By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    2 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    4 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    4 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    6 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામમંદિરમાં દાન ચોરી મામલે સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન
    20 hours ago
    દેશમાં 1 લાખથી વધુ સરકારી સ્કૂલમાં માત્ર એક જ શિક્ષક !
    21 hours ago
    રાહુલ ગાંધીના સ્ટુડન્ટ, ઇડિયટ અને અંધભક્ત શબ્દોથી લોકસભામાં હોબાળો
    2 days ago
    દેશભરમાં વરસાદ : મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રેડ એલર્ટ
    2 days ago
    દુનિયાનાં સૌથી ઇન્ટેલિજન્ટ શહેરોની યાદીમાં દિલ્હી અને મુંબઇ સામેલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    22 hours ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    3 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    7 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    6 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    7 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પાંચ ટન ક્ષમતાના બની રહેલા ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટ સેન્ટર અને કોઠારિયામાં બની રહેલા ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશનની મુલાકાત લેતા મ્યુનિ.કમિશનર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પાંચ ટન ક્ષમતાના બની રહેલા ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટ સેન્ટર અને કોઠારિયામાં બની રહેલા ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશનની મુલાકાત લેતા મ્યુનિ.કમિશનર
રાજકોટ

પાંચ ટન ક્ષમતાના બની રહેલા ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટ સેન્ટર અને કોઠારિયામાં બની રહેલા ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશનની મુલાકાત લેતા મ્યુનિ.કમિશનર

Khaskhabar Editor
Last updated: 2021/08/10 at 3:17 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશનની કામગીરી પૂર્ણ થતા કચરા પરિવહન માટેના ખર્ચ અને સમયમાં ઘટાડો થશે

ઇલેક્ટ્રિક બસ માટે બનતા ચાર્જિંગ સ્ટેશનની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી: મટિરિયલ રિકવરી ફેસિલિટી સેન્ટરની કામગીરી પણ નિહાળી : પ્રગતિમાં રહેલા કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલમાં ભાવનગર રોડ પર કે.એસ.ડીઝલ સામે પાંચ ટન ક્ષમતાના નવા બની રહેલા ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટ સેન્ટર (કચરામાંથી ખાતર બનાવવા) અને કોઠારિયામાં બની રહેલા ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશનની મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ મુલાકાત લઈ ચાલુ કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત કમિશનર એ ઇલેક્ટ્રિક બસ માટે ભાવનગર રોડ પર બનાવવામાં આવી રહેલા ચાર્જિંગ સ્ટેશનની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. ૮૦ ફૂટ રોડ પર જ કાર્યરત્ત મટિરિયલ રિકવરી ફેસિલિટી સેન્ટરની કામગીરી પણ તેમણે નિહાળી હતી અને પ્રગતિમાં રહેલા કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી.

Contents
ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશનની કામગીરી પૂર્ણ થતા કચરા પરિવહન માટેના ખર્ચ અને સમયમાં ઘટાડો થશેઇલેક્ટ્રિક બસ માટે બનતા ચાર્જિંગ સ્ટેશનની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી: મટિરિયલ રિકવરી ફેસિલિટી સેન્ટરની કામગીરી પણ નિહાળી : પ્રગતિમાં રહેલા કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી

કે.એસ.ડીઝલ સામેના આ સ્થળે હાલ ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન પણ કાર્યરત્ત છે. જુદાજુદા કચરો લઈને આવતા મિનિ ટીપર વાનમાંથી ઠલવાતો કચરો કોમ્પેક્ટર મશીન વડે અન્ય વાહનની મદદથી નાકરાવાડી ખાતે લઈ જવામાં આવે છે. અહી કચરો લઈને આવતા મિનિ ટીપર વાનની તસવીરો, તારીખ અને સમયની નોંધણી તેમજ કચરો ભરેલ અને ખાલી કરેલ ટીપર વાનના વજન સહિતની નોંધણી ઓટોમેટિક થાય છે. એક મિનિ ટીપર વાનમાં ૮૦૦ થી ૧૦૦૦ કિલો કચરો સમાય છે. જ્યારે ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન ખાતે કચરાને કોમ્પેક્ટર દ્વારા ભેગો કરી નાંખવામાં આવે છે અને તેણે મોટા કન્ટેઇનર વાહનમાં ભરી દેવામાં આવે છે અને તેની ક્ષમતા ૧૪ થી ૧૫ ટનની હોય છે. ૧૫ જેટલા મિનિ ટીપર વાનનો કચરો એક જ કન્ટેઇનર વાહન મારફત નાકરાવાડી પહોંચાડી શકાય છે.

