By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 day ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 day ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    4 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    6 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    5 hours ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    5 hours ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    5 hours ago
    ભારતને મોટી સફળતા : કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો
    6 hours ago
    ટેલિકોમ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ : T-Mobile-જિયોએ સ્થાપિત કર્યું વિશ્વનું પ્રથમ ‘5G SA’ રોમિંગ કનેક્શન
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    5 hours ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    4 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    6 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 day ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બૅન્કિંગ ક્ષેત્રમાં પ્રકાશ શંખાવલા એન્સાયકલોપિડીયા તરિકે જાણીતા છે તે RDC બેંક માટે ગૌ2વસમાન : ડો.પુરૂષોત્તમ પીપરિયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > બૅન્કિંગ ક્ષેત્રમાં પ્રકાશ શંખાવલા એન્સાયકલોપિડીયા તરિકે જાણીતા છે તે RDC બેંક માટે ગૌ2વસમાન : ડો.પુરૂષોત્તમ પીપરિયા
રાજકોટ

બૅન્કિંગ ક્ષેત્રમાં પ્રકાશ શંખાવલા એન્સાયકલોપિડીયા તરિકે જાણીતા છે તે RDC બેંક માટે ગૌ2વસમાન : ડો.પુરૂષોત્તમ પીપરિયા

Khaskhabar Editor
Last updated: 2024/04/26 at 4:29 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

875 પરીક્ષાર્થી પૈકી RDC બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર પ્રકાશ શંખાવલા બૅન્કિંગ ક્ષેત્રેની પરીક્ષામાં સૌરાષ્ટ્રમાં પ્રથમ, કેન્દ્રમાં ત્રીજા સ્થાને

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26

- Advertisement -

ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંક ફેડરેશન અને કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી. અમદાવાદ સહઆયોજીત ગુજરાતની કો-ઓપરેટીવ બેંકોના હભફલ મનોલ બનોલ હહફ સહીતના એકઝીક્યુટીવ અને સિનીયર લેવલ સ્ટાફ મેમ્બર માટે સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવેલ. વિવિધ વિષયો ઉપર સપ્તાહના દર શુક્રવારે ઓનલાઇન દસ રાઉન્ડ રાખવામાં આવેલ જે તા.19-01-ર0ર4 ને શુક્રવારથી પ્રારંભ થઇ તા.રર-03-ર0ર4 એ પૂર્ણ થયેલ. આશરે અઢી માસ(દશ સપ્તાહ) ચાલેલ સ્પર્ધાત્ક પરીક્ષામાં રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાના વિવિધ માસ્ટર સરક્યુલર-ડિરેકશન, લોન્સ એન્ડ એડવાન્સીસ, રૂપી ડિપોઝીટ અને ઇન્ટરેસ્ટ રેઇટ ફ્રેમવર્ક, ઇન્વેસ્ટમેન્ટ, હચચલ કીચલ લિક્વીડીટી, શેર કેપીટલ, બેલેન્સ શીટ અને એકાઉન્ટીંગ, હયુમન રીસોર્સ, ઇન્ટરનલ ક્ધટ્રોલ, કસ્ટમર સર્વિસ અને સેઇફ ડિપોઝીટ લોકર, સાયબર સિક્યુરીટી ફોર બેંક, વેરીયસ ટાઇપ ઓફ રીસ્ક મેનેજમેન્ટ/મીટીગેશન તથા જનરલ બેંકીંગ, મરણોતર કલેઇમ, રીક્વરી, લીગલ, બેંકીંગ રેગ્યુલેશન એકટ, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એકટ, મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ સોસાયટી એકટ, સિક્યુરીટાઇઝેશન એકટ, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ જેવા કો-ઓપરેટીવ બેંકોને લાગુ કાયદાઓના વિષયોને સમાવિષ્ટ કરવામાં આવેલ. જેમાં ગુજરાતની ર14 કો-ઓપરેટીવ બેંકોના સિનીયર લેવલ અધિકારીઓને આમંત્રીત કરવામાં આવ્યા હતાં.

