By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેમરૂન ગ્રીન ઈંઙક ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી: 25 કરોડ 20 લાખમાં ઊંઊંછએ ખરીદ્યો
    10 hours ago
    બ્રાઝિલમાં ભારે તોફાન બાદ 79 ફૂટની સ્ટેચ્યુ ઓફ લિબર્ટી રેપ્લિકા તૂટી, વીડિયો થયો વાયરલ
    13 hours ago
    ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે સેન્ટ્રલ મેક્સિકોમાં નાનું પ્લેન ક્રેશ થતાં 7નાં મોત, 130નું રેસ્ક્યું
    14 hours ago
    બોન્ડી બીચ ગોળીબારમાં પિતા-પુત્રની જોડીને શંકાસ્પદ તરીકે ઓળખવામાં આવી હતી
    2 days ago
    બલ્ગેરિયામાં ચાલી રહેલા ઉગ્ર જનઆંદોલન અને વિરોધ પ્રદર્શનો બાદ PM નું રાજીનામુ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેમરૂન ગ્રીન ઈંઙક ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી: 25 કરોડ 20 લાખમાં ઊંઊંછએ ખરીદ્યો
    10 hours ago
    ફિલ્મફેર OTT એવોર્ડ્સ 2025
    11 hours ago
    બ્લિન્કિટ પર ગોગો પેપરનું વેચાણ બંધ, સ્વિગીના ઈન્સ્ટામાર્ટમાં વેચાણ ચાલું!
    11 hours ago
    ભાજપ ખકઅના પુત્રના લગ્નમાં ₹70 લાખના તો ખાલી ફટાકડાં! મંદિરના ગર્ભગૃહમાં જઈ વરમાળા પહેરાવતા વિવાદ
    11 hours ago
    વૃંદાવનમાં ઠાકોરજી પ્રથમવાર ‘બાલ ભોગ-શયન ભોગ’ વિહોણા રહ્યાં
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિરાટ કોહલી અને રોહિત શર્મા ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં જોવા મળશે
    14 hours ago
    ભારતે ત્રીજી ઝ20ઈં 7 વિકેટથી જીતી: ટીમે 2-1ની લીડ લીધી, અભિષેક-ગિલની ફિફ્ટીની ભાગીદારી
    1 day ago
    વૈભવ સૂર્યવંશીએ U19 એશિયા કપમાં 171 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
    4 days ago
    લિયોનલ મેસી રમતો જોવા ન મળતાં ચાહકો ગુસ્સે ભરાયા, સ્ટેડિયમમાં તોડફોડ મચાવી
    4 days ago
    ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા સામે 51 રને પરાજય: છેલ્લે પાંચ રનમાં પાંચ વિકેટ ગુમાવી
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    3 days ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    4 days ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 week ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    3 weeks ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાલે મનપાનું જનરલ બોર્ડ: ટીપી, આડેધડ ખોદકામ, નબળા રસ્તા મુદ્દે બઘડાટી બોલશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કાલે મનપાનું જનરલ બોર્ડ: ટીપી, આડેધડ ખોદકામ, નબળા રસ્તા મુદ્દે બઘડાટી બોલશે
રાજકોટ

કાલે મનપાનું જનરલ બોર્ડ: ટીપી, આડેધડ ખોદકામ, નબળા રસ્તા મુદ્દે બઘડાટી બોલશે

Khaskhabar Editor
Last updated: 2025/11/19 at 4:52 PM
Khaskhabar Editor 4 weeks ago
Share
2 Min Read
SHARE

આ વખતે વિપક્ષનો પ્રથમ પ્રશ્ર્ન: તંત્ર  દ્વારા આપવામાં આવનારા જવાબમાં શાસક અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ થશે તે નક્કી

કુલ 15 કોર્પોરેટરોએ 25 પ્રશ્ર્નો રજૂ કર્યા, જેમાં ભાજપના 12 સભ્યોએ 17 અને કોંગ્રેસના 3 સભ્યોએ 8 પ્રશ્ર્નોનો સમાવેશ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં દર બે મહિને યોજવામાં આવતી જનરલ બોર્ડની બેઠક કાલે યોજાશે. ઘણા લાંબા સમય બાદ મનપાની આ સામાન્ય સભામાં પ્રથમ ક્રમે વિપક્ષનાં નેતા વશરામ સાગઠિયાનાં પ્રશ્ર્નો આવ્યા છે. જેમાં સાગઠિયા દ્વારા ફ્લાવર બેડ તેમજ રોડ-રસ્તામાં ખોદકામ જેવા સળગતા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. પ્રથમ ક્રમે આ પ્રશ્ર્નો હોવાથી તેની ચર્ચા કરવી ફરજીયાત બનશે. ત્યારે તંત્ર દ્વારા આપવામાં આવનારા જવાબમાં શાસક અને વિપક્ષનાં ઘર્ષણ થવાની શક્યતા છે. આગામી બોર્ડમાં સાંસદ સહિતનાઓની કપાતમાં ગયેલ જમીનનું વળતર મંજુર કરવા સહિતની દરખાસ્તો પણ એજન્ડામાં સામેલ કરાઈ છે.

