By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    23 hours ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    24 hours ago
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    2 days ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    2 days ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    5 minutes ago
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    24 hours ago
    કાશીમાં ૮૪ ઘાટ ડૂબ્યા : 5 હજાર દુકાનો બંધ
    24 hours ago
    રાત્રે સામેથી આવતી ગાડીની લાઈટ હવે આંખ નહીં આંજે!
    1 day ago
    કૃતિ સેનનની ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, કંપનીએ જાહેરાત પાછી ખેંચી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નવરાત્રી 9 દિવસ, સોનમ-નવનાત ગરબા 11 દિવસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > નવરાત્રી 9 દિવસ, સોનમ-નવનાત ગરબા 11 દિવસ
રાજકોટ

નવરાત્રી 9 દિવસ, સોનમ-નવનાત ગરબા 11 દિવસ

Khaskhabar Editor
Last updated: 2024/09/30 at 5:58 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

જૈન વિઝન- વિશ્ર્વ વણિક સામાજિક સંગઠન વણિક સમાજ માટેનું ભક્તિભાવભર્યું આયોજન

સિઝન પાસ હોલ્ડરને તા.1નાં ડીજે વોર ગરબાનો પાસ વિનામૂલ્યે
નવનાત સાથે જોડાયેલા ત્રણ લાખ વધુ લોકો આ નવરાત્રી મહોત્સવના સહભાગી બનશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

નવલી નવરાત્રી ના દિવસોને હવે આંગળીનાં વેઢે ગણાય એટલા દિવસો બાકી રહ્યા છે ત્યારે જૈન વિઝન અને વિશ્વ વણિક સામાજિક સંગઠન દ્વારા આયોજિત સોનમ નવનાત વણિક ગરબા-2024માં સહભાગી થવા માટે વધુને વધુ યુવાધન જોડાઈ રહ્યું છે અને સીઝન પાસ માટે પડાપડી થઇ રહી છે. 150 ફૂટ રોડ ઉપર અયોધ્યા ચોકડી પાસે નયનરમ્ય મેદાનમાં શ્રેષ્ઠ વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. ભક્તિ અને શક્તિનો અનોખો સમન્વય આ વખતે જોવા મળશે તેવો વિશ્વાસ આયોજકોએ વ્યક્ત કર્યો છે. નવરાત્રી નવ દિવસનો તહેવાર છે પરંતુ સોનમ નવનાત ગરબા સાથે જોડાયેલા યુવાધનની માંગણી અને લાગણીને ધ્યાનમાં રાખીને 11 દિવસનો ઉત્સવ રાખવામાં આવ્યો છે.જેની શરૂઆત મંગળવારે ડીજે વોરથી થશે અને અંત દશેરાના દિવસ થશે. આ રાસોત્સવને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંજ સમાચારના તંત્રી પ્રદીપભાઈ શાહ, ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી અને ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ વગેરેનું માર્ગદર્શન મળી રહ્યું છે. આ વખતે ખેલૈયાઓને જોશ ભેર ગરબા રમાડવા માટે બોલીવુડ સિંગર અશ્વિની મહેતા, ગરબા કિંગ ઓફ ગુજરાત અતા ખાન અને ફોક સિંગર તુષાર ત્રિવેદી , મ્યુઝીક એરેન્જર રાજુ ત્રિવેદી, રીધમ કિંગ મહેશ ઢાંકેચા, એન્કર કમ સિંગર ગાર્ગી નિમ્બાર્ક, ગીટારીસ્ટ હિતેશ મહેતા અને ફોક સિંગર તુષાર ત્રિવેદી વગેરે તૈયારી કરી રહ્યા છે. આર્ટીસ્ટનું મેનેજમેન્ટ જીલ એન્ટરપ્રાઈઝનાં તેજસ શીશાંગીયા કરી રહ્યા છે.

