By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 day ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    3 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    3 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    3 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    9 hours ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    1 day ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    1 day ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    1 day ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 day ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    3 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    5 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હવે વિમાન કેટલું જૂનું છે, તેનો મેન્ટેનન્સ ઇતિહાસ જણાવવો પડશે : ભૂલ માટે માત્ર પાયલોટ જવાબદાર નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > હવે વિમાન કેટલું જૂનું છે, તેનો મેન્ટેનન્સ ઇતિહાસ જણાવવો પડશે : ભૂલ માટે માત્ર પાયલોટ જવાબદાર નથી
રાજકોટ

હવે વિમાન કેટલું જૂનું છે, તેનો મેન્ટેનન્સ ઇતિહાસ જણાવવો પડશે : ભૂલ માટે માત્ર પાયલોટ જવાબદાર નથી

Khaskhabar Editor
Last updated: 2026/02/25 at 4:17 PM
Khaskhabar Editor 7 months ago
Share
4 Min Read
SHARE

એવિએશન પર નજર રાખતી સંસ્થા ઉૠઈઅએ ચાર્ટર્ડ પ્લેન ઓપરેટરો માટે નિયમો કડક કર્યા

ઓપરેટરોને તેમના સેફ્ટી રેકોર્ડના આધારે રેન્ક કરવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો

- Advertisement -

છેલ્લા એક મહિનામાં નોન-શેડ્યુલ્ડ ઓપરેટર દ્વારા સંચાલિત બે ચાર્ટર્ડ વિમાનો ક્રેશ થયા બાદ લીધો નિર્ણય

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

દેશમાં વિમાન સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના હેતુથી એવિએશન પર નજર રાખતી સંસ્થા ઉશયિભજ્ઞિંફિયિં ૠયક્ષયફિહ જ્ઞર ઈશદશહ અદશફશિંજ્ઞક્ષ (ઉૠઈઅ) એ નોન-શેડ્યુલ્ડ ઓપરેટર જેમ કે ચાર્ટર્ડ પ્લેન અને એર એમ્બ્યુલન્સ સેવાઓ માટે નિયમો કડક બનાવ્યા છે. હવે તમામ ઓપરેટરોએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર વિમાનની મેન્ટેનન્સ હિસ્ટ્રી જાહેર કરવી પડશે. આ ઉપરાંત વિમાન કેટલું જૂનું છે તેની માહિતી પણ જાહેર કરવી ફરજિયાત બનાવાઈ છે. ઝારખંડમાં તાજેતરમાં એક ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયા બાદ ઉૠઈઅએ મંગળવારે તમામ નોન-શેડ્યુલ્ડ ઓપરેટરો સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી. નોંધનીય છે કે છેલ્લા એક મહિનામાં નોન-શેડ્યુલ્ડ ઓપરેટર દ્વારા સંચાલિત બે ચાર્ટર્ડ વિમાનો દુર્ઘટનાગ્રસ્ત થયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિયમનકારી સંસ્થાએ સેફ્ટી મોનિટરિંગ વધુ કડક કરવાનો નિર્ણય લીધો છે. બેઠકમાં એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ પણ મૂકાયો – ઓપરેટરોને તેમના સેફ્ટી રેકોર્ડના આધારે રેન્કિંગ આપવામાં આવે. આ રેન્કિંગ ઉૠઈઅની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. અધિકારીઓના મતે, આ પગલું મુસાફરો માટે વધુ પારદર્શિતા લાવશે અને તેઓ સેવા પસંદ કરતી વખતે સેફ્ટી રેકોર્ડની તુલના કરી શકશે. ઉૠઈઅના આ નિર્ણયને દેશમાં વધતી ચાર્ટર્ડ અને એર એમ્બ્યુલન્સ સેવાઓના પરિપ્રેક્ષ્યમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. હવે નજર રહેશે કે નવા નિયમો અમલમાં આવતા સેફ્ટી સ્ટાન્ડર્ડમાં કેટલો સુધારો જોવા મળે છે.

