By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    14 hours ago
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    4 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    4 days ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    5 days ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ
    13 hours ago
    નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ
    14 hours ago
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    2 days ago
    મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ
    2 days ago
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    14 hours ago
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    2 days ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    5 days ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 week ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    14 hours ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    15 hours ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    15 hours ago
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    2 days ago
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બાલાજી થાળમાં જમવા જતા પહેલાં 100 વાર વિચારજોઃ રસોડામાંથી નીકળ્યા ધનેડા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > બાલાજી થાળમાં જમવા જતા પહેલાં 100 વાર વિચારજોઃ રસોડામાંથી નીકળ્યા ધનેડા
ગુજરાતરાજકોટ

બાલાજી થાળમાં જમવા જતા પહેલાં 100 વાર વિચારજોઃ રસોડામાંથી નીકળ્યા ધનેડા

Khaskhabar Editor
Last updated: 2026/06/16 at 1:54 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
4 Min Read
SHARE

93 પેઢીઓમાં તપાસ: કુલ 246 કિલો વાસી જથ્થાનો નાશ, 31 હજારનો દંડ ફટકારતી મનપા

લેબલ વગરના ગુલાબજાંબુ વેચતી ‘મારવેલ માર્કેટિંગ‘ ઝડપાઈ: મેન્યુફેક્ચરિંગ કે એક્સપાયરી ડેટ વગરનો 13 કિલો જથ્થો નાશ કરાયો

- Advertisement -

 

શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ રોકવા અને લોકોના આરોગ્ય સાથે થતા ચેડાં અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા કડક સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ કડક ઝુંબેશ અંતર્ગત ફૂડ વિભાગની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં હોકર્સ ઝોન, રેસ્ટોરન્ટ અને વેપારી પેઢીઓમાં વ્યાપક દરોડા પાડીને અખાદ્ય સામગ્રીનો નાશ કર્યો છે તેમજ દંડનીય વસૂલાત કરી છે. ૧૫૦ ફૂટ રિંગ રોડ પર રૈયા ચોકડી પાસે, વેસ્ટ ગેટમાં નાગરિક બેંકની સામે પ્રથમ માળે આવેલી જાણીતી હોટેલ ‘બાલાજી થાળ’ (બાલાજી એન્ટરપ્રાઇઝ) માં ફૂડ વિભાગની તપાસ દરમિયાન ભારે બેદરકારી સામે આવી હતી. અહીં ફ્રિજમાં વાસી લીલી ચટણી અને પુરણપોળીનો માવો સંગ્રહ કરેલો મળી આવ્યો હતો. એટલું જ નહીં, રસોડામાં રાખેલા બાંધેલા લોટ અને મેંદામાં ધનેડા (જીવાત) જોવા મળ્યા હતા. ફૂડ વિભાગે સ્થળ પરથી મીઠો મસાલો, ચટણી અને મરચું પાવડર મળીને અંદાજિત ૧૫૦ કિલોગ્રામ અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો અને પેઢી પાસેથી રૂ. ૧૦,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કર્યો હતો.મનપાની ટીમો દ્વારા કુવાડવા રોડ, પેડક રોડ, સંત કબીર રોડ, ડી-માર્ટ વાળો ૫૦ ફૂટ રોડ, જૂનો મોરબી રોડ, રામકૃષ્ણ આશ્રમ રોડ, મહિલા કોલેજ રોડ, નાના માવા મેઇન રોડ, તેમજ કિસાનપરા ચોક, મોરબી રોડ જકાતનાકા, કુંડલિયા કોલેજ અને એજી ચોક પાસે આવેલા હોકર્સ ઝોન સહિતના સ્થળોએ આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન કુલ ૯૩ પેઢી અને રેસ્ટોરન્ટ્સની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૨૪૬ કિલોગ્રામ અખાદ્ય અને વાસી જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરાયો હતો. આ ઉપરાંત, સ્ટોરેજ તેમજ હાઈજેનિક કન્ડિશન (અસ્વચ્છતા) બાબતે ૨૮ પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી હતી અને કુલ રૂ. ૩૧,૩૦૦/- ની પેનલ્ટી વસૂલ કરવામાં આવી હતી.જામનગર રોડ પર માધાપર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એમ.આર.આર. ની સામે આવેલી “મારવેલ માર્કેટીંગ” નામની પેઢીમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જ્યાં ડિસ્પ્લે રેકમાં રાખેલા કંપની પેક્ડ ગુલાબજાંબુના લેબલ પર કોઈ મેન્યુફેક્ચરિંગ ડેટ (બનાવ્યાની તારીખ) કે એક્સપાયરી ડેટ લખેલી ન હતી. નિયમભંગ બદલ આશરે ૧૩ કિલોગ્રામ ગુલાબજાંબુનો જથ્થો અખાદ્ય હોવાનું ફૂડ બિઝનેસ ઓપરેટર (FBO) એ સ્વીકારતા આ તમામ જથ્થાનો પણ સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

