By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીનના શેરબજારમાં ઇતિહાસની સૌથી મોટી મંદીઃ સળંગ 12મા અઠવાડિયે ઘટાડો, રોકાણકારોના 329 લાખ કરોડ ડૂબ્યા
    12 hours ago
    હોર્મુઝમાં જહાજ પર હુમલો, 27 ભારતીય સુરક્ષિત
    12 hours ago
    વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જમાં હેકર્સની Heist : ₹50,000 કરોડની મહાલૂંટ
    2 days ago
    ભૂતાનમાં ગ્લેશિયર તળાવ ફાટ્યું
    2 days ago
    દુનિયા માટે ખતરાની ઘંટડી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાલે રામલીલા મેદાન ગજવશે વિપક્ષઃ ભાજપની પણ રેલી
    13 hours ago
    આવતીકાલથી GST હેઠળ કોઈ ધરપકડ નહીં
    13 hours ago
    અમેરિકાની ના પછી ભારતે પોતાનું GPS બનાવ્યું
    13 hours ago
    પ્રયાગરાજમાં જમીનમાંથી મળ્યા નોટોથી ભરેલા ત્રણ ડ્રમ
    15 hours ago
    વૈષ્ણોદેવી, અમરનાથ સહિત ૧૫ સ્થળ પર શ્રદ્ધાળુઓની સંખ્યા મર્યાદિત થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
    13 hours ago
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    4 days ago
    ૭૫ વર્ષની વયે રંજનબેન ઠાકરની દોડમાં સુવર્ણ હેટ્રિક : ત્રણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ!
    4 days ago
    મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા
    1 week ago
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    15 hours ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પહેલવાનોના ધરણા દેશની છબી ખરાબ કરનારા: પી.ટી.ઉષા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > પહેલવાનોના ધરણા દેશની છબી ખરાબ કરનારા: પી.ટી.ઉષા
ખાસ-ખબરરાષ્ટ્રીય

પહેલવાનોના ધરણા દેશની છબી ખરાબ કરનારા: પી.ટી.ઉષા

Khaskhabar Editor
Last updated: 2023/04/28 at 11:15 AM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

પી.ટી.ઉષાએ અમારો સાથ આપવાની જગ્યાએ ટીકા કરી તે વ્યાજબી નથી-બજરંગ પુનિયા

ભારતીય કુશ્તી મહાસંઘના પ્રમુખ બૃજભૂષણ સિંહ વિરુદ્ધ યૌન ઉત્પીડન અને પહેલવાનોને ધમકાવવાના વિરોધમાં સ્ટાર રેસલરો દિલ્હીના જંતર-મંતર ઉપર ધરણા કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પી.ટી.ઉષાએ આ ધરણાને દેશની છબી ખરાબ કરનારા અને શિસ્તના ધજાગરા કરી રહ્યાનું નિવેદન આપતાં જ મામલો બીચક્યો છે. પી.ટી.ઉષાના આ નિવેદન બાદ ધરણા કરી રહેલા ખેલાડીઓએ કહ્યું કે, આટલા દિગ્ગજ ખેલાડી આ પ્રકારનું નિવેદન આપશે તેવી અમને અપેક્ષા ન્હોતી !

- Advertisement -

પી.ટી.ઉષાએ જણાવ્યું કે, પહેલવાનો દ્વારા રસ્તા પર કરવામાં આવી રહેલું પ્રદર્શન દેશની છબી ખરાબ કરી રહ્યું છે. ઓલિમ્પિક સંઘે કુશ્તી મહાસંઘના કામકાજનું સંચાલન સુચારું રીતે થાય તે માટે એક સમિતિની રચના કરી છે જેમાં પૂર્વ દિગ્ગજ ખેલાડીઓના સામે કરવામાં આવ્યા છે. ખેલાડીઓ આ સમિતિ ઉપર ભરોસો મુકવાની જગ્યાએ ધરણા કરી રહ્યા છે તે વ્યાજબી નથી.