- Advertisement -

23 ફેબ્રુઆરી: ઝારખંડના ચતરામાં એર એમ્બ્યુલન્સ ક્રેશ, 7ના મોત

ઝારખંડથી દિલ્હી જઈ રહેલું એક ચાર્ટર્ડ પ્લેન ચતરામાં ક્રેશ થયું. પ્લેનમાં સવાર તમામ 7 લોકોના મોત થયા. રેડબર્ડ કંપનીનું બીચક્રાફ્ટ કિંગ એર ઇ90ક એક એર એમ્બ્યુલન્સ હતું. ફ્લાઇટે સોમવારે સાંજે 7:11 વાગ્યે રાંચીથી ઉડાન ભરી, 7:34 વાગ્યે એરક્રાફ્ટનો સંચાર તૂટી ગયો. થોડીવાર પછી પ્લેન ઝારખંડના ચતરા જિલ્લાના સમરિયાના જંગલોમાં ક્રેશ થયું. પ્લેનમાં કેપ્ટન વિવેક વિકાસ ભગત (પાયલટ), કેપ્ટન સબરાજદીપ સિંહ (કો-પાયલટ), સંજય કુમાર (દર્દી), અર્ચના દેવી (પરિવારજન), ધૂરુ કુમાર (પરિવારજન), વિકાસ કુમાર ગુપ્તા (ડોક્ટર), સચિન કુમાર મિશ્રા (પેરામેડિકલ સ્ટાફ) સવાર હતા.

28 જાન્યુઆરી: મહારાષ્ટ્રના ડેપ્યુટી ઈખ અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન

મહારાષ્ટ્રના ડેપ્યુટી ઈખ અજિત પવારનું આ જ વર્ષે જાન્યુઆરીમાં પ્લેન ક્રેશમાં નિધન થયું હતું. બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન તેમનું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું હતું. તેઓ 66 વર્ષના હતા. આ દુર્ઘટનામાં પવારના સુરક્ષાકર્મી, બે પાઇલટ અને એક મહિલા ક્રૂ મેમ્બર સહિત 5 લોકોના જીવ ગયા હતા. પાઇલોટે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રનવે સ્પષ્ટ દેખાયો નહીં, તેથી તેણે પ્લેનને ફરીથી ઊંચાઈ પર લઈ લીધું. પ્રથમ પ્રયાસ નિષ્ફળ રહ્યા પછી, બારામતીના રનવે-11 પર ફરીથી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ દરમિયાન વિમાન રનવે પહેલા જ પડી ગયું અને તેમાં આગ લાગી ગઈ.

નોન-શેડ્યુલ્ડ ઓપરેટર શું હોય છે?

નોન-શેડ્યુલ્ડ ઓપરેટર એવી એરલાઇન અથવા કંપનીઓ હોય છે, જે નિયમિત સમયપત્રકવાળી કોમર્શિયલ ફ્લાઈટ્સ ચલાવતી નથી. તેઓ જરૂરિયાત કે બુકિંગના આધારે ખાસ ઉડાનો જેમ કે ચાર્ટર્ડ સેવા, કોર્પોરેટ ટ્રાવેલ અથવા એર એમ્બ્યુલન્સ સંચાલિત કરે છે. વિશેષજ્ઞોના મતે, મેન્ટેનન્સ હિસ્ટ્રી અને વિમાનની ઉંમર જાહેર કરવાની ફરજિયાતીથી ઓપરેટરોમાં જવાબદારીની ભાવના વધશે. સાથે જ, સેફ્ટી રેન્કિંગની વ્યવસ્થા કંપનીઓ વચ્ચે આરોગ્યપ્રદ સ્પર્ધા ઊભી કરશે, જે અંતે મુસાફરોની સુરક્ષા માટે લાભદાયી સાબિત થઈ શકે છે.

You Might Also Like

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા-યુક્રેન યુદ્ધવિરામનો પ્રસ્તાવ પસાર કરાયો: ભારત અને અમેરિકાના વલણથી દુનિયાભરમાં ચર્ચા
Next Article સરકારે 5 ઘઝઝ પ્લેટફોર્મને બ્લૉક કર્યા: અશ્ર્લિલ ક્ધટેન્ટ બતાવવા પર કાર્યવાહી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?