By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 day ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    4 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    1 week ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    1 day ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    1 day ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    1 day ago
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    2 days ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    2 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    3 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    5 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    6 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 day ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રેતી માફિયાઓ પર અંકુશ નહી : સરસઇમાં પિતા, પુત્ર પર હુમલા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > રેતી માફિયાઓ પર અંકુશ નહી : સરસઇમાં પિતા, પુત્ર પર હુમલા
જુનાગઢ

રેતી માફિયાઓ પર અંકુશ નહી : સરસઇમાં પિતા, પુત્ર પર હુમલા

Khaskhabar Editor
Last updated: 2022/04/30 at 3:42 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

જૂનાગઢ જિલ્લામાં રેતી બની વધુ એક વખત લોહીયાળ

બેફામ બનતા રેતી માફિયા સામે ખાણ ખનીજ ખાતુ લાચાર

- Advertisement -

ખાસ ખબરસંવાદદાતા

તાજેરતમાં વંથલીનાં બાલોટ ગામમાં સરપંચે નદીમાંથી રેતી કાઢવાની ના પાડતા રેતી માફિયાઓએ સરપંચનાં કાકાનું અપહરણ કરી ગયા હતાં. આ ઘટના તાજી છે ત્યારે જ સરસઇમાં રેતી માફિયાઓ પોતાનું પ્રોત પ્રકાશ્યું છે. રેતીનાં ટ્રેકટર ચલાવવા મુદે સરસઇમાં પિતા પુત્ર ઉપર જીવલેણ હુમલો કરી ઇજા પહોંચાડી છે. આ અંગે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

જૂનાગઢ જિલ્લામાં રેતી માટે અનેક વખત લોહિયાળ અથડામાણ થઇ છે. રેતી માફિયાઓની દાદાગીરીથી લોકો પરેશાન થઇ ગયા છે. ગામડામાં રેતીનાં ટ્રેકટર ચાલવી રસ્તા પણ બરબાદ કરી નાખ્યાં છે. રેતી માફિયાની ગુડાગીરી સામે જૂનાગઢ ખાણ ખનીજ વિભાગ પણ લાચાર બન્યું છે. અથવા તો ખાણ ખનીજ વિભાગનાં અધિકારીઓને આવા માફિયાઓ સાથે સારા સંબંધો હોય તેવી ચર્ચા છે.

- Advertisement -

પરિણામે રેતી માફિયાઓ જિલ્લામાં બેલગામ બન્યાં છે. રેતીનાં ટ્રેકટર અને ટ્રક ભરીને રસ્તા પર બેખોફ નિકળે છે. પરંતુ કોઇ તેનો વાળ વાંકો કરી શકતું નથી. રેતી માફિયાઓની દાદાગીરીની અનેક ઘટના બનતી રહે છે. તાજેતરમાં વંથલીનાં બાલોટમાં રેતી માફિયાઓએ સરપંચનાં કાકાનું અપહરણ કરી કેફી પીણુ પીવડાવી દીધું હતું.

આ ઘટનાનાં પડઘા હજુ શાંત થયા નથી ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. વિસાવદરનાં સરસઇમાં ગેરકાયદેસર રેતીનું વહન કરતા ભાઇઓએ જ ભાઇનાં ખેતરમાંથી રેતીનાં ટ્રેકટર કાઢવા મુદે જીવલેણ હુમલો કર્યો છે. આ અંગે મળતી વિગત મુજબ વિસાવદરનાં સરસઇ ગામે આંબાજળ નદીનાં કિનારા નજીક રાવતભાઇ જેઠસુરભાઇ કહોરની સાડા ચૌદ વિઘા જમીન આવેલી છે.જેમાંથી આઠ વિઘામાં બાજરીનું વાવતેર કર્યુ છે. બાજુમાં તેમનાં ભાઇઓની જમીન આવેલી છે.

તેમનાં ખેતર જવા માટે બે રસ્તા છે. છતા પર રાવતભાઇનાં બાજરીનાં પાકને નુકશાન થાય તેમ રેતીનાં ટ્રેકટર ધરાર ચલાવવા માંગે છે. રાવતભાઇએ ના પાડી હતી. ત્યારે ગઇકાલે સાંજનાં રાવતભાઇનાં પુત્ર રઘુવીરને ચેતનભાઇએ ફોન આવ્યો હતો. બાદ રાવતભાઇ તેમનાં પુત્ર રઘુવીરભાઇ અને ઉમેદભાઇ સતાધાર રોડ પર રામાપીરનાં મંદિરથી આગળ બાઇક લઇને ગયા હતાં.બાઇકમાંથી રાવતભાઇ નીચે ઉતેર ત્યાં જ તેમનાં ભત્રિજા સિધ્ધાર્થ કહોરે લોખંડનો પાઇપ મારી દીધો હતો અને ગભરૂ જેઠસુરભાઇ કહોર હાથમાં છરી લઇને દોડ્યાં હતાં. ત્યારે રઘુવીર અને ઉમેદ વચ્ચે પડ્યાં હતાં. જેમાં રઘુવીરભાઇ અને ઉમેદભાઇને હાથમાં છરી મારી હતી. બન્ને લોહી લુહાણ થઇ ગયા હતાં.

લોહી લુહાણ હાલતમાં પિતા,પુત્ર ત્યાંથી જીવ બચાવી ઘરે આવ્યાં હતા અને સારવાર માટે હોસ્પિટલ ગયા હતાં. જેમાં રાવતભાઇને માથામાં બે ટાંકા આવ્યાં હતા અને ઉમેદભાઇને અગુંઠામાં છરી લાગતા 6 ટાંકા આવ્યાં હતાં. આ ઘટનાનાં પગલે રાવતભાઇ જેઠસુરભાઇ કહોરે ગભરૂ જેઠસુરભાઇ કહોર, ચેતન મેરામભાઇ કહોર, સિધ્ધાર્થ બિચ્છુભાઇ કહોર સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે બેફામ બનેલા રેતી માફિયા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ પોલીસ દ્વારા 32 માથાભારેને ચેક કરવામાં આવ્યા
Next Article ડૉ. ખાચરનાં સંશોધનથી ઇતિહાસનાં અનેક પાનાં ઉજાગર થયાં : ‘ખાસ-ખબર’ સાથે એક ખાસ મુલાકાત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
રાજકોટમાં પીસીબી બાદ DCBનો સતત બીજા દિવસે સપાટો : ઘાંચીવાડનો શખસ દેશી પિસ્ટલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?