By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    2 hours ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    3 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    1 week ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    2 hours ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    2 hours ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    3 hours ago
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    1 day ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 day ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    4 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    5 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 hours ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 day ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: FSSA-2006 અન્વયે ઘીના લેવાયેલ ૪ તેમજ બટાટાના વડાનો લેવાયેલ ૧ નમુના સહીતની કામગીરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > FSSA-2006 અન્વયે ઘીના લેવાયેલ ૪ તેમજ બટાટાના વડાનો લેવાયેલ ૧ નમુના સહીતની કામગીરી
રાજકોટ

FSSA-2006 અન્વયે ઘીના લેવાયેલ ૪ તેમજ બટાટાના વડાનો લેવાયેલ ૧ નમુના સહીતની કામગીરી

Khaskhabar Editor
Last updated: 2021/10/23 at 1:04 PM
Khaskhabar Editor 5 years ago
Share
2 Min Read
SHARE

જાહેરજન આરોગ્ય હિતાર્થે જયંત કે.જી.મે. રોડ, મવડી  રોડ  વિસ્તારમાં રેંકડી તથા દુકાનોમાં થતા ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ.

- Advertisement -

ચકાસણી દરમ્યાન પીઝા બેઝ ૧૦ કિ.ગ્રા., ચીઝ ૧ કિ.ગ્રા., માયોનીઝ ૧ કિ.ગ્રા., મંચુરીયન ૧ કિ.ગ્રા., સોસ ૧ કિ.ગ્રા., મીઠી ચટણી ૨ કિ.ગ્રા, વાસી ખરાબ બટેટા ૩ કિ.ગ્રા., ૪૦ કિ.ગ્રા. વાસી પાઉં, ૫ કિ.ગ્રા. દાજીયુ તેલ નો સ્થળ પર નાશ. 

  • નમુનાની કામગીરી:-

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવામાં આવેલ :- (૧) Sorath Cow’s Ghee (500 ml pkd) સ્થળ: દીપ એન્ટરપ્રાઇઝ, મીલપરા – ૫, અમૃત એપાર્ટમેન્ટની બાજુમાં, રાજકોટ (૨) Dynamix Cow Ghee (500 ml pkd), સ્થળ: એવેન્યુ સુપરમાર્ટ લી., સીવાલીક ૪, સર્વે નં ૫૦૯૫, પ્લોટ ન  ૬૮,ગોંડલ રોડ, ગુરુકુળ બ્રીજની  બાજુમાં (૩) ગાયનું ઘી (લુઝ), સ્થળ:- જય દ્વારાકાધીશ નાસ્તા ગૃહ, નાના મૌવા મે. રોડ (૪) બટાટાના વડા (પ્રિપેર્ડ,લુઝ), સ્થળ:- શ્રીજી વડાપાઉં, કાલાવડ રોડ, મહિલા કોલેજ અંડરબ્રીજની ઉપર, રાજકોટ લીધેલ છે.

- Advertisement -

  • ચકાસણીની વિગત :-

રાજકોટ મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા જાહેરજન આરોગ્ય હિતાર્થે જયંત કે.જી.મે. રોડ, મવડી  રોડ  વિસ્તારમાં રેંકડી તથા દુકાનોમાં થતા ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ જેમાં પ્રિપેર્ડ ફુડનો ઉપયોગ થતો હોય,કુલ ૧૧ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી. ચકાસણી દરમ્યાન પીઝા બેઝ ૧૦ કિ.ગ્રા., ચીઝ ૧ કિ.ગ્રા., માયોનીઝ ૧ કિ.ગ્રા., મંચુરીયન ૧ કિ.ગ્રા., સોસ ૧ કિ.ગ્રા., મીઠી ચટણી ૨ કિ.ગ્રા, વાસી ખરાબ બટેટા ૩ કિ.ગ્રા., ૪૦ કિ.ગ્રા. વાસી પાઉં, ૫ કિ.ગ્રા. દાજીયુ તેલ નો સ્થળ પર નાશ.

ક્રમFBOનું નામસરનામુંરીમાર્ક્સ
૧સ્માઇલ ફાસ્ટફુડજયંત કે.જી.મે. રોડપીઝા બેઝ ૧૦ કિ.ગ્રા., ચીઝ ૧ કિ.ગ્રા.,

માયોનીઝ ૧ કિ.ગ્રા.

૨ધ શેફ કિચનમવડી  રોડમંચુરીયન ૧ કિ.ગ્રા., સોસ ૧ કિ.ગ્રા.
૩પ્રતાપ પાણીપુરીમવડી  રોડમીઠી ચટણી ૨ કિ.ગ્રા.
૪.મહાકાળી પાણીપુરીમવડી  રોડવાસી ખરાબ બટેટા ૩ કિ.ગ્રા.
૫.શ્રીજી વડાપાઉંમહિલા કોલેજ અંડરબ્રિજની ઉપર,કાલાવડ રોડ૪૦ કિ.ગ્રા. વાસી પાઉં, ૫ કિ.ગ્રા. દાજીયુ તેલ
૬.ટેસ્ટી લોચોજયંત કે.જી.મે. રોડ–
૭.ડી.જે.પાણીપુરીજયંત કે.જી.મે. રોડ–
૮.હિમાલય સોડા સોફ્ટીજયંત કે.જી.મે. રોડ–
૯.બોમ્બે પાણીપુરીજયંત કે.જી.મે. રોડ–
૧૦.ડોમીનોઝ પીઝામવડી  રોડ–
૧૧.સુરતી મૈસુર કાફેમવડી  રોડ–
૧૨.જલારામ ભેળમવડી  રોડ–

 

You Might Also Like

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

રાજકોટમાં વરસાદી સ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની ત્રણેય ઝોનમાં મુલાકાત

ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની સમીક્ષા અને CHC હોસ્પિટલમાં સરપ્રાઈઝ મુલાકાત લઈ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું

સોની બજારમાં લારી-ગલ્લાના દબાણથી વેપારીઓમાં રોષ : કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વનબંધુ વિસ્તાર તાપીના ઉચ્છલમાં ૬.૮૨ કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી વિનિયન કોલેજનો ઈ-લોકાર્પણ ભૂપેન્દ્ર પટેલે કર્યો
Next Article સતયુગ એટલે? કોઇ યુગ નહીં, મનચાહી જિંદગી!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
રાજકોટમાં પીસીબી બાદ DCBનો સતત બીજા દિવસે સપાટો : ઘાંચીવાડનો શખસ દેશી પિસ્ટલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
TALK OF THE TOWNરાજકોટ

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

રાજકોટમાં વરસાદી સ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની ત્રણેય ઝોનમાં મુલાકાત

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?