By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 day ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    3 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    3 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    3 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    9 hours ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    1 day ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    1 day ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    1 day ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 day ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    3 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    5 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘ડ્રાય સ્ટેટ’ ગુજરાતમાં દારૂ પીને મારા-મારીના રોજના 300થી વધુ કેસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ‘ડ્રાય સ્ટેટ’ ગુજરાતમાં દારૂ પીને મારા-મારીના રોજના 300થી વધુ કેસ
ગુજરાત

‘ડ્રાય સ્ટેટ’ ગુજરાતમાં દારૂ પીને મારા-મારીના રોજના 300થી વધુ કેસ

Khaskhabar Editor
Last updated: 2026/07/14 at 1:53 PM
Khaskhabar Editor 2 months ago
Share
4 Min Read
SHARE

1 સપ્ટેમ્બર 2025થી 30 જૂન 2026 સુધીમાં ‘112’માં પોલીસને મારામારીના કેસમાં સૌથી વધુ વખત બોલાવાઈ છે

દરરોજ સરેરાશ 2741 કોલ્સ પોલીસ ઈમરજન્સીના મળે છે

- Advertisement -

ખાસ ખબર ન્યૂઝ ગાંધીનગર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂ પીને મારામારીના કેસ ચિંતાજનક રીતે વધ્યા છે. 10 મહિનામાં 93,746 કેસ નોંધાયા છે, એટલે કે દરરોજ સરેરાશ 300 કેસ. ‘112’ ઇમરજન્સી સેવાનો 1 સપ્ટેમ્બર 2025થી 30 જૂન 2026 દરમિયાન 8.30 લાખ વખત ઉપયોગ થયો, જેમાં અમદાવાદ શહેર 1.91 લાખ કોલ્સ સાથે મોખરે છે. દારૂને કારણે પોલીસને સૌથી વધુ દોડાદોડી કરવી પડે છે.

ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી દારૂબંધી અમલમાં છે. હવે આશ્ચર્યની વાત એ છે કે, ગુજરાતમાં જે ઈમરજન્સીમાં પોલીસને સૌથી વધુ બોલાવવી પડતી હોય તેમાં ચોરી, મહિલા-બાળકો સાથે મારામારી અને રોડ એક્સિડેન્ટ કરતાં દારૂનો દૈત્ય પોલીસને વધુ દોડાવે છે. દારૂ પીને થતી મારામારીના કેસ ત્રીજા સ્થાને છે. 10 મહિનામાં દારૂ પીને મારામારીના 93,746 કેસ નોંધાયા છે. આમ, દરરોજ સરેરાશ 300 જેટલા કેસ દારૂ પીને મારામારી કરવાના સામે આવે છે.

- Advertisement -

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર 1 સપ્ટેમ્બર 2025થી 30 જૂન 2026 દરમિયાન ‘112’માં પોલીસને મદદ માટે સૌથી વધુ બોલાવાઈ છે તેમાં મારામારી, જાહેરમાં તકરાર બીજા સ્થાને છે. જેમાં મારામારીના 1.52 લાખ જ્યારે જાહેરમાં તકરારના 1.35 લાખ કેસ નોંધાયા છે. આ સ્થિતિએ મારામારી માટે રોજના સરેરાશ કેસ નોંધાયા છે. દારૂપીને મારામારીના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ પ્રોહિબિશનના 19,065 કેસ નોંધાયા છે. સપ્ટેમ્બરથી જૂનના આ સમયગાળામાં પોલીસ ઈમરજન્સીના 8.30 લાખ કેસ નોંધાયા છે. આમ, દરરોજ સરેરાશ 2741 કોલ્સ પોલીસ ઈમરજન્સીના મળે છે.

પોલીસ ઈમરજન્સીના સૌથી વધુ કેસ મળ્યા હોય તેમાં અમદાવાદ શહેર 1.91 લાખ સાથે મોખરે, સુરત શહેરમાં 1.21 લાખ કેસ બીજા, વડોદરા સિટી 57,279 સાથે ચોથા સ્થાને છે. આ સ્થિતિએ અમદાવાદ સિટીમાં 603 કોલ્સ ‘112’ સેવાને મળે છે. પોલીસ સહાય, મેડિકલ ઈમરજન્સી, ફાયર બ્રિગેડ, મહિલા સુરક્ષા, બાળ સુરક્ષા, અન્ય જીવલેણ-તાત્કાલિક પરિસ્થિતિમાં એક જ નંબર પરથી સહાય મળી રહે તેના માટે ‘112’ ની સેવાનો 1 સપ્ટેમ્બરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

પોલીસ ઈમરજન્સીના ક્યાં વધારે કેસ?
જિલ્લો કેસ
અમદાવાદ સિટી – 1,91,288
સુરત સિટી – 1,21,116
વડોદરા સિટી – 57,279
રાજકોટ સિટી – 40,742
અમદાવાદ ગ્રામ્ય – 24,089
સુરત ગ્રામ્ય – 21,117
ગાંધીનગર – 20,614
મહેસાણા – 20,163
ભાવનગર – 19,567
ભરૂચ – 17,860
વલસાડ – 17,089
બનાસકાંઠા – 17,080
ખેડા – 16,503
દાહોદ – 15,648
આણંદ – 15,419

કઈ ઈમરજન્સીમાં પોલીસને સૌથી વધુ બોલાવવી પડી?
ઈમરજન્સી કેસ
મારામારી – 1,52,475
ટ્રાફિકમાં સમસ્યા – 20,639
જાહેરમાં તકરાર – 1,35,434
દારૂબંધી – 19,065
દારૂપીને મારામારી – 93,746
અપશબ્દો બોલવા – 18,302
રોડ એક્સિડેન્ટ – 70,655
ઘરેલુ હિંસા – 14,373
ધ્વનિ પ્રદૂષણ – 53,544
ચોર પકડાયો – 10,665
મહિલા-બાળક સાથે મારામારી – 41,083
અજ્ઞાત વસ્તુ મળવી – 7,572
ચોરી – 29,636
આગ – 7,566
અન્ય – 26,489
છેડતી – 7,380
જીવનું જોખમ – 22,813
અંગત મિલકતને નુકસાન – 6,533
મહિલા-બાળકો મુશ્કેલીમાં – 21,665
વ્યક્તિ ગૂમ થવી – 6,533
અન્ય પેટા પ્રકાર – 65,105
કુલ – 8,30,621

You Might Also Like

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

SMA ટાઇપ-1 સામે જંગ લડી રહેલા માસૂમ દુષ્યંતને સહાયની જરૂર

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ
Next Article ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?