By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    59 minutes ago
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    3 days ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    4 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    4 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ
    39 minutes ago
    7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું
    44 minutes ago
    હિન્દુ-મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટની મધ્યસ્થીનો અસ્વીકાર કરી કેસ લડવાનો નિર્ણય કર્યો
    49 minutes ago
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    2 days ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    29 minutes ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    3 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    3 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    4 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    14 minutes ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    18 minutes ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    3 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    4 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: VVP કોલેજમાં વિકસિત ભારત માટે શિક્ષણમાં જરૂરી વિષય પર એક દિવસીય રાજ્ય-કક્ષાના સેમિનારનું આયોજન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > VVP કોલેજમાં વિકસિત ભારત માટે શિક્ષણમાં જરૂરી વિષય પર એક દિવસીય રાજ્ય-કક્ષાના સેમિનારનું આયોજન
રાજકોટ

VVP કોલેજમાં વિકસિત ભારત માટે શિક્ષણમાં જરૂરી વિષય પર એક દિવસીય રાજ્ય-કક્ષાના સેમિનારનું આયોજન

Khaskhabar Editor
Last updated: 2025/02/28 at 4:46 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

V ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)ની સાથે ગ્રોસ નેશનલ કોન્ટ્રીબ્યુશન (GNC)ની પણ ગણના જરૂરી – ડો. સંજીવ ઓઝા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

વી.વી.પી. એન્જિનિયરિંગ કોલેજ, રાજકોટની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ એમ્પાવરમેન્ટ કમિટી દ્વારા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓફિસ ઇન્ડિયા (IPO)ના સહયોગથી “બૌદ્ધિક સંપદા અધિકારો-વિકસિત ભારત માટે શિક્ષણમાં જરૂરિયાત” વિષય પર એક દિવસીય રાજ્ય-કક્ષાના સેમિનાર વી.વી.પી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાયેલ. જેમાં ઉદ્યોગપતિઓ, ફેકલ્ટી સભ્યો, અનુસ્નાતક અને પીએચડી વિદ્વાનોને બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનાર નો હેતુ નવીનતાને પ્રોત્સાહન આપવા અને વિકસિત ભારતમાં યોગદાન આપવા માટે IPRની નિર્ણાયક ભૂમિકા વિશે જાગૃતિ લાવવાનો હતો. આ સેમીનારમાં અમિતકુમાર પટેલ (IP લો સર્વિસીસ), ડો. પદ્મિન બુચ (ઉદ્યોગ નિષ્ણાત), ડો. ઉન્નત પંડિત- ભારત સરકાર, સંસ્થાના ટ્રસ્ટીઓ શ્રી ડો. નરેન્દ્રભાઈ દવે, ડો. સંજીવભાઇ ઓઝા તથા પ્રિન્સીપાલ ડો. પિયુષભાઇ વણઝારા ઉપસ્થિત રહ્યા હતા. અમિત કુમાર પટેલ (IP લો સર્વિસીસ):- એક અનુભવી IP વ્યાવસાયિક, જે બૌદ્ધિક સંપદા કાયદામાં કુશળ છે, પટેલે કેસ સ્ટડીઝ અને શ્રેષ્ઠ પ્રથાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જેમાં ફેકલ્ટી અને ઉદ્યોગો બંને માટે ઈંઙછ શિક્ષણના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રિન્સીપાલ ડો. પિયુષભાઇ વણઝારાએ જણાવ્યું હતું કે, યુ.એસ.એ. ર8 ટ્રીલીયન ડોલરની જીડીપીમાંથી 7.ર ટ્રીલીયન ડોલર માત્ર આઇ.પી.આર. એટલે કે, ઇન્ટરનેશનલ પ્રોપર્ટી રાઇટ્સ માંથી આવે છે. આ રકમ ભારતની 3.9 ટ્રીલીયન ડોલર ઇકોનોમીપણ કરતાં પણ વધુ છે આ ઉપરથી અમેરિકા જેવા દેશો ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપટી રાઇટ્સ(આઇ.પી.આર.) પ્રત્યે કેટલા સજાગ છે તેનું મહત્વ સમજાઈ જવું જોઈએ.
આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી ડો. સંજીવભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (ૠઉઙ)ની સાથે સાથે ગ્રોસ નેશનલ કોન્ટ્રીબ્યુશન (ૠગઈ)ની પણ ગણના જરૂરી છે. એટલે કે, મારું મારા દેશ માટે શું યોગદાન છે તે વિચારવું આવશ્યક છે સાથે જ એજયુકેશન સિસ્ટમ લર્નીંગ સેન્ટ્રીક બને તે પણ જરૂરી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રિન્સીપાલ ડો. પિયુષભાઇ વણઝારાના માર્ગદર્શન હેઠળ પ્રો. ભાર્ગવભાઈ ગોકાણી,
પ્રો. અમિતભાઇ પાઠક, ડો. દિપેશભાઈ કામદાર,
પ્રો. ભાવેશભાઇ રાવલ, પ્રો. દિપકભાઇ વરુ,
પ્રો. સાવન ભાઇ વાછાણી, ડો. દિપેશભાઈ કુંડલીયા, ડો. કોમિલભાઇ વોરા, પ્રો. પ્રિયંકભાઇ ખીરસરીયા, શ્રી ઉદયભાઇ રાવલ, પ્રો. દિપેશ ભાઇ જોશી,
ડો. સુશીલકુમાર કોરગાંવકર, પ્રો. કુંજનભાઇ ભંડેરી, પ્રો. સ્વીટુબેન સુરેજાએ જહેમત ઉઠાવી હતી. સેમીનારની સફળતા બદલ સંસ્થાના ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, હર્ષલભાઈ મણીઆર, તથા
ડો. નવીનભાઈ શેઠે શુભેચ્છાઓ પાઠવી છે.

- Advertisement -

You Might Also Like

નાના લારી-ગલ્લા ધારકોને હટાવવાની કાર્યવાહી સામે કોંગ્રેસનો વિરોધ

‘PMOથી ચોકીદારી થતી હતી તો પણ રામમંદિરમાં ચોરી કેવી રીતે?’ : રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરી

મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ

ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘RASAYAN-23’નું સમાપન : વિજ્ઞાન, સંશોધન અને વૈશ્વિક સહયોગનો સર્જાયો સંગમ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એક જ દિવસમાં 9 બળાત્કારીને આજીવન કેદ
Next Article ફેબ્રુઆરીની ગરમીએ ગુજરાતમાં રેકોર્ડ તોડ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

નાના લારી-ગલ્લા ધારકોને હટાવવાની કાર્યવાહી સામે કોંગ્રેસનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 43 seconds ago
‘PMOથી ચોકીદારી થતી હતી તો પણ રામમંદિરમાં ચોરી કેવી રીતે?’ : રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરી
મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ
મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

નાના લારી-ગલ્લા ધારકોને હટાવવાની કાર્યવાહી સામે કોંગ્રેસનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 43 seconds ago
રાજકોટ

‘PMOથી ચોકીદારી થતી હતી તો પણ રામમંદિરમાં ચોરી કેવી રીતે?’ : રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરી

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
TALK OF THE TOWNરાજકોટ

મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?