જાહેરજન આરોગ્ય હિતાર્થે જયંત કે.જી.મે. રોડ, મવડી રોડ વિસ્તારમાં રેંકડી તથા દુકાનોમાં થતા ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ.
- Advertisement -
ચકાસણી દરમ્યાન પીઝા બેઝ ૧૦ કિ.ગ્રા., ચીઝ ૧ કિ.ગ્રા., માયોનીઝ ૧ કિ.ગ્રા., મંચુરીયન ૧ કિ.ગ્રા., સોસ ૧ કિ.ગ્રા., મીઠી ચટણી ૨ કિ.ગ્રા, વાસી ખરાબ બટેટા ૩ કિ.ગ્રા., ૪૦ કિ.ગ્રા. વાસી પાઉં, ૫ કિ.ગ્રા. દાજીયુ તેલ નો સ્થળ પર નાશ.
- નમુનાની કામગીરી:-
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવામાં આવેલ :- (૧) Sorath Cow’s Ghee (500 ml pkd) સ્થળ: દીપ એન્ટરપ્રાઇઝ, મીલપરા – ૫, અમૃત એપાર્ટમેન્ટની બાજુમાં, રાજકોટ (૨) Dynamix Cow Ghee (500 ml pkd), સ્થળ: એવેન્યુ સુપરમાર્ટ લી., સીવાલીક ૪, સર્વે નં ૫૦૯૫, પ્લોટ ન ૬૮,ગોંડલ રોડ, ગુરુકુળ બ્રીજની બાજુમાં (૩) ગાયનું ઘી (લુઝ), સ્થળ:- જય દ્વારાકાધીશ નાસ્તા ગૃહ, નાના મૌવા મે. રોડ (૪) બટાટાના વડા (પ્રિપેર્ડ,લુઝ), સ્થળ:- શ્રીજી વડાપાઉં, કાલાવડ રોડ, મહિલા કોલેજ અંડરબ્રીજની ઉપર, રાજકોટ લીધેલ છે.
- Advertisement -
- ચકાસણીની વિગત :-
રાજકોટ મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા જાહેરજન આરોગ્ય હિતાર્થે જયંત કે.જી.મે. રોડ, મવડી રોડ વિસ્તારમાં રેંકડી તથા દુકાનોમાં થતા ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ જેમાં પ્રિપેર્ડ ફુડનો ઉપયોગ થતો હોય,કુલ ૧૧ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી. ચકાસણી દરમ્યાન પીઝા બેઝ ૧૦ કિ.ગ્રા., ચીઝ ૧ કિ.ગ્રા., માયોનીઝ ૧ કિ.ગ્રા., મંચુરીયન ૧ કિ.ગ્રા., સોસ ૧ કિ.ગ્રા., મીઠી ચટણી ૨ કિ.ગ્રા, વાસી ખરાબ બટેટા ૩ કિ.ગ્રા., ૪૦ કિ.ગ્રા. વાસી પાઉં, ૫ કિ.ગ્રા. દાજીયુ તેલ નો સ્થળ પર નાશ.
ક્રમ | FBOનું નામ | સરનામું | રીમાર્ક્સ |
૧ | સ્માઇલ ફાસ્ટફુડ | જયંત કે.જી.મે. રોડ | પીઝા બેઝ ૧૦ કિ.ગ્રા., ચીઝ ૧ કિ.ગ્રા., માયોનીઝ ૧ કિ.ગ્રા. |
૨ | ધ શેફ કિચન | મવડી રોડ | મંચુરીયન ૧ કિ.ગ્રા., સોસ ૧ કિ.ગ્રા. |
૩ | પ્રતાપ પાણીપુરી | મવડી રોડ | મીઠી ચટણી ૨ કિ.ગ્રા. |
૪. | મહાકાળી પાણીપુરી | મવડી રોડ | વાસી ખરાબ બટેટા ૩ કિ.ગ્રા. |
૫. | શ્રીજી વડાપાઉં | મહિલા કોલેજ અંડરબ્રિજની ઉપર,કાલાવડ રોડ | ૪૦ કિ.ગ્રા. વાસી પાઉં, ૫ કિ.ગ્રા. દાજીયુ તેલ |
૬. | ટેસ્ટી લોચો | જયંત કે.જી.મે. રોડ | – |
૭. | ડી.જે.પાણીપુરી | જયંત કે.જી.મે. રોડ | – |
૮. | હિમાલય સોડા સોફ્ટી | જયંત કે.જી.મે. રોડ | – |
૯. | બોમ્બે પાણીપુરી | જયંત કે.જી.મે. રોડ | – |
૧૦. | ડોમીનોઝ પીઝા | મવડી રોડ | – |
૧૧. | સુરતી મૈસુર કાફે | મવડી રોડ | – |
૧૨. | જલારામ ભેળ | મવડી રોડ | – |