આ સ્પર્ધાત્મક પરીક્ષામાં 87પ બેંક અધિકારીઓએ નોમીનેશન કરાવેલ. ત્યારબાદ આયોજકો દ્વારા સમયાંતરે સુચના, માહિતીઓ અને રાઉન્ડ વાઇઝ રીઝલ્ટ આપવા માટે દરેક ઓનલાઇન રાઉન્ડમાં પ્રથમ પાંચપરીક્ષાર્થીને જયારે ઓફલાઇન પરીક્ષામાં પ્રથમ રપ સફળતા મેળવનારાઓ મળી કુલ 7પ પરીક્ષાર્થીને પુરુસ્કૃત કરવામાં આવ્યા હતાં.

ધિ રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી.ના ડેપ્યુટી જનરલ મેનેજર પ્રકાશ શંખાવલા દસ રાઉન્ડ પૈકી ત્રણ રાઉન્ડમાં પ્રથમ પાંચમાં સમાવિષ્ટ થયેલ અને દસ રાઉન્ડના એકત્રીત માર્કસ જોતા તેઓનો પાંચમો નંબર આવેલ. સદર રાઉન્ડ પૈકી પ્રથમ પચાસ આવનાર પાર્ટીશીપેન્ટને તા.13-04-ર0ર4 ને શનિવારના રોજ કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી-અમદાવાદ મુકામે ફાઇનલ ઓફલાઇન પરીક્ષ્ાા માટે પસંદગી કરવામાં આવેલ. જેમાં પ્રકાશ શંખાવલાનો ફાઇનલ રાઉન્ડમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમાંક અને કેન્માં ત્રીજો ક્રમાંક મેળવી બેંકનુ ગૌરવ વધાર્યું છે.

- Advertisement -

ટોપ રેંકીંગ ઉપર સફળતા મેળવનાર પ્રકાશ શંખાવલા જણાવે છે કે, કોઈ વ્યક્તિને પ્લેટફોર્મ મળવુ, કામગીરી કરવાની તક મળવી, પથ દર્શક અને માર્ગદર્શક મળવા એ જ બહુ મોટી વાત કહી શકાય અને આ તમામ બાબતો મને પૂજય જયંતિભાઇ કુંડલીયા, વંદનીય બિનાબેન કુંડલીયા અને મારા ગુરૂ અને પથદર્શક અને મારા ઘડતરમાં જેનુ ખુબ મોટુ યોગદાન રહ્યુ છે તેવા આર.સી.સી. બેંકના ડો. પુરૂષોત્તમ પીપરીયા પાસેથી મળેલ છે.

આ તકે ડો. બીનાબેન કુંડલીયા જણાવે છે કે, સને ર013માં ડેપ્યુટી જનરલ મેનેજર ની ખાલી પડેલ પોસ્ટ માટે જાહેરાત પ્રસિધ્ધ થતા પ્રકાશ શંખાવલાએ નોમીનેશન કરેલ જેમા તેમનુ ક્વોલીફીકેશન, અનુભવ અને ઇન્ટરવ્યુ લઈ રીક્રુટમેન્ટ કમીટીએ તેમની કલાર્કમાંથી સીધા ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે પસંદગી કરેલ ત્યારથી તેઓ બેંકની તમામ જવાબદારી સફળતા પૂર્વક અને પારદર્શક્તાથી સંભાળી રહ્યા છે સાથે સાથે પીપરીયા સાહેબના વિચારોને આગળ વધારતા પીપરીયા સાહેબના માર્ગદર્શન અને રાહબારી હેઠળ બેંકને લગતા જુદા-જુદા વિષયો ઉપર સૌરાષ્ટ્ર-કચ્છ ફેડરેશન, અમરેલી, ભાવનગર અને બોટાદ, જામનગર, રાજકોટ સહીતના જીલ્લા સંઘમાં યોજાયેલ અર્બન કો-ઓપરેટીવ બેંકોના સેમીનારમાં બેંકીંગ, લીગલ, રીક્વરી, લોન, સાઇબર સીક્યુરીટી સહીત જુદા-જુદા વિષયો ઉપર કિ-નોટ સ્પીકર તરીકેની ભુમીકા અદા કરી રહ્યા છે.

