ø  અત્યાર સુધીમાં મગફળીનું ૩૫,૩૬૩ હેકટરમાં અને કપાસ (પિયાત) નું ૧૮,૭૩૫ હેકટરમાં વાવેતર થયું

રાજકોટ જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં ગત દિવસોમાં થયેલા વરસાદની સાથે જિલ્લાના જે વિસ્તારોમાં પિયતની સુવિધા છે તે વિસ્તારોના ખેડૂતોએ ખરીફ પાકોના આગોતરા વાવેતરના શ્રીગણેશ કર્યા છે. જેના કારણે અત્યાર સુધીમાં જિલ્લાની ખેડવાણલાયક જમીન પૈકી ૧૦.૧૯ ટકા જમીનમાં એટલે કે, ૫૪,૯૭૫ હેકટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી આર.આર. ટીલવાએ એક મુલાકાતમાં જણાવ્યું છે.

રાજકોટ જિલ્લા ખેતીવાડી વિભાગમાંથી પ્રાપ્ય વિગતો મુજબ જિલ્લાના ૧૧ તાલુકાઓ પૈકી રાજકોટ અને વિંછીયા તાલુકાના વિસ્તારોમાં ગત દિવસોમાં વાવણીલાયક વરસાદ થયો હતો. જેના કારણે આ બંને તાલુકાના વિવિધ વિસ્તારોના ખેડૂતોની સાથે જિલ્લાના જે વિસ્તારોમાં પિયતની સુવિધા ઉપલબ્ધ છે તે વિસ્તારોના ખેડૂતોએ પણ ખરીફ સીઝનમાં મગફળી અને કપાસ (પિયત)ની સાથે અન્ય પાકોના આગોતરા વાવેતરનો પ્રારંભ કરી દિધો છે.

જિલ્લામાં ઉપલબ્ધ ખેડવાણ લાયક વિસ્તારની સામે ખરીફ સીઝનમાં અત્યાર સુધીમાં થયેલ આગોતરા વાવેતરની વિગતો જોઈએ તો, ધોરાજી તાલુકામાં મગફળીનું ૩૦૦ હેકટર, કપાસ (પિયત) ૨૦૦ હેકટર તેમજ શાકભાજી – ઘાસચારા સહિતના અન્ય પાકોનું ૩૦ હેકટરમાં મળી કુલ ૫૩૦ હેકટર (૧.૩૨ ટકા) વિસ્તારમાં, ગોંડલ તાલુકામાં મગફળીનું ૬૦૦ હેકટર, કપાસ (પિયત) ૪૫૦ હેકટર તેમજ શાકભાજી – ઘાસચારા સહિતના અન્ય પાકોનું ૬૫ હેકટરમાં મળી કુલ ૧૧૧૫ હેકટર (૧.૨૦ ટકા) વિસ્તારમાં, જાકંડોરણા તાલુકામાં મગફળીનું ૮૦ હેકટર, કપાસ (પિયત) ૬૦ હેકટર તેમજ શાકભાજી – ઘાસચારા સહિતના અન્ય પાકોનું ૫૦ હેકટરમાં મળી કુલ ૧૯૦ હેકટર (૦.૪૬ ટકા) વિસ્તારમાં, જસદણ તાલુકામાંમગફળીનું ૪૫૦ હેકટર, કપાસ (પિયત) ૨૭૦ હેકટર તેમજ શાકભાજી – ઘાસચારા સહિતના અન્ય પાકોનું ૦૨ હેકટરમાં મળી કુલ ૭૨૨ હેકટર (૧.૧૫ ટકા) વિસ્તારમાં, જેતપુર તાલુકામાં મગફળીનું ૧૫૫ હેકટર, કપાસ (પિયત) ૧૨૦ હેકટર તેમજ શાકભાજી – ઘાસચારા સહિતના અન્ય પાકોનું ૪૦ હેકટરમાં મળી કુલ ૩૧૫ હેકટર (૦.૬૦ ટકા) વિસ્તારમાં કોટડા સાંગાણી તાલુકામાં મગફળીનું ૪૫૦ હેકટર, કપાસ (પિયત) ૧૦૦ હેકટર તેમજ શાકભાજી – ઘાસચારા સહિતના અન્ય પાકોનું ૧૫ હેકટરમાં મળી કુલ ૫૬૫ હેકટર (૧.૭૭ ટકા) વિસ્તારમાં, લોધીકા તાલુકામાં મગફળીનું ૪૨૦ હેકટર, કપાસ (પિયત) ૯૦ હેકટર તેમજ શાકભાજી – ઘાસચારા સહિતના અન્ય પાકોનું ૬૦ હેકટરમાં મળી કુલ ૫૭૦ હેકટર (૨.૩૫ ટકા) વિસ્તારમાં, પડધરી તાલુકામાં મગફળીનું ૬,૫૨૩ હેકટર, કપાસ (પિયત) ૫,૯૦૦ હેકટર તેમજ શાકભાજી – ઘાસચારા સહિતના અન્ય પાકોનું ૭૦ હેકટરમાં મળી કુલ ૧૨,૪૯૩ હેકટર (૩૧.૫૨ ટકા) વિસ્તારમાં, રાજકોટ તાલુકામાં મગફળીનું ૧૧,૨૨૫ હેકટર, કપાસ (પિયત) ૧૧,૦૧૦ હેકટર તેમજ શાકભાજી – ઘાસચારા સહિતના અન્ય પાકોનું ૯૦ હેકટરમાં મળી કુલ ૨૨,૩૨૫ હેકટર (૩૪.૮૫ ટકા) વિસ્તારમાં, ઉપલેટા તાલુકામાં મગફળીનું ૧૬૦ હેકટર, કપાસ (પિયત) ૧૩૫ હેકટર તેમજ શાકભાજી – ઘાસચારા સહિતના અન્ય પાકોનું ૫૫ હેકટરમાં મળી કુલ ૩૫૦ હેકટર (૦.૬૨ ટકા) વિસ્તારમાં તેમજ વિંછીયા તાલુકામાં મગફળીનું ૧૫,૦૦૦ હેકટર, કપાસ (પિયત) ૪૦૦ હેકટર તેમજ શાકભાજી – ઘાસચારા સહિતના અન્ય પાકોનું ૪૦૦ હેકટરમાં મળી કુલ ૧૫,૮૦૦ હેકટર (૪૭.૩૦ ટકા) વિસ્તારમાં વાવેતર મળી સમગ્ર જિલ્લાના ખેડવાણ લાયક ૫,૩૯,૩૯૮ હેકટર વિસ્તાર પૈકી ૫૪,૯૭૫ હેકટર (૧૦.૧૯ ટકા)  વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે. વાવેતર પૂર્ણ થયેલ વિસ્તારો પૈકી ૬૪ ટકા વિસ્તારમાં મગફળીનું અને ૩૪ ટકા વિસ્તાોમાં કપાસ (પિયત) નું વાવેતર થયું છે. જ્યારે ૨ ટકા વિસ્તારમાં શાકભાજી – ઘાસચારા સહિતના અન્ય પાકોનું વાવેતર થયું છે.

