By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    23 hours ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    23 hours ago
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    3 days ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    3 days ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામના સૌથી મોટા ગોલ્ડ સ્મગલિંગનો પર્દાફાશ : ભીખારી પાસેથી મળ્યો સોનાનો ખજાનો
    32 minutes ago
    વોટ્સએપના નવા યુઝરનેમ ફીચર પર કેન્દ્ર સરકારની રોક : મેટા પાસે 3 દિવસમાં માંગ્યો જવાબ
    22 hours ago
    સાવધાન! મેગીનો મસાલો છે ઝેરનું પેકેટ : ચટાકેદાર મસાલામાં ત્રણ જંતુનાશકોનું પ્રમાણ વધુ હોવાનો દાવો
    23 hours ago
    30 દિવસ જેલમાં રહે તો PM-CMની ખુરશી જશે
    23 hours ago
    કર્ણાટકની પથ્થરની ખાણમાં ખડક પડ્યો, ૮ મજૂરનાં મોત
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    44 minutes ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    4 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    4 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    4 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    6 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    37 minutes ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    22 hours ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    2 days ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    2 days ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નિહિત બેબીકેર હૉસ્પિટલના ડો. મશરૂની બેદરકારીને કારણે 8 માસના બાળકનું મોત!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > નિહિત બેબીકેર હૉસ્પિટલના ડો. મશરૂની બેદરકારીને કારણે 8 માસના બાળકનું મોત!
રાજકોટ

નિહિત બેબીકેર હૉસ્પિટલના ડો. મશરૂની બેદરકારીને કારણે 8 માસના બાળકનું મોત!

Khaskhabar Editor
Last updated: 2024/10/19 at 5:29 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

બાળકનું મોત થતાં પરિવારજનોએ તબીબી બેદરકારીનો આક્ષેપ લગાવ્યો

હિરેન મશરૂ અને તેની નિહિત બેબીકેર હોસ્પિટલ અગાઉ ભૂતકાળમાં અનેક ફરિયાદો

- Advertisement -

બાળકને હોસ્પિટલમાંથી રજા આપતા સમયે એક સાથે ચાર ઈન્જેકશન અપાયા, પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટમાં આવેલી નિહિત બેબી કેર હોસ્પિટલમાં આઠ માસના બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જેને લઇ પરિવારજનોએ તબીબી બેદરકારીનો આક્ષેપ કર્યેા છે. બાળકને ડેન્ગ્યુ થયો હોય અહીં સારવાર કરવામાં આવી હતી. બાદમાં રિપોર્ટ નેગેટીવ આપતા રજા આપતા સમયે નર્સે એકસાથે ચાર ઇન્જેકશન આપતા તેની તબિયત બગડી હતી અને બાદમાં તેનું મૃત્યુ થયું હતું. પરિવારજનોના આક્ષેપને લઈ પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવ્યું છે.

બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ શહેરના રાધે કૃષ્ણ સોસાયટીમાં રહેતા ભંગારના ધંધાર્થી અલ્તાફભાઈ અંસારીના આઠ માસના પુત્ર આફતાબની તબિયત બગડતા તેને નિહિત બેબી કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ રાત્રે અહીં બાળકનું મૃત્યુ થતા હોસ્પિટલ દ્રારા માલવિયાનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી હેડ કોન્સ્ટેબલ કે.જી.ઝાલાએ જરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડો હતો.

- Advertisement -

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,આઠ માસનો આફતાબ એક બહેનથી નાનો હતો પિતા અલ્તાફભાઈ અંસારી ભંગારનો ધંધો કરે છે. તેમણે જણાવ્યું હતું કે આતાબને 15 મીએ તાવ જેવું જણાતા દવા લીધી હતી. પછી આંચકી જેવું જણાતા નિહિત બેબી કેરમાં દેખાડવા લઈ ગયા હતા. ત્યાં રિપોર્ટ થતા ડેન્ગ્યુનું નિદાન થયું હતું. જેથી ડોકટરે દાખલ કરવાનું કહેતા અહીં દાખલ કર્યેા હતો.તા. 17મી એ ફરી રિપોર્ટ કરાવતા ડેન્ગ્યુ નેગેટિવ આવતા ડોકટરે રજા આપવાની વાત કરી હતી. તે પછી ગઈકાલે રજા આપતી વખતે દવા ઇન્જેકશન લખી દેવાયા હતા. જેથી હત્પં ચાર ઇન્જેકશન લઈને આવ્યો હતો. અહીં નર્સ દ્રારા બાળકને એક સાથે એક પછી એક ચારેય ઇન્જેકશન આપી દેવાયા હતા તે વખતે અલ્તાફભાઈના પત્નીએ કહ્યું હતું કે એક સાથે ચાર ઇન્જેકશન આપવાના છે કે કેમ? તે અંગે નર્સને પૂછતા કોઈ જવાબ દીધો ન હતો.

