By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    2 days ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    3 days ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    4 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    4 days ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    2 days ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    3 days ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    3 days ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    3 days ago
    5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    3 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    4 days ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    6 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    2 weeks ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    4 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    4 days ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    4 days ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    4 days ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોરબીના પોલીસકર્મીને સાથે છેતરપિંડી, કાર મંગાવી આપવાના બહાને રૂ. 9.51 લાખ લઈને કાર ના આપી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મોરબી > મોરબીના પોલીસકર્મીને સાથે છેતરપિંડી, કાર મંગાવી આપવાના બહાને રૂ. 9.51 લાખ લઈને કાર ના આપી
મોરબી

મોરબીના પોલીસકર્મીને સાથે છેતરપિંડી, કાર મંગાવી આપવાના બહાને રૂ. 9.51 લાખ લઈને કાર ના આપી

Khaskhabar Editor
Last updated: 2025/05/12 at 5:37 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ત્રણ આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.12

- Advertisement -

મોરબીમાં ત્રણ ઇસમોએ કાર મંગાવી આપવાનો વિશ્વાસ કેળવી 9.51 લાખની રકમ મેળવી લઈને કિરણ મોટર્સમાં ડાઉન પેમેન્ટ ભર્યા અંગેની પહોંચ અને સહી સિક્કો કરેલ ખોટી બનાવી વોટ્સએપમાં મોકલી ખોટા દસ્તાવેજ ઉભા કરી રૂપિયા લઇ લીધા બાદ કાર નહિ આપી પોલીસકર્મી સહિતના સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે
વાંકાનેરના સરધારકા ગામના જયદીપ જીવરાજભાઈ ડાભી (ઉ.વ.28) નામના યુવાને આરોપીઓ જઇઈં બેંક ખાતા ધારક મિતરાજસિંહ નિર્મળસિંહ સરવૈયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા બેંક ખાતા ધારક નિર્મળસિંહ દશરથસિંહ સરવૈયા અને જઇઈં બેંક ખાતા ધારક મયુરસિંહ કરણસિંહ ઝાલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમા જણાવ્યું છે કે ગત ડીસેમ્બર 2024 માં એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા ત્યારે ફોર વ્હીલ કાર લેવાની હોવાથી મિત્ર રમ્દેસિંહને વાત કરી હતી અને તેને મિતરાજસિંહ સરવૈયાનો કોન્ટેક નંબર આપ્યો હતો જેથી મિત્ર મહેશ સીધાભાઈ માલકીયા, રવિભાઈ મેરૂભાઈ મેરને પણ ગાડી લેવાની હોવાથી વાત કરી હતી અને મિતરાજસિંહને ફોન કરી ત્રણ ફોર વ્હીલ કાર મંગાવવાની વાત કરી હતી મારૂતિ સુઝુકીની ફોન્ક્ષ ગાડી લેવાનું નક્કી કર્યું હતું ગાડી શો રૂમમાંથી તમને 7.95 લાખની મંગાવી આપવાનું જણાવ્યું હતું
તા 23-12-2024 ના રોજ યુપીઆઈથી બેંક ખાતામાં રૂ 20 હજાર ટ્રાન્સફર કર્યા હતા અને મહેશભાઈ તેમજ રવિભાઈએ પણ ટોકન પેટે રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા બીજા દિવસે મિતરાજસિંહે કહ્યા મુજબ રૂ 1 લાખ ટ્રાન્સફર કર્યા અને અલગ અલગ સમયે રૂ 1.61 લાખ ટ્રાન્સફર કર્યાહતા મહેશ માલકીયાએ રૂ 3.95 લાખ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા મિતરાજસિંહે તા. 15-01-2025 ના રોજ ગાડી આપવાનું જણાવ્યું હતું અને વોટ્સએપમાં કિરણ મોટર્સ ભાવનગરનું બુકિંગ થઇ ગયું હોય તેવું કિરણ મોટર્સનું સહી સિક્કા વાળું કોટેશન ફોર્મ મોકલવું હતું અને બાદમાં ગાડી જોવા જવાની વાત કરી ત્યારે મિતરાજસિંહે ભાવનગરનું બુકિંગ કેન્સલ થયું છે ગાડી હિમતનગર કિરણ મોટર્સમાંથી આવશે અને તેનું કોટેશન ફોર્મ સહી સિક્કા વાળું મોકલ્યું હતું

જેથી હિમતનગર શો રૂમમાં નવાઝભાઈના ફોન પર વાત કરતા તમારી કોઈ ગાડીનું ડાઉન પેમેન્ટ ભરાયું નથી અને ગાડી બુકિંગ પેટે રૂ 5000 જમા થયાનું કહ્યું હતું તે સિવાય કોઈ રૂપિયા જમા થયા નથી બાકીના રૂપિયા ભરો એટલે ગાડી મળી જશે કહ્યું હતું આમ ફરિયાદી તેમજ તેના મિત્રોએ ગાદી માટે કુલ રૂ 9.51 લાખ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા અને આરોપીઓએ કિરણ મોટર્સમાં ડાઉન પેમેન્ટ ભર્યાની પહોંચ અને સહી સિક્કો કરેલ ખોટી બનાવી વોટ્સએપમાં મોકલી ખોટો દસ્તાવેજ ઉભો કરી એકાઉન્ટમાં રૂપિયા મેળવી લઈને કાર નહિ આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

You Might Also Like

મોરબીમાં આગામી તા. 11થી 20 જૂન દરમિયાન યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા: તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠક યોજી

મોરબીમાં ઓપરેશન ડેલ્ટા અન્વયે પોલીસ તપાસનો ધમધમાટ, બે બાંગ્લાદેશી મહિલાને ઝડપી લેવામાં સફળતા

મોરબીમાં મચ્છુ કેનાલ ઓવરફ્લો થતાં લાખો લિટર પાણીનો બગાડ: રસ્તાઓ પર ભરાયા અડધા ફૂટ પાણી

મેયર ઉત્તમ સુરાણીને થૂંકેલું ચાટવું પડ્યું!

મોરબીના વધાસીયા ગામ પાસે બનેલા ટૉલ પ્લાઝાનો ઉગ્ર વિરોધ: ગ્રામજનોએ પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર

TAGGED: morbi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માળીયાના સરવડ ગામે ગાળો બોલવાની ના પાડતાં યુવક પર ત્રણ શખ્સોનો છરી વડે હુમલો
Next Article યુદ્ધવિરામની હાકલ છતાં રશિયા ડ્રોનથી હુમલો કરી રહ્યું છે; ઝેલેન્સકીએ પુતિનને તુર્કીમાં મળવાનો પડકાર ફેંક્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ: કહ્યું-બે વર્ષમાં ભારત ટેક્સી 500 શહેર-ગામડાઓમાં પહોંચશે
લીંબુડીવાડીમાં ઓફિસના તાળા તોડી તિજોરી ચોરી લેનાર 2 ઝડપાયા : 10.65 લાખનો મુદ્દામાલ કબજે
નર્મદામાં ભારે વરસાદ, નદીઓમાં પૂર: ઉ.ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
JOYBIZZ : ગુજરાતની પ્રથમ એવી સંસ્થા, જે બિઝનેસ ગ્રોથ સાથે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પર આપે છે માર્ગદર્શન
લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબીમાં આગામી તા. 11થી 20 જૂન દરમિયાન યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા: તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠક યોજી

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
મોરબી

મોરબીમાં ઓપરેશન ડેલ્ટા અન્વયે પોલીસ તપાસનો ધમધમાટ, બે બાંગ્લાદેશી મહિલાને ઝડપી લેવામાં સફળતા

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
મોરબી

મોરબીમાં મચ્છુ કેનાલ ઓવરફ્લો થતાં લાખો લિટર પાણીનો બગાડ: રસ્તાઓ પર ભરાયા અડધા ફૂટ પાણી

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?