By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    22 minutes ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    58 minutes ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    24 hours ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    1 day ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેરલમમાં જીત બાદ કોંગ્રેસમાં CM પદ માટે ‘મહાભારત’! કાર્યકરોની ‘Only VD’ નારા સાથે હાઈકમાન્ડને ચેતવણી
    17 minutes ago
    પ.બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીએ લીધા શપથ, PM મોદી રહ્યા હાજર
    45 minutes ago
    દર 10માંથી એક બાળકને મોબાઈલ એડિક્શન: સ્ક્રિન હટતા જ તોફાન!
    22 hours ago
    સુવેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી
    22 hours ago
    તમિલનાડુમાં રાજકીય ભૂકંપ
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    51 minutes ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    1 day ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    2 days ago
    IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
    2 days ago
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 week ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નવરાત્રી પર્વને લઈને મોરબી પોલીસ એક્શન મોડમાં! રોમીયોગીરી કરતા તત્ત્વો સામે ખાસ ઝુંબેશ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મોરબી > નવરાત્રી પર્વને લઈને મોરબી પોલીસ એક્શન મોડમાં! રોમીયોગીરી કરતા તત્ત્વો સામે ખાસ ઝુંબેશ
મોરબી

નવરાત્રી પર્વને લઈને મોરબી પોલીસ એક્શન મોડમાં! રોમીયોગીરી કરતા તત્ત્વો સામે ખાસ ઝુંબેશ

Khaskhabar Editor
Last updated: 2023/10/14 at 3:52 PM
Khaskhabar Editor 3 years ago
Share
1 Min Read
SHARE

મોડીફાઇડ સાયલેન્સરવાળા ચાર બુલેટ ડીટેઇન, 21 કારમાંથી બ્લેક ફિલ્મ હટાવાઈ

ખાસ-ખબર સંવાદદાતા
આવતીકાલથી શરૂ થતાં નવરાત્રીના પર્વને લઈને મોરબી પોલીસ એક્શન મોડમાં આવી છે. ખાસ કરીને રાત્રીના સમયે વાહનો લઈને છાકટા બનતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરીને ઝુંબેશ શરૂ કરી દીધી છે જેના ભાગરૂપે ગઈકાલે મોરબી શહેરમાં પોલીસે નવરાત્રી મહોત્સવના સ્થળો પર ચેકીંગ હાથ ધર્યું હતું અને સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું.
મોરબી સિટી એ ડિવિઝન સહિતની પોલીસ ટીમોએ ફૂટ પેટ્રોલિંગ સાથે વાહનો માટે ખાસ ડ્રાઇવ ચલાવી હતી જેમાં મોડીફાઈડ કરેલા સાયલેન્સર સાથેના ચાર બુલેટ અને અન્ય ત્રણ વાહનો ડિટેઈન કર્યા હતા. આ સાથે 21 કારમાંથી બ્લેક ફિલ્મ હટાવવવામાં આવી હતી જો કે હજુ પણ પોલીસની આ ડ્રાઇવ યથાવત જ રહેવાની છે. આ મામલે એ ડિવિઝન પીઆઈ એચ. એ. જાડેજાએ જણાવ્યું હતું કે, નવરાત્રીનો પર્વ શહેરીજનો નિર્ભયપણે ઉજવી શકે અને શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ સતત કાર્યરત છે. નવરાત્રી ઉપર દરેક ગરબી આયોજનો ઉપર પોલીસ જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત એ ડિવિઝન પોલીસની ત્રણ ટીમ સતત પેટ્રોલિંગમાં રહેશે અને ખાસ કરીને વાહનો લઈને જે છાકટા બનતા હોય તેવા તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. આ ઉપરાંત મોડીફાઈડ કરેલા સાયલેન્સરવાળા બુલેટચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisement -

You Might Also Like

હળવદના રાણેકપર, વેગડવાવના વરરાજા જાન પ્રસ્થાન પૂર્વે મતાધિકારનો ઉપયોગ કરી નાગરિક ધર્મ નિભાવ્યો

મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં 65 ટકા, જિલ્લા પંચાયતમાં 71 ટકા મતદાન

મોરબી-હળવદ રોડ પર AAPના બે નેતા દારૂ સાથે ઝડપાયા: કારમાંથી દારૂની બોટલો મળી

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધનો મોરબી પર કહેર એક જ મહિનામાં ₹7,000 કરોડનો ફટકો

મોરબી: વોર્ડ-8માં ‘ભજીયા પાર્ટી’ સાથે રાજકીય ગરમાવો

TAGGED: morbi, Navratrifestival, police, specialcampaign
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વાંકાનેરના ભીમગુડા ગામની સીમમાંથી વિદેશી દારૂૂના જથ્થા સાથે એક ઝડપાયો
Next Article ટંકારાના નસીતપર ગામે ડ્રોન ટેકનોલોજી દ્વારા જંતુનાશક દવા છંટકાવનું પ્રત્યક્ષ નિદર્શન યોજાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

કેરલમમાં જીત બાદ કોંગ્રેસમાં CM પદ માટે ‘મહાભારત’! કાર્યકરોની ‘Only VD’ નારા સાથે હાઈકમાન્ડને ચેતવણી

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
દુનિયાને પ્રકૃતિ અને વન્ય જીવનનો પરિચય કરાવનારા ‘ઋષિ’ ડેવિડ એટનબરો, જાણો તેમની 100 વર્ષની સફર
નોકરી, પૈસા અને પ્રગતિ… જાણો કઈ રાશિના જાતકો માટે શનિ જયંતિ થઇ સહજે છે લાભ દાયક
એશિયાના ઊભરતા દેશો પર ક્રુડ બાદ હવે ઊંચા ફુગાવાનું તોળાતું જોખમ
પ.બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીએ લીધા શપથ, PM મોદી રહ્યા હાજર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

હળવદના રાણેકપર, વેગડવાવના વરરાજા જાન પ્રસ્થાન પૂર્વે મતાધિકારનો ઉપયોગ કરી નાગરિક ધર્મ નિભાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
મોરબી

મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં 65 ટકા, જિલ્લા પંચાયતમાં 71 ટકા મતદાન

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
મોરબી

મોરબી-હળવદ રોડ પર AAPના બે નેતા દારૂ સાથે ઝડપાયા: કારમાંથી દારૂની બોટલો મળી

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?