એક સાથે ચાર ઇન્જેકશન અપાયા બાદ બાળક ઊંઘમાં જતું રહ્યું હોય તેવી હાલત થઈ ગઈ હતી અને રજા અપાતા પરિવાર ઘરે ગયો હતો. સાંજે બાળકની તબિયત ફરી બગડતા તેને ફરી હોસ્પિટલમાં લઈ ગયા હતા. યાં તેનું મૃત્યુ થયું હતું જેથી આ બાબતે પરિવારજનોએ હોસ્પિટલ સ્ટાફે સારવારમાં બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ કરતા મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું હતું.

‘ખાસ-ખબર’ના અહેવાલ બાદ નિહિત હોસ્પિટલ PMJAY યોજનામાંથી સસ્પેન્ડ થઈ હતી
તબીબી વ્યવસાય સેવા માટેનું ઉમદા માધ્યમ છે પરંતુ નફાખોર ડોક્ટરો તેને લોકોને અને સરકારને લૂંટવાનું સાધન બનાવી સામાન્ય દર્દીને ઓપરેશન, બેડ વગેરેનો તોતિંગ ચાર્જ પડાવી, રિપોર્ટમાં ચેડાં કરવા જેવી ગેરરીતિ આચરતા હોય છે. રાજકોટની નિહિત બેબીકેર નામની હોસ્પિટલે આયુષ્યમાન યોજના હેઠળ સામાન્ય બિમાર બાળદર્દીના જીવ સાથે ચેડાં કરી મોટી રકમના ક્લેમ મુકવા ખોટા રિપોર્ટ બનાવ્યા હોવાનો અહેવાલ ખાસ-ખબરમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ અહેવાલોને આધારે તપાસ કરી આરોગ્ય તંત્ર દ્વારા ડો.હિરેન મશરૂને રૂ. 6,65,79,500નો તોતિંગ દંડ ફટકાર્યો હતો.

ડો.હિરેન મશરૂને રૂ. 6,65,79,500નો તોતિંગ દંડ પણ થયો હતો

You Might Also Like

વિખ્યાત કથાકાર ડો.મહાદેવ પ્રસાદ મહેતા પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગરના મહેમાન બન્યા

આંદોલનની ચીમકી મળતા જ જાગ્યું યુનિવર્સિટી તંત્ર; વિરોધ પહેલાં જ CC રોડ ખુલ્લો કરાયો

રાજકોટ મહાપાલિકાની તિજોરી છલકાઈઃ 3 મહિનામાં 245 કરોડની વેરા વસુલાત

રાજકોટમાં હાઉસ લિસ્ટિંગનો પ્રથમ તબક્કો પૂર્ણ: આગામી વર્ષે ફેબ્રુઆરીથી થશે મુખ્ય વસ્તી ગણતરી

શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ

TAGGED: Nihit Babycare Hospital Dr, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઈઝરાયલના PM બેન્જામિન નેતન્યાહુના ઘર પર ડ્રોન એટેક
Next Article ફટાકડાનાં વેપારીઓની દિવાળી બગાડશે પોલીસનાં નિયમો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિખ્યાત કથાકાર ડો.મહાદેવ પ્રસાદ મહેતા પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગરના મહેમાન બન્યા

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
આંદોલનની ચીમકી મળતા જ જાગ્યું યુનિવર્સિટી તંત્ર; વિરોધ પહેલાં જ CC રોડ ખુલ્લો કરાયો
રાજકોટ મહાપાલિકાની તિજોરી છલકાઈઃ 3 મહિનામાં 245 કરોડની વેરા વસુલાત
આસામના સૌથી મોટા ગોલ્ડ સ્મગલિંગનો પર્દાફાશ : ભીખારી પાસેથી મળ્યો સોનાનો ખજાનો
સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વિખ્યાત કથાકાર ડો.મહાદેવ પ્રસાદ મહેતા પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગરના મહેમાન બન્યા

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
રાજકોટ

આંદોલનની ચીમકી મળતા જ જાગ્યું યુનિવર્સિટી તંત્ર; વિરોધ પહેલાં જ CC રોડ ખુલ્લો કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
રાજકોટ

રાજકોટ મહાપાલિકાની તિજોરી છલકાઈઃ 3 મહિનામાં 245 કરોડની વેરા વસુલાત

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?