આ નવરાત્રી મહોત્સવમાં બહેનોને વિનામૂલ્યે રમવા દેવામાં આવશે જયારે ભાઈઓ માટે ટોકન ફી રાખવામાં આવી છે. આયોજકો દ્વારા જે ફ્રી પાસ માટેની જાહેરાત કરવામાં આવી હતી તે મેળવવા માટે આજે છેલ્લો દિવસ છે. વધુમાં જે સીઝન પાસ લેશે તેને તા. 1લીએ આ જ ગ્રાઉન્ડમાં યોજાનારા ડીજે વોરના પાસ વિનામૂલ્યે આપવામાં આવશે. આ માટે મધ્યસ્થ કાર્યાલય યાજ્ઞિક રોડ ઉપર રવિ પ્રકાશન પાસે સંપર્ક કરવા જણાવાયું છે.
આ નવરાત્રી મહોત્સવના અનેક આકર્ષણો છે. ખાસ કરીને 100000 વોટ ની અદભુત સાઉન્ડ સિસ્ટમ,થ્રિ- લેયર સિક્યુરિટી, વિશાળ ફ્રી પાર્કિંગ, એલઇડી ઉપર પ્રસારણ, રોજેરોજ અને ફાઇનલના દિવસે સ્કૂટર,બાઈક,સાઇકલ,ગોલ્ડ જ્વેલરી,ટીવી, એસી, વોશિંગ મશીન, મોબાઈલ અને ચાંદીના સિક્કા જેવા લાખેણા ઇનામો, જૈન ફૂડ કોર્ટ અને સંપૂર્ણપણે પારિવારિક માહોલ નો અનુભવ થશે.સોનમ નવનાત વણિક નવરાત્રી મહોત્સવના ફોર્મનું વિતરણ મધ્યસ્થ કાર્યાલય દશા સોરઠીયા વણિક બોર્ડિંગ, રવિ પ્રકાશનની બાજુમાં યાજ્ઞિક રોડ ઉપરાંત જયેશભાઈ ધ્રુવ ધરતી હોન્ડાની સામે માલવીયા વાડી ગોંડલ રોડ, જેડીઝ આઈ કેર અમીન માર્ગ નુતન નગર પાસે,મહાવીર સિલેક્શન 2- કુદરત કોમ્પ્લેક્સ ગંગોત્રી ડેરી વાળી શેરી સાધુવાસવાણી રોડ, મેસવાણી લેબોરેટરી મંગલમ બિલ્ડીંગ 25 ન્યુ જાગનાથ એસ્ટ્રોન ચોક, મોનજીનીસ કેક શોપ કાલાવડ રોડ કોટેચા ચોક પાસે, પ્રફુલ એન્ડ બ્રધર જૈન ઉપાશ્રયની બાજુમાં કોઠારીયા નાકા, પ્રદીપભાઈ રામાણી અ-6 ટાગોર એપાર્ટમેન્ટ ટાગોર રોડ, રેમન્ડ શોરૂમ નક્ષત્ર હાઈટ્સ ગ્રાઉન્ડ ફ્લોર રૈયા ટેલિફોન એક્સચેન્જ સામે, અરિહંત શરાફી સહકારી મંડળી 204 અરિહંત બિઝનેસ સેન્ટર ગુંદાવાડી પોલીસ ચોકી પાસે કેનાલ રોડ, પાર્શ્વ ડેવલોપર્સ નવું કોસ્મો કોમ્પ્લેક્સ મહિલા કોલેજ અંડર બ્રિજ પાસે, ટી પોસ્ટ રૈયા રોડ નાગરિક બેંકની બાજુમાં, જૈન સારીઝ દિવાનપરા મેઇન રોડ, શ્રીજી ઇલેક્ટ્રો વિઝન મનીષ કોમ્પલેક્ષ અક્ષરમાર્ગ ચિત્રકૂટ ધામ પાસે, ભારત ઓટો નીલકંઠ ટોકીઝ પાસે સોરઠીયાવાડી સર્કલ અને જ્યોત એમ્પોરિયમ તાજા વાલા સુપર માર્કેટ લાખાજીરાજ રોડ બાપુના બાવલા પાસેથી થઈ રહ્યું છે.આ ગરબાને સફળ બનાવવા માટે ટીમ જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારી અને વિશ્વ વણિક સામાજિક સંગઠનનાં ચેરમેન સી.એમ.શેઠ જયેશ શાહ, સુનીલ શાહ, ભરત દોશી, અજીત જૈન, ગીરીશ મહેતા, મિતુલ વસા, સુનીલ કોઠારી, અખિલ શાહ, હેમલ મહેતા, નીલ મહેતા, રાજીવ ઘેલાણી, તુષાર પતીરા, નીતિન મહેતા, યોગેન દોશી, પરેશ દફતરી, નરેશ મહેતા, ધ્રુમીલ પારેખ, દીપક કોઠારી, પ્રતિક શાહ, કેતન દોશી, નીરવ મહેતા, હિમાંશુ પારેખ, જસ્મીન ધોળકિયા, હિતેશ દેસાઈ, આશિષ શાહ, આશિષ દોશી, નીલેશ તુરખીયા, યોગેશ શાહ, અમિત કોરડીયા, નિર્મલ શાહ, ધવલ મહેતા, મહેશ મણીયાર, ડો. દેવેન કોઠારી, પરાગ મહેતા, સંજય મહેતા, કેતન વખારિયા, જતીન કોઠારી, જય મહેતા, સુધીર પટેલ, દેવાંગ ખજુરીયા, મેહુલ કામદાર, ભરત વખારિયા, મુકેશ ધોળકિયા, ભાગ્યેશ વોરા, સુનીલ વોરા, અતુલભાઈ કોઠારી, જયેશભાઈ ધ્રુવ, અરવિંદભાઈ પાટડીયા,ભાયાભાઈ સાહોલીયા, અશ્વિનભાઈ પટેલ, લલિતભાઈ કુરાણી, કેતન મેસ્વાણી, નીતિનભાઈ માંડલિયા, વિશ્વાસ્ભાઈ મહેતા, રોહન ધ્રુવ, અરવિંદભાઈ શેઠ, દીપકભાઈ કરચલીયા, રાજુ લોઢીયા, હસમુખભાઈ ધંધુકિયા, રસિકભાઈ પાનસુરીયા, કિશોરભાઈ વસાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