તેમના આ નિવેદન બાદ પહેલવાન બજરંગ પુનિયાએ કહ્યું કે, અમને તેમની પાસેથી આવો જવાબ મળશે તેવી અપેક્ષા ન્હોતી. અમને તો એમ હતું કે તેઓ અમારો સાથ આપો પરંતુ તેમણે આવું નથી કર્યું. જ્યારે વિનેશ ફોગાટે કહ્યું કે, અમે લોકોએ પી.ટી.ઉષાને ન્યાય નથી મળી રહ્યો તે અંગે ફોન કર્યો હતો પરંતુ તેમણે અમારો સાથે આપ્યો નથી.

આ બધાની વચ્ચે રાષ્ટ્રીય મહિલા પંચના પ્રમુખ રેખા શર્માએ મહિલા પહેલવાનો દ્વારા કથિત યૌન ઉત્પીડનની ફરિયાદ પર દિલ્હી પોલીસ કમિશનર પાસે કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો છે. રેખા શર્માએ કહ્યું કે, અમે મીડિયા સાથે વાત નથી કરતા તેનો એવો અર્થ નથી કે અમે કંઈ નથી કરી રહ્યા. અમે આ મામલે ઝીણવટભરી કાર્યવાહી કરી રહ્યા છીએ.

- Advertisement -

જ્યારે રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, કેટલાક ખેલાડીઓ જંતર-મંતર પર બેઠા છે તેમની સાથે કોણે વાત કરી ? હું 12 કલાક તેમની સાથે બેઠો હતો. તેમની વાત સાંભળી, કમિટી બનાવી જેથી મામલાની નિષ્પક્ષ તપાસ થઈ શકે.

You Might Also Like

કાલે રામલીલા મેદાન ગજવશે વિપક્ષઃ ભાજપની પણ રેલી

આવતીકાલથી GST હેઠળ કોઈ ધરપકડ નહીં

અમેરિકાની ના પછી ભારતે પોતાનું GPS બનાવ્યું

પ્રયાગરાજમાં જમીનમાંથી મળ્યા નોટોથી ભરેલા ત્રણ ડ્રમ

વૈષ્ણોદેવી, અમરનાથ સહિત ૧૫ સ્થળ પર શ્રદ્ધાળુઓની સંખ્યા મર્યાદિત થશે

TAGGED: bajrangpuniya, pahalwana, ptusha
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફિલ્મફેરમાં ‘ગંગુબાઈ’,’બધાઈ દો’ સહિત આ ફિલ્મોએ મચાવી ધૂમ, જુઓ વિનર્સની સંપૂર્ણ લિસ્ટ
Next Article દિગ્ગજ બૉક્સર મોહમ્મદ અલી તેમજ પાકિસ્તાન સામે લડનારા એકમાત્ર ભારતીય બૉક્સર કૌર સિંહનું નિધન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ચીનના શેરબજારમાં ઇતિહાસની સૌથી મોટી મંદીઃ સળંગ 12મા અઠવાડિયે ઘટાડો, રોકાણકારોના 329 લાખ કરોડ ડૂબ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
નૂતન વર્ષ : લાગણી લિમિટેડ, શુભેચ્છાઓ અનલિમિટેડ!
હોર્મુઝમાં જહાજ પર હુમલો, 27 ભારતીય સુરક્ષિત
કાલે રામલીલા મેદાન ગજવશે વિપક્ષઃ ભાજપની પણ રેલી
રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
આવતીકાલથી GST હેઠળ કોઈ ધરપકડ નહીં
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

કાલે રામલીલા મેદાન ગજવશે વિપક્ષઃ ભાજપની પણ રેલી

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાષ્ટ્રીય

આવતીકાલથી GST હેઠળ કોઈ ધરપકડ નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાષ્ટ્રીય

અમેરિકાની ના પછી ભારતે પોતાનું GPS બનાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?