સામાન્ય રીતે લાંબા સમયથી શાસક પક્ષના 68 નગર સેવકોમાંથી કોઈના પ્રશ્ર્નથી જ બોર્ડની શરૂઆત થતી આવી છે, અને મોટાભાગનો સમય સરકારી માહિતી અને રાજકીય ચર્ચાઓમાં જ પૂરો થઈ જાય છે. જોકે, આ વખતે બોર્ડના ઇતિહાસમાં એક મોટો બદલાવ આવ્યો છે. આગામી જનરલ બોર્ડના ડ્રોમાં વિપક્ષી નેતા વશરામ સાગઠીયાના ત્રણ ગરમાગરમ પ્રશ્ર્નો પહેલા ક્રમે આવતા શાસક પક્ષના સભ્યો પણ ડિફેન્સમાં આવે તેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસના ધારદાર પ્રશ્ર્નોને કારણે આવનારા બોર્ડમાં માહિતીની ચર્ચા ઉપરાંત રાજકીય ચર્ચામાં પણ મોટી ઉગ્રતા જોવા મળે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. આ બોર્ડ માટે બપોર સુધીમાં કુલ 15 કોર્પોરેટરોએ 25 પ્રશ્ર્નો રજૂ કર્યા છે, જેમાં ભાજપના 12 સભ્યોએ 17 અને કોંગ્રેસના 3 સભ્યોએ 8 પ્રશ્ર્નોનો સમાવેશ થાય છે. જેમાં કોંગ્રેસના વશરામ સાગઠિયાનાં પ્રશ્ર્નોથી બોર્ડની શરૂઆત થશે.

You Might Also Like

રાજકોટમાં રહી નર્સિંગમાં નોકરી કરતી ગિર સોમનાથની યુવતીનો ફાંસો ખાઈ આપઘાત

ઈન્સ્ટામાં રીલ બનાવી બે સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સરે રેસકોર્સમાં ફિનાઈલ પી લીધું

રાજકોટની પંચનાથ હૉસ્પિટલમાં હવે મળશે GIPSA/PPN હેઠળ કેશલેસ સારવાર સુવિધા

શિયાળામાં હૂંફ આપવા ફ્રીડમ યુવા ગ્રુપનો સંકલ્પ: ફૂટપાથ અને ઝૂંપડપટ્ટીના 1200 જરૂરતમંદોને ધાબળા અપાશે!

ચિક્કીમાં થતી ભેળસેળ સામે કાર્યવાહી: રાજકોટમાં ફૂડ વિભાગે ચિક્કી, કચરીયાના 8 નમૂના લીધા

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબીમાં પુત્રે કાયમ માટે આંખ મીંચી દીધી હોવાની જાણ થતાં માતાનું અનંત વાટે પ્રયાણ
Next Article હળવદની રાધે ઇન હોટેલ સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ગિરનાર અભયારણ્યમાં પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ અને વન્યપ્રાણી ઘર્ષણ નિવારવા લોક જાગૃતિ રેલી

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
સોમનાથ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના 75મા નિર્વાણ દિન નિમિત્તે પુષ્પાંજલિ અને મધ્યાન મહાપૂજન
જૂનાગઢના વિકાસ કાર્યોને વેગ આપવા પ્રભારી સચિવ દિલીપ રાણાની સમીક્ષા બેઠક
જૂનાગઢ ખાતે રોલ ઓબ્ઝર્વર દિલીપ રાણાએ રાજકીય પક્ષના સભ્યો સાથે બેઠક યોજી
જૂનાગઢ GIDCમાં પ્લાસ્ટિકના ડેલામાં આગ: 3 કલાકની જહેમત બાદ કાબૂ
અવધૂત આશ્રમની ગૌશાળાના કલ્યાણગીરી પોલીસ સકંજામાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં રહી નર્સિંગમાં નોકરી કરતી ગિર સોમનાથની યુવતીનો ફાંસો ખાઈ આપઘાત

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

ઈન્સ્ટામાં રીલ બનાવી બે સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સરે રેસકોર્સમાં ફિનાઈલ પી લીધું

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

રાજકોટની પંચનાથ હૉસ્પિટલમાં હવે મળશે GIPSA/PPN હેઠળ કેશલેસ સારવાર સુવિધા

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?