By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    9 hours ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    11 hours ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    1 day ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    1 day ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    9 hours ago
    પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ
    10 hours ago
    જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
    10 hours ago
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    1 day ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    6 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં નવો સાઉથ ઝોન બનશે: માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમનું નવિનીકરણ થશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં નવો સાઉથ ઝોન બનશે: માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમનું નવિનીકરણ થશે
રાજકોટ

રાજકોટમાં નવો સાઉથ ઝોન બનશે: માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમનું નવિનીકરણ થશે

Khaskhabar Editor
Last updated: 2024/02/09 at 6:23 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

ચૂંટણીને ધ્યાને રાખી મ્યુનિ. કમિશનરે સૂચવેલ 17 કરોડનો કરબોજ સ્ટેન્ડિંગે ફગાવ્યો

સિનિયર સિટિઝનો, થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને સિટીબસ- ઇછઝજમાં આજથી નિ:શુલ્ક મુસાફરી

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2024-25નું 2817.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જેનો અભ્યાસ કરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજે 2843.51 કરોડનું બજેટ મંજૂર કરવમાં આવ્યું છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી મનપા કમિશનર દ્વારા 17.77 કરોડનો કરબોજ જનતા પર મૂકવામા આવ્યો હતો જેને ફગાવી દઈ કરબોજમુક્ત બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતમાં પ્રથમ વખત ડેપ્યુટી મ્યુનિ. કમિશનરને ગ્રાન્ટ રૂ.15 લાખ આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટમાં હવે નવો સાઉથ ઝોન બનાવવાની પણ જાહેરાત કરાઇ છે. તેમજ માધવરાય સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમનું પણ નવિનીકરણ કરાશે. રાજકોટ મનપાના આરોગ્ય કેન્દ્ર, લાઇબ્રેરી, આંગણવાડીઓ, સંચાલિત મિલકતોમાં વીજળીના બિલ ઘટાડવા માટે રૂફટોપ ફિટ કરવામાં આવશે. આ માટે રૂ.2.5 કરોડની જોગવાઈ કરવામાં આવ્યા છે. મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટીમાં રૂ.4.5 કરોડના ખર્ચે નવું સ્મશાન બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. રાજકોટના વોર્ડ નંબર 3માં નવી લાયબ્રેરી રૂ. 1 કરોડના ખર્ચે બનાવવા જોગવાઈ કરવામાં આવી છે.

વોર્ડ નં. 3, 11, 18માં નવા કોમ્યુનિટી હોલ બનશે
આજે બજેટ રજૂ કરતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, સિનિયર સિટીઝનો તેમજ થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને સિટીબસ તેમજ ઇછઝજ બસ સેવામાં આજથી નિ:શુલ્ક મુસાફરી આપવામાં આવશે. આ સાથે કોર્પોરેટરોને વિકાસ કામો માટેની ગ્રાન્ટમાં વધારો કરી આપવામાં આવ્યો છે. જેમાં 5 લાખનો વધારો આપવામાં આવ્યો છે. હાલના સમયે વાર્ષિક 15 લાખની ગ્રાન્ટ આપવામાં આવે છે, જેને ચાલુ વર્ષથી રૂ.20 લાખ ચૂકવવામાં આવશે. આ સાથે વોર્ડ નંબર 3, 11 અને 18માં એક-એક નવા કોમ્યુનિટી હોલ બનાવવા જાહેરાત કરવામાં આવી છે.

આંગણવાડી માટે 3 કરોડની જોગવાઈ કરાઈ
રાજકોટ મહાપાલિકાના વિભાગની કુલ 364 આંગણવાડી પૈકી 63 આંગણવાડી હાલ ભાડાના મકાનોમાં કાર્યરત છે, જે તબક્કાવાર રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની હયાત મિલકતોમાં શિફ્ટ કરવામાં આવશે અથવા નવું બાંધકામ કરી તેમાં શિફ્ટ કરવામાં આવશે, જે માટે આ બજેટમાં રૂ.3 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે તમામ આંગણવાડીમાં ફિઝિબિલિટી ચકાસી જરૂરિયાત મુજબ અન્ડર ગ્રાઉન્ડ ટેન્ક/ઓવર હેડ ટેન્ક તેમજ સબમર્સિબલ પંપ મૂકવામાં આવશે. તેમજ આંગણવાડીમાં આવતા બાળકોને પીવા માટે શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવા માટે આંગણવાડી ખાતે વોટર કુલર તથા વોટર પ્યુરિફાઇ મૂકવામાં આવશે. જે માટે આ બજેટમાં રૂ.2.1 કરોડની જોગવાઈ કરાઈ છે.

- Advertisement -

સાઉથ ઝોન બનાવવા માટે 6 કરોડની જોગવાઈ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરનો વિસ્તાર વિકસતો જઈ રહ્યો છે જેને ધ્યાનમાં રાખી નવો ઝોન ઉમેરવા નિર્ણય કરવામાં આવ્યો છે. હાલમાં રાજકોટમાં સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન અને ઇસ્ટ ઝોન કાર્યરત છે. હવે સાઉથ ઝોન નવો બનાવવામાં આવશે. જેમાં વોર્ડ નંબર 15, 16, 17 અને 18ના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવશે. આ માટે રૂ. 6 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટના રેસકોર્સ સ્થિત માધવરાવ ક્રિકેટ સ્ટેડિયમનું નવીનીકરણ કરવામાં આવશે. જે માટે રૂ. 1.50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

રૈયા ટેલિફોન એક્સચેન્જ ચોક પર બ્રિજ નહીં બને
રાજકોટ મહાપાલિકાના બજેટમા ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી રાજકોટમાં ગત વર્ષે કુલ 5 બ્રિજના લોકાર્પણ કરવામાં આવ્યા છે. આ વર્ષે સાંઢિયા પુલ ખાતે ઓવરબ્રિજ અને પીડીએમ ફાટક ખાતે અન્ડરબ્રિજ બનાવવા ડિઝાઇન ફાઇનલ કરવામાં આવી છે. સરકારની મંજૂરી મળ્યે કામગીરી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત કટારિયા ચોક ખાતે બ્રિજ બનાવવા માટે ટ્રાફિક સર્વે અને પ્રિફિઝીબિલિટી રિપોર્ટ કામગીરી પૂર્ણ કરવામાં આવી ચાલુ વર્ષે બ્રિજ માટે મહાનગરપાલિકા દ્વારા બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. જોકે, હવે રૈયા ટેલિફોન એક્સચેન્જ ચોક ખાતે બ્રિજ નહીં બની શકે તેવી જાહેરાત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા કરવામાં આવી છે.

You Might Also Like

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ

માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર

ઓમનગરના જય સીયારામ ફરસાણમાંથી 80 કિલો, ખોડિયારપરાના જલારામ ફરસાણમાંથી 19 કિલો પેટીસનો નાશ કરાયો

રૂ.80.65 લાખની ખોટી ક્રેડીટનોટ, બોગસ દસ્તાવેજો ઉભા કરી છેતરપીંડીના કેસમાં વિનીતકુમાર સિંઘને હાઇકોર્ટમાંથી શરતી જામીન

TAGGED: budget, MadhavraoScindiaCricketStadium, Rajkot, rmc
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જામનગરના રિલાયન્સ મોલમાં લાગેલી આગ કાબૂમાં આવી: મોલ બળીને ખાક
Next Article મોરબી જેલમાં જયસુખ પટેલને ‘જલસા’!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પમાંથી 10 મહિનામાં બીજી વખત કુટણખાનું ઝડપી લેતી પોલીસ
રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ
માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?