ગરબામાં કોણ કોણ જોડાશે
સોનમ નવનાત ગરબામાં દશા સોરઠીયા વણિક સમાજ, વિસા પોરવાડ વણિક સમાજ,મોઢ વણિક સમાજ, વિશા શ્રીમાળી સોની વણિક સમાજ, જૈન વણિક સમાજ, તંબોળી વણિક સમાજ, સુખડીયા વણિક સમાજ, કપોલ વણિક સમાજ, ખડાયતા વણિક સમાજ, પાંચાવણિક સમાજ, શ્રી ઘોઘારી દશા શ્રીમાળી વણિક સમાજ, શ્રી ગોહિલવાડ દશા શ્રીમાળી વણિક સમાજ, શ્રી દશા નાગર વૈષ્ણવ વણિક સમાજ, શ્રી કાટચી જૈન ગુર્જર વણિક સમાજ, શ્રી ખંભાત મોઢ વણિક સમાજ, શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી વણિક સમાજ, શ્રી હાલાર શ્રીમાળી વણિક સમાજ, શ્રી વિશા વાયડા વણિક સમાજ, વિસા ઓસવાળ જૈન વણિક સમાજ, દશા શ્રીમાળી જૈન શ્વેતાંબર તળપદા વણિક સમાજ, ઘોઘારી વિશા ઓસવાલ વણિક સમાજ, દશા શ્રીમાળી સુખડીયા વણિક સમાજ, જૈન વિશા શ્રીમાળી તળપદા વણિક સમાજ, ભાવસાર વણિક સમાજ, લોકા ગચ્છ જૈન વણિક સમાજ, દશા હુમડ દિગંબર જૈન વણિક સમાજ, દશા ઝોરાળા વણિક સમાજ, ઘોઘારી કપોળ વણિક સમાજ, ઘોઘારી દશા દિશાવળ વણિક સમાજ, વિશા શ્રીમાળી ઘોઘારી જૈન વણિક સમાજ, દશા શ્રીમાળી રાધનપરા વણિક સમાજ અને દશા ઘોઘારી વિશા પોરવાડ વણિક સમાજ સહીત કુલ 32 ફિરકાના યુવાનો જોડાશે.

- Advertisement -

 

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

રાજકોટમાં જન્માષ્ટમી પર્વ પર ભવ્ય મટકી ફોડ સ્પર્ધાનું આયોજન

રાજ્યસભાના કાર્યકાળ દરમિયાન ૧૯૦થી વધુ પ્રશ્નો, ૧૦૦થી વધુ ચર્ચાઓ અને ૧૦૦ ટકા હાજરી

TAGGED: Rajkot, Sonam-Navanat Garba
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં વધુ 26 CNG બસ દોડશે
Next Article શ્રી લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપ-મવડી દ્વારા નવરાત્રિ મહોત્સવ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 37 seconds ago
ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
રાજકોટમાં 76 વર્ષના વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરી, હત્યા નિપજાવનાર 33 વર્ષીય રેપિસ્ટ કિલર રમેશની ધરપકડ
ગોંડલનો ચકચારી રાજકુમાર જાટ કેસ : કેમેરામાં તે જાતે કપડાં ઉતારતાં હોવાનું દેખાયું
શેરબજારમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં ગુજરાત સૌથી મોખરે !
દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 37 seconds ago
રાજકોટ

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
રાજકોટ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?