By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી : અંધત્વ અને લકવાનું પણ જોખમ!
    16 hours ago
    બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે
    2 days ago
    લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
    2 days ago
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    4 days ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
    15 hours ago
    અર્લી વોર્નિંગ સિસ્ટમ : ગુમ વ્યક્તિઓથી લઈને ફરાર ગુનેગારો સુધીને શોધવામાં મળશે મદદ
    16 hours ago
    ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે
    16 hours ago
    ટીપાં-ટીપાં માટે તરસશે ભારત
    16 hours ago
    તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    18 hours ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    6 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    7 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    7 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    5 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
    16 hours ago
    નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
    2 days ago
    રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
    2 days ago
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    4 days ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    7 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોરબી : ઈમ્પોર્ટ કોલસા ચોરીના કૌભાંડનો પર્દાફાશ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મોરબી > મોરબી : ઈમ્પોર્ટ કોલસા ચોરીના કૌભાંડનો પર્દાફાશ
મોરબી

મોરબી : ઈમ્પોર્ટ કોલસા ચોરીના કૌભાંડનો પર્દાફાશ

Khaskhabar Editor
Last updated: 2025/01/22 at 5:05 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

જૂના સાદુળકા નજીક કઈઇની રેડ, ઈમ્પોર્ટ કોલસો-વાહનો સહિત 1.09 કરોડના મુદ્દામાલ સાથે 4ની ધરપકડ

ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.22
મોરબી તાલુકાના ગાળા ગામ પાસે અગાઉ એસએમસીની ટીમ દ્વારા રેડ કરીને પેટકોક ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ હવે મોરબી એલસીબીની ટીમ દ્વારા મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ એબીસી મિનરલની બાજુમાં આવેલા પ્લોટમાં રેડ કરવામાં આવી હતી. ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ઈમ્પોર્ટ કોલસો ભરીને આવતી ગાડીઓના ડ્રાઇવર સાથે મિલાપીપણું કરીને ઈમ્પોર્ટ કોલસો એટલે કે પેટકોકની ચોરી કરીને હલકી ગુણવત્તાનો કોલસો તેમાં મિક્સ કરવામાં આવતો હોય તેવા કૌભાંડ સામે આવ્યું છે. જેથી કરીને હાલમાં સ્થળ ઉપરથી ઈમ્પોર્ટ કોલસો, હલકી ગુણવત્તાનો કોલસો અને વાહન વિગેરે મળીને 1.09 કરોડથી વધુનો મુદામાલ કબજે કરેલ છે અને રેડ સમયે બે આરોપી નાશી ગયા હતા જો કે, પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી હતી અને હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 10 શખ્સોની સામે ગુનો નોંધાયો છે.

- Advertisement -

મોરબી એલસીબીની ટીમને મળેલી બાતમી આધારે મોરબીના જુના સાદુળકા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળની સામે એબીસી મિનરલની બાજુમાં આવેલા નવઘણભાઈ બાલાસરા તથા નિકુંજભાઈ રાજપરાના કબજા ભોગવટાવાળા પ્લોટમાં રેડ કરવામાં આવી હતી. ત્યારે ત્યાં ઈમ્પોર્ટેડ કોલસો એટલે કે પેટકોકની ગાડીઓના ડ્રાઇવર સાથે સંપર્ક કરીને તે ટ્રકમાં ભરવામાં આવેલ પેટકોકની ચોરી કરવામાં આવતી હતી અને ટ્રકમાંથી કાઢવામાં આવેલ પેટકોકની સામે તેટલી જ માત્રામાં હલકી ગુણવત્તાનો કોલસો તેમાં મિક્સ કરવામાં આવતો હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું.
જેથી કરીને એલસીબીની ટીમ દ્વારા સ્થળ ઉપરથી 188 ટન ઈમ્પોર્ટેડ કોલસો જેની કિંમત 24.44 લાખ, મિક્સ કરેલો 100 ટન કોલસો જેની કિંમત 4 લાખ, હલકી ગુણવત્તાનો 70 ટન કોલસો જેની કિંમત 56,000 તથા 40 લાખની કિંમતનો ટ્રક, 20 લાખની કિંમતના બે ટ્રેક્ટર લોડર, 20 લાખની કિંમતનું એક હિટાચી મશીન, 25,000 રૂપિયાની કિંમતનું એક બાઈક, 25000 રૂપિયાની કિંમતના પાંચ મોબાઇલ ફોન, 5000 રૂપિયા રોકડા તથા અન્ય મુદ્દા માલ મળીને 1,09,55,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસ દ્વારા ચાર શખ્સને પકડવામાં આવેલ છે જો કે, રેડ કરવામાં આવી હતી ત્યારે બે આરોપી સ્થળ ઉપરથી નાશી ગયા હતા.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ નોંધાઇ છે તેમાં નવઘણભાઈ જસાભાઈ બાલાસરા. રહે નાની વાવડી સતનામ સોસાયટી ભૂમિ ટાવર પાસે મોરબી, નિકુંજભાઈ રાજપરા રહે. લીલાપર મોરબી, ટ્રક ટેલરનો ડ્રાઇવર તોફિકખાન અશરફખાન મલેક (24) રહે. વારાહી ગામ તાલુકો સાતલપુર પાટણ, હિટાચીનો ડ્રાઇવર અખિલેશકુમાર શ્રીધીરેન્દ્રભાઈ ગોડ (20) રહે. જીગનહી પરસોના મધુબની વોર્ડ નં-6 ચંપારણ બિહાર, મીઠાભાઈ વિઠ્ઠલભાઈ મીઠાપરા 39 રહે. આણંદપર દેવનગર રામાપીર મંદિર પાસે રાજકોટ, ઋત્વિક અમુભાઈ ખીમાણીયા (25) રહે. નાની વાવડી સતનામ સોસાયટી શેરી નં-1 મોરબી, લોડરનો ડ્રાઇવર રમેશ અનસીભાઈ વસુલિયા રહે. દુધી કલ્યાણપુર જિલ્લો જાંબુવા એમપી તથા લોડરનો ચાલક રાકેશ, ટ્રકનો માલિક જગજીતસિંહ રાણા રહે. ગાંધીધામ અને હરિભાઈ રહે. મોરબી વાળાનો સમાવેશ થાય છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ.કલમ 303 (1), 316 (3)(4), 317 (1))2)(4), 381(3), 61, (2)(એ), 54 મુજબ ગુનો નોંધાયો છે અને આ ગુનામાં પોલીસે અત્યારે તોફિકખાન, અખિલેશકુમાર, મીઠાભાઈ અને ઋત્વિકભાઈ નામના ચાર આરોપીની ધરપકડ કરેલ છે અને જયારે રેડ કરી હતી ત્યારે પોલીસને જોઈને લોડરના બંને ડ્રાઇવરો સ્થળ ઉપરથી નાસી ગયા હતા જેથી કરીને પ્લોટના કબ્જા ભોગવટેદાર તેમજ ટ્રકના માલિક સહિત કુલ મળીને છ આરોપીઓને પકડવાના બાકી છે જેથી તેને પકડવા માટે થઈને હવે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે અને આ ગુનાની આગળની તપાસ મોરબી જિલ્લા એલસીબીના પીએસઆઇ બી.ડી. ભટ્ટ ચલાવી રહ્યા છે.

- Advertisement -

You Might Also Like

મોરબીમાં આગામી તા. 11થી 20 જૂન દરમિયાન યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા: તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠક યોજી

મોરબીમાં ઓપરેશન ડેલ્