By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    1 day ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    2 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    2 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    3 days ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    15 minutes ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    1 day ago
    FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
    1 day ago
    ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
    1 day ago
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    24 hours ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    24 hours ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    2 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    2 days ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    3 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    24 hours ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    2 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    3 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    4 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: PM મોદીએ 12,850 કરોડના સ્વાસ્થ્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > PM મોદીએ 12,850 કરોડના સ્વાસ્થ્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું
રાષ્ટ્રીય

PM મોદીએ 12,850 કરોડના સ્વાસ્થ્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું

Khaskhabar Editor
Last updated: 2024/10/29 at 4:51 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

આજથી 70 વર્ષથી વધુના વૃદ્ધોને આયુષ્માન યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા, 6 કરોડ લોકોને મફતમાં સારવાર મળશે: દેશની પ્રથમ એર એમ્બ્યુલન્સ સંજીવની મળી: 11 એઈમ્સમાં ડ્રોન સર્વિસ શરૂ થઈ

રાજ્યોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓ વધારવા માટેના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ધન્વંતરી જયંતિ અને 9મા આયુર્વેદ દિવસ પર દેશભરમાં રૂ. 12,850 કરોડના સ્વાસ્થ્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. તેઓ દિલ્હીના અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન (અઈંઈંઅ) પહોંચ્યા હતા.
આ દરમિયાન, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (ઙખ-ઉંઅઢ)નું કવરેજ વિસ્તરણ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત 70 વર્ષ અને તેથી વધુ વયના સીનિયર સિટીઝનને 5 લાખ રૂપિયાની મફત સારવાર મળશે. આ સાથે તેમણે ઋષિકેશ એઈમ્સથી દેશની પ્રથમ એર એમ્બ્યુલન્સ સંજીવની પણ શરૂ કરી હતી. ઙખએ ઘણા રાજ્યોમાં વર્ચ્યુઅલ રીતે વિવિધ આરોગ્ય સેવાઓ પણ શરૂ કરી હતી. આ સિવાય હિમાચલ પ્રદેશના બિલાસપુર, પશ્ર્ચિમ બંગાળના કલ્યાણી, બિહારના પટના, ઉત્તર પ્રદેશના ગોરખપુર, મધ્ય પ્રદેશના ભોપાલ, આસામના ગુવાહાટી અને નવી દિલ્હીની એમ્સમાં સુવિધાઓ અને સેવાઓ વધારવામાં આવ્યો હતો. તેમાં જન ઔષધિ કેન્દ્રનો પણ સમાવેશ થાય છે.

બિલાસપુર, છત્તીસગઢમાં સરકારી મેડિકલ કોલેજમાં સુપર સ્પેશિયાલિટી બ્લોક અને બારગઢ, ઓડિશા ખાતે ક્રિટિકલ કેર બ્લોકનું ઉદ્ઘાટન કર્યું. આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન હેઠળ હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મણિપુર, તમિલનાડુ અને રાજસ્થાનમાં 21 ક્રિટિકલ કેર બ્લોકનો શિલાન્યાસ કર્યો. ઙખએ હરિયાણાના ફરીદાબાદ, કર્ણાટકમાં બોમ્માસન્દ્રા અને આંધ્રપ્રદેશના નરસાપુર, અચ્યુતાપુરમ ખાતે ઊજઈંઈ હોસ્પિટલોનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાંથી લગભગ 55 લાખ ઊજઈં લાભાર્થીઓને હેલ્થકેરનો લાભ મળશે. ઓડિશાના ખોરધા અને છત્તીસગઢના રાયપુરમાં નેચરોપેથી રિસર્ચ કેન્દ્રનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
મેડિકલ સાધનો માટે ગુજરાતમાં અમદાવાદ, જથ્થાબંધ દવાઓ માટે તેલંગાણામાં હૈદરાબાદ, ફાર્માસ્યુટિકલ્સ માટે આસામમાં ગુવાહાટી અને એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ દવાઓના રિસર્ચ માટે પંજાબમાં મોહાલી સેન્ટરનો શિલાન્યાસ કર્યો હતો.

હવે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ લોકોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળશે. આ યોજના હેઠળ દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે. મફત સારવાર માટે કોઈ શરતો રહેશે નહીં. આવક, પેન્શન, બેંક બેલેન્સ, જમીન અથવા જુની બિમારીના આધારે કોઈપણ વૃદ્ધ વ્યક્તિને આ યોજનાના દાયરામાંથી બાકાત રાખવામાં આવશે નહીં. તેનાથી 6 કરોડ લોકોને ફાયદો થશે.

- Advertisement -

You Might Also Like

ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન

12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે

FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ

ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા

ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા

TAGGED: PM Modi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દીપોત્સવની રોનક આજે ધનતેરસની ધૂમ ખરીદી
Next Article હે રામ! સગીરાનું મગજ બહાર કાઢી નાખ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

રાજ્યમાં સિઝનનો સરેરાશ 24.63% વરસાદ : નર્મદા ડેમ 65% ભરાયો, 10 ડેમ હાઈ-એલર્ટ પર

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો
શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ
અમેરિકામાં પત્નીની હત્યાના આરોપમાં ઈન્ડિયન એન્જિનિયરની ધરપકડ
કોન્સ્ટેબલને પટ્ટા ઉતરાવી નાખવાની ધમકી આપતા ત્રણ સામે ફરજમાં રુકાવટનો ગુનો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
રાષ્ટ્રીય

12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?