ગત વર્ષની સરખામણીએ જોઈએ તો, ગત વર્ષે ખરીફ સીઝનમાં વરસાદ વહેલો થયો હતો. જેને કારણે ખરીફ – ૨૦૨૦ માં આ સમય દરમિયાન એટલે કે ૧૨ મી જૂન – ૨૦૨૦ સુધીમાં રાજકોટ જિલ્લાની ૪૨.૦૫ ટકા જમીન એટલેકે, ૨,૨૬,૨૨૧ હેકટર જમીનમાં આગોતરૂં વાવેતર થઈ ગયું હતુ. વાવેતર થયેલ વિસ્તારો પૈકી ૫૮.૪૧ ટકા વિસ્તારમાં (૧,૩૨,૧૪૩ હેકટરમાં) મગફળીનું જ્યારે ૩૬.૪૯ ટકા વિસ્તારમાં (૮૨,૫૬૧ હેકટરમાં) કપાસ (પિયત) નું વાવેતર થયું હતુ. જ્યારે ૫ ટકા વિસ્તારમાં શાકભાજી – ઘાસચારા સહિતના અન્ય પાકોનું વાવેતર થયું હતુ.

જિલ્લામાં ખરીફ – ૨૦૨૧ ની સીઝન દરમિયાન વાવેતર કરતાં જગતના તાતને અનુરોધ કરતાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી આર.આર.ટીલવા જણાવે છે કે, ખેડૂતોએ તેમની જમીનમાં બીજનું વાવેતર કરતાં પહેલાં બિયારણને દવાનો પટ આપવો જોઈએ, જેના કારણે ફૂગ ન આવે અને રોગ – જીવાતનું નિયંત્રણ થઈ શકે. આ ઉપરાંત ખેડૂતોએ જમીનમાં પૂરતો ભેજ હોય તેવા સમયે જ વાવેતર કરવું હિતાવહ છે.

રાજકોટ જિલ્લામાં જગતના તાત દ્વારા શરૂ કરવામાં આવેલ બિયારણની ખરીદી તેમજ વાવેતરને ધ્યાને લઈએ તો, આ વર્ષે જિલ્લામાં સોયાબીનનું વાવેતર વધવાની શક્યતા જોવા મળી રહી છે.

 

You Might Also Like

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ

બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન

રાજકોટ પર મેઘરાજાની મેહર : શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર

અમદાવાદમાં મેઘ કહેર : પોશ સોસાયટી પાણીમાં ડૂબતાં આર્મીની મદદ લેવી પડી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ જિલ્લામાં વ્હાલી દીકરી યોજનામાં ૪૫૦૦ થી વધુ અરજીઓ મંજૂર કરાઈ
Next Article પીડીયુમાંથી સમરસમાં મ્યુકર માઇક્રોસિસના ૧૪ દર્દીઓને કરાયા સ્થળાંતરિત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ
બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન
રાજકોટ પર મેઘરાજાની મેહર : શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદમાં મેઘ કહેર : પોશ સોસાયટી પાણીમાં ડૂબતાં આર્મીની મદદ લેવી પડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?