આ તકે પીપરીયા સાહેબ જણાવે છે કે, બેંકિંગ ક્ષેત્રમાં પ્રકાશ શંખાવલા એન્સાયકલોપિડીયા તરીકે જાણીતા છે તે આર.સી.સી. બેંક માટે ગૌરવસમાન બાબત છે. પ્રકાશ શંખાવલાએ બેંકમાં રીક્વરી અને બેંકની લીગલ કાર્યવાહીમાં કો-ઓપરેટીવ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર થી લઇ નામદાર લવાદ કોર્ટ, સીવીલ કોર્ટ, ડિસ્ટ્રીકટ કોર્ટ, નામદાર હાઇકોર્ટ થી લઇ નામદાર સુપ્રીમ કોર્ટ-ન્યુ દિલ્હી સ્ટેટ અને નેશનલ ક્ધઝયુમર ફોરમ, કો-ઓપરેટીવ ટ્રિબ્યુનલ, બોર્ડ ફોર ઇન્ડસ્ટ્રીયલ એકટ ફાઇનાન્સીયલ રીકંસ્ટ્રકશન(બાયફર)-ન્યુ દિલ્હી તેમજ અન્ય સક્ષ્ામ સતાધિશ સમક્ષ્ા બેંક વતી હાજર રહી સફળતા પૂર્વક બેંકનુ પ્રતિનિધિત્વ કરેલ અને રીઝલ્ટ ઓરીએન્ટેડ કામગીરી કરી હતી.

આ તકે બેંકના જુલીબેન પીપરીયા જણાવેલ છે કે, પ્રકાશભાઇ શંખાવલા સાથે મને પણ કામ કરવાની તક મળે છે જેને લઇને હરરોજ કોઇને કોઇ બાબતે નોલેજ સેરીંગ અને નોલેજ અપડેટ થવાનો મોકો મળે છે તેમજ દેશ ભરની સહકારી બેંકો માટે પ્રકાશ શંખાવલા પથદર્શક તરીકે સરાહનીય સેવા પ્રદાન કરી રહૃાા છે તે ખૂબજ સરાહનીય બાબત છે. બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ તેમજ સ્ટાફ પરીવાર અને ગુજરાતની કો-ઓપરેટીવ બેંકો સહીતનાઓએ પ્રકાશ શંખાવલાને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવેલ છે.

You Might Also Like

આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 8 ઓક્ટોબરે યોજાશે: વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે

રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં પ્રથમવાર ભવ્ય ગણપતિ મહોત્સવ

વિદ્યાર્થીઓને પીરસાતું હતું વાસી ભોજનઃ લેઉવા પટેલ હોસ્ટેલ, ગોવાણી, વિવાન્તા, શિવમ સહિતની હોસ્ટેલોને દંડ ફટકરાયો

સર્વેશ્વર ચોક કા રાજા : આજે અનાથ અશ્રામના બાળકોને ભોજન સાથે ભેટ અપાશે

TAGGED: Prakash Shankhavala, RDC bank
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વર્લ્ડ ક્લાસ થિંક-ટેંક શરૂ કરશે
Next Article સમસ્ત ગુજરાત નાગર જ્ઞાતિ માટે ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે
બામણબોર પાસે SMC ટીમનો દરોડો : દુખાવાની ટ્યુબની આડમાં સંતાડેલો 21,792 બોટલ દારૂ સહીત 1 કરોડનો મુદામાલ કબ્જે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 8 ઓક્ટોબરે યોજાશે: વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં પ્રથમવાર ભવ્ય ગણપતિ મહોત્સવ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?