ગોલાનું સિરપ, સેન્ડવિચ, ઘી અને થાબડીના નમૂના લેવાયા  

- Advertisement -
  1. કાચી કેરી ફ્લેવર આઈસ ગોલાનું સિરપ (લૂઝ): સ્થળ -ભુમી આઝાદ હિન્દ ગોલા, અવિસા -1, શોપ નં.1, મોદી સ્કૂલ સામે, અંબિકા ટાઉનશિપ, રાજકોટ.
  2. આઈસ ગોલાનું સિરપ (પાઈનેપલ ફ્લેવર) (લૂઝ): સ્થળ -ભુમી આઝાદ હિન્દ ગોલા, અવિસા -1, શોપ નં.1, મોદી સ્કૂલ સામે, અંબિકા ટાઉનશિપ, રાજકોટ.
  3. ચીકુ ફ્લેવર આઈસ ગોલાનું સિરપ (લૂઝ): સ્થળ -પટેલ ગોલા, ગ્રા. ફ્લોર શોપ નં-8 અવિસા-1, મોદી સ્કૂલ સામે, અંબિકા ટાઉનશિપ, રાજકોટ.
  4. આઈસ ગોલાનું સિરપ (રાજભોગ ફ્લેવર) (લૂઝ): સ્થળ -પટેલ ગોલા, ગ્રા. ફ્લોર શોપ નં-8 અવિસા-1, મોદી સ્કૂલ સામે, અંબિકા ટાઉનશિપ, રાજકોટ.
  5. વાસ્તુ ઘીઃ સ્થળ -જય બાલાજી ફૂડ પ્રોડક્ટસ, “ગાયત્રી કૃપા” ગાંધી ગ્રામ, શેરી નં. 6-B, નાણાવટી સર્કલ પાસે, રાજકોટ.
  6. મરચાં પાવડર (લૂઝ): સ્થળ -સ્વામી’ઝ રેસ્ટોરન્ટ & કેટરર્સ, સન સિટી ની સામે સાધુવાસવાણી રોડ, રાજકોટ.
  7. રાજભોગ મઠ્ઠો (લૂઝ): સ્થળ -ગોકુલ ડેરીફાર્મ, કાલાવડ રોડ, ક્રિસ્ટલ મોલ ની સામે, રાજકોટ.
  8. પનીર તંદૂરી સેન્ડવિચ (પ્રીપેર્ડ લૂઝ): સ્થળ -મારુતિ સ્નેક્સ, ટુ સ્લાઈસ, રે.સ. નં. ૪૭૫,ધ સિટી સેન્ટર, ગ્રા.ફ્લો. શો રૂમ નં. ૨૯, રૈયા રોડ, રાજકોટ.
  9. વેજ ચીઝ સેન્ડવિચ સ્ટફિંગ (પ્રીપેર્ડ લૂઝ): સ્થળ -મારુતિ સ્નેક્સ, ટુ સ્લાઈસ, રે.સ. નં. ૪૭૫, ધ સિટી સેન્ટર, ગ્રા.ફ્લો. શો રૂમ નં. ૨૯, રૈયા રોડ, રાજકોટ.
  10. થાબડી (સ્વીટસ લૂઝ): સ્થળ -શ્રી રાઘવેન્દ્ર સ્વીટ્સ, રવિરાજ કોમ્પ્લેક્સ-૨, નાના માવા રોડ, રાજકોટ.

You Might Also Like

રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બફારાથી લોકોને મળી મોટી રાહત

જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રાજકોટ જિલ્લામાં વર્ષાઋતુની પૂર્વ તૈયારીઓની સઘન સમીક્ષા હાથ ધરાઈ

મનપાના અધિકારીઓ અને એન્જિનિયરોને 24 ક્લાક શિફ્ટ મુજબ કામગીરી સોંપાઈ: ચોમાસાને લઈને ડિઝાસ્ટર પ્લાન તૈયાર

યાજ્ઞિક રોડ પર મહાપાલિકાનું મેગા ઓપરેશન: પાર્કિંગમાં નડતા પિલર્સ અને દબાણોનો સફાયો

યુનિ.રોડના ‘પિત્ઝા કન્ટ્રી કિચન’ માંથી વાસી પિત્ઝા બેઝ, ગ્રેવી, પાસ્તા,નુડલ્સનો નાશ કરાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમરેલીમાં સિંહે યુવકનો શિકાર કર્યો, માથું ધડથી અલગ કર્યું, આખું શરીર ખાઈ ગયો
Next Article રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની કાલે બેઠકઃ રેસકોર્સમાં લાઈટિંગ લગાડવા સહિતની 13 દરખાસ્તો પર નિર્ણય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બફારાથી લોકોને મળી મોટી રાહત

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રાજકોટ જિલ્લામાં વર્ષાઋતુની પૂર્વ તૈયારીઓની સઘન સમીક્ષા હાથ ધરાઈ
મનપાના અધિકારીઓ અને એન્જિનિયરોને 24 ક્લાક શિફ્ટ મુજબ કામગીરી સોંપાઈ: ચોમાસાને લઈને ડિઝાસ્ટર પ્લાન તૈયાર
યાજ્ઞિક રોડ પર મહાપાલિકાનું મેગા ઓપરેશન: પાર્કિંગમાં નડતા પિલર્સ અને દબાણોનો સફાયો
યુનિ.રોડના ‘પિત્ઝા કન્ટ્રી કિચન’ માંથી વાસી પિત્ઝા બેઝ, ગ્રેવી, પાસ્તા,નુડલ્સનો નાશ કરાયો
રંગીલા રાજકોટનો આજે 414મો સ્થાપના દિવસ: વિરાસત અને વિકાસનો અદભુત સંગમ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બફારાથી લોકોને મળી મોટી રાહત

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રાજકોટ જિલ્લામાં વર્ષાઋતુની પૂર્વ તૈયારીઓની સઘન સમીક્ષા હાથ ધરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

મનપાના અધિકારીઓ અને એન્જિનિયરોને 24 ક્લાક શિફ્ટ મુજબ કામગીરી સોંપાઈ: ચોમાસાને લઈને ડિઝાસ્ટર પ્લાન તૈયાર

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?