- Advertisement -

હાલ કોઠારિયા રોડ પર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની બાજુમાં નવું ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન બનાવવામાં આવી રહયું છે. આ કામ પૂર્ણ થતા વોર્ડ નંબર ૧૧, ૧૨, ૧૩ અને ૧૮ના વિસ્તારોમાંથી મિનિ ટીપર વાન મારફત એકત્ર થતો કચરો કોઠારિયા રોડ પરના આ નવા ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશનમાં લાવી શકાશે. હાલ આ વોર્ડના કચરા લઈને આવતા મિનિ ટીપર વાનને રૈયાધાર અને કે.એસ.ડીઝલ ખાતેના ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન ખાતે લાવવો પડે છે. કોઠારિયા ટ્રાન્સફર સ્ટેશન કાર્યરત્ત થતા મિનિ ટીપર વાન ઉપરોક્ત વોર્ડમાંથી સીધા ત્યાં પહોંચી શકશે અને તેમના પરિવહન ખર્ચ અને સમયમાં પણ બચત થશે.

હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ્યુબિલી ગાર્ડન ખાતે અને રૈયાધાર ખાતે પાંચ-પાંચ ટન ક્ષમતાના ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટ સ્ટેશન કાર્યરત્ત છે. આવું જ વધુ સ્ટેશન કે.એસ.ડીઝલ સામેના સ્થળે બનાવવામાં આવી રહયું છે. આ કામ ઝડપથી પૂર્ણ કરવા કમિશનર એ સૂચના આપી હતી.

- Advertisement -

 

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મંગાવવામાં આવી રહેલે ઇલેક્ટ્રિક બસની બેટરી ચાર્જિંગ માટે ૮૦ ફૂટ રોડ પર ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવી રહયું છે. ચાલુ કાર્યની પ્રગતિની સમીક્ષા કરી કમિશનર એ આ કામ સત્વરે પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

કમિશનર ની ઉપરોક્ત સ્થળોની મુલાકાત દરમ્યાન ડેપ્યુટી કમિશનર ઓ એ.આર.સિંહ અને ચેતન નંદાણી, પર્યાવરણ ઈજનેર એન.આર.પરમાર, નાયબ ડેપ્યુટી એન્જિનિયર અંબેશ દવે, આર.આર.એલ.ના જનરલ મેનેજર જયેશ કુકડીયા, પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, ડેપ્યુટી એન્જિનિયર કે.પી.દેથરિયા, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી વગેરે ઉપસ્થિત રહયા હતાં.

You Might Also Like

રાજકોટ મહાનગરપાલિકાએ યુધ્ધના ધોરણે પેચવર્ક શરૂ કર્યું

હાઇકોર્ટ બેંચ મુદ્દે બાર એસો.ના પ્રમુખના નિવેદન સામે ભાજપ લીગલ સેલનો વિરોધ : શબ્દો પરત ખેંચી માફી માંગવાની માંગ

રાજકોટના કોઠારીયા રોડ પર ખરાબ રસ્તા મુદ્દે મહિલાઓનો અનોખો વિરોધ : થાળી વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ.4.20 કરોડના 13 કામો મંજૂર

સામૂહિક આપઘાત : વ્યક્તિગત નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આવતીકાલે તા. ૧૧-૦૮-૨૦૨૧ના રોજ ૩૧ સેશન સાઈટ પર કોવીશીલ્ડ રસી અને ૦૨ સેસન સાઈટ પર કોવેક્સીન રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવશે
Next Article FSSA – 2006 અન્વયે પાણીપુરીમાં પેથોજેનીક બેક્ટેરીયોલોજીકલ ટેસ્ટીંગ અંગે સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત પાણીપુરીના લેવાયેલ કુલ – ૯ નમુના.

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

ઉન્માદી નહીં, વિચારવંત બનવાનો આ સમય…

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ચાંદીપુરા વાયરસે પાટણના 5 વર્ષના બાળકનો જીવ લીધો
રાજકોટ મહાનગરપાલિકાએ યુધ્ધના ધોરણે પેચવર્ક શરૂ કર્યું
રૂ. ૩.૧૨ કરોડની તોડબાજીના ગુનામાં કીર્તિ પટેલની સુરત પોલીસે કરી ધરપકડ
જામનગરમાં પ્રેમિકાને ત્રાસ આપતા પતિને મારી પ્રેમીએ કારખાનામાં જ 10 ફૂટનો ખાડા ખોદી લાશ દાટી દીધી
પડવલા ગામે ધમધમતા જુગારધામ ઉપર ભાયાવદર પોલીસનો દરોડો : 16ની ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાએ યુધ્ધના ધોરણે પેચવર્ક શરૂ કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

હાઇકોર્ટ બેંચ મુદ્દે બાર એસો.ના પ્રમુખના નિવેદન સામે ભાજપ લીગલ સેલનો વિરોધ : શબ્દો પરત ખેંચી માફી માંગવાની માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

રાજકોટના કોઠારીયા રોડ પર ખરાબ રસ્તા મુદ્દે મહિલાઓનો અનોખો વિરોધ : થાળી વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?