By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    2 days ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    2 days ago
    ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
    2 days ago
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    3 days ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ
    17 hours ago
    સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે
    2 days ago
    મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
    2 days ago
    100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી
    2 days ago
    પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    17 hours ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હવે ક્રેડિટ કાર્ડ પેમેન્ટ થર્ડ પાર્ટી એપથી કરશો તો 1% વધારાનો ચાર્જ લાગશે 1 ઓગસ્ટથી નિયમ લાગુ કરાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > હવે ક્રેડિટ કાર્ડ પેમેન્ટ થર્ડ પાર્ટી એપથી કરશો તો 1% વધારાનો ચાર્જ લાગશે 1 ઓગસ્ટથી નિયમ લાગુ કરાશે
રાષ્ટ્રીય

હવે ક્રેડિટ કાર્ડ પેમેન્ટ થર્ડ પાર્ટી એપથી કરશો તો 1% વધારાનો ચાર્જ લાગશે 1 ઓગસ્ટથી નિયમ લાગુ કરાશે

Khaskhabar Editor
Last updated: 2024/06/29 at 5:05 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

PAYTM, CRED, MOBIKWIK જેવી એપથી પેમેન્ટ કરશો એટલે ચાર્જ લાગશે

ખાસ-ખબર ન્યૂઝ ઈં નવી દિલ્હી, તા.29
ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC બેંકે ક્રેડિટ કાર્ડ ધારકો માટે તેના નિયમો અને શરતોમાં સુધારો કર્યો છે. નવા નિયમો 1 ઓગસ્ટ, 2024થી અમલમાં આવશે. કંપનીએ કહ્યું છે કે થર્ડ પાર્ટી પેમેન્ટ એપ્સનો ઉપયોગ કરીને ભાડાના વ્યવહારો માટે 1% ચાર્જ કરવામાં આવશે. ઙફુઝખ, ઈછઊઉ, ખજ્ઞબશઊૂંશસ અને ચેક જેવી થર્ડ પાર્ટી પેમેન્ટ એપ દ્વારા કરવામાં આવતા ભાડાના વ્યવહારો પર ટ્રાન્ઝેકશનની રકમ પર 1 ટકાનો ચાર્જ પણ વસૂલવામાં આવશે. ચુકવણીની મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેકશન રૂ. 3,000 છે. રૂ. 50,000થી વધુના યુટિલિટી ટ્રાન્ઝેકશન પર 1% ચાર્જ, રૂ. 50,000થી નીચેના ટ્રાન્ઝેકશન પર કોઈ વધારાનો ચાર્જ નહીં. જોકે, રૂ. 50,000થી વધુના વ્યવહારો પર 1 ટકા ચાર્જ લાગશે. પ્રતિ ટ્રાન્ઝેકશન રૂ. 3,000ની મર્યાદા છે. જો કે, વીમા વ્યવહારોને આ શુલ્કમાંથી મુક્તિ આપવામાં આવી છે. રૂ. 15,000થી વધુના ઈંધણ વ્યવહારો પર 1% ચાર્જ વસૂલવામાં આવશે. રૂ. 15,000 થી ઓછા વ્યવહારો પર કોઈ વધારાના શુલ્ક લાગશે નહીં. રૂ. 15,000થી વધુના વ્યવહારો પર સમગ્ર રકમ પર 1 ટકા ચાર્જ લેવામાં આવશે. પ્રતિ ટ્રાન્ઝેકશન રૂ. 3,000ની મર્યાદા છે કોલેજ અથવા સ્કૂલની વેબસાઈટ અને તેમના ઙઘજ મશીનો દ્વારા સીધા કરવામાં આવેલા વ્યવહારો માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.

- Advertisement -

CRED, PayTM જેવી થર્ડ પાર્ટી એપ્સ દ્વારા કરવામાં આવતા ટ્રાન્ઝેકશન પર 1% ચાર્જ લાગશે. દરેક વ્યવહાર પર રૂ. 3000 ની મર્યાદા લાગુ થશે. તમામ આંતરરાષ્ટ્રીય અથવા ક્રોસ કરન્સી વ્યવહારો પર 3.5% ની માર્કઅપ ફી વસૂલવામાં આવશે. બાકી રકમના આધારે લેટ પેમેન્ટ ફીનું માળખું રૂ. 100 થી રૂ. 300 સુધી સુધારવામાં આવ્યું છે. સ્ટેટમેન્ટ ક્રેડિટ અથવા કેશબેક પર રિવોર્ડ રિડીમ કરનારા ગ્રાહકો પાસેથી રૂ. 50 ની રિડેમ્પશન ફી વસૂલવામાં આવશે. રિવોલ્વિંગ ક્રેડિટ ફેસિલિટીનો ઉપયોગ કરતા ગ્રાહકોને દર મહિને 3.75% ચાર્જ કરવામાં આવશે. આ વ્યવહારની તારીખથી બાકી રકમની સંપૂર્ણ ચુકવણી સુધી લાગુ રહેશે. કોઈપણ ઓનલાઈન અથવા ઓફલાઈન સ્ટોર પર ઈઝી-ઈએમઆઈ વિકલ્પનો લાભ લેવા માટે, ગ્રાહકોએ રૂ. 299 સુધીની EMI પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે.

You Might Also Like

શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ

સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે

મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ

100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી

પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં

TAGGED: credit card payment, third party app
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજદંડ અને અંગ્રેજોની વર્ણવ્યવસ્થા
Next Article હરિયાણાની સ્કુલમાં 4 લાખ નકલી પ્રવેશનું કૌભાંડ: CBIની તપાસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

જીવલેણ ફૂડ પ્રોડક્ટ્સ અને બુઠ્ઠાં કાયદાઓ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
વિરમગામના 15 ગામમાં રાહત કાર્યક્રમ : ધારાસભ્ય હાર્દિક પટેલની હાજરીમાં સહાય અર્પણ કરાઇ
રાજકોટમાં મોંઘીદાટ સ્કોચની બોટલોમાં સસ્તો દારૂ નાખી ઊંચા ભાવે વેચવાનો પર્દાફાશ
રાજકોટની અનેક ચોકડીએ ડાબી બાજુ વળતા રિક્ષા અને કોમર્શિયલ વાહનોનો ત્રાસ
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 15 દરખાસ્ત રજૂ કરાઇ : 20.25 કરોડના કામોને મંજૂરી
17 દિવસની લડાઇ બાદ 3 મહિનાની બાળકીએ ચાંદીપુરા વાઇરસને હરાવ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાષ્ટ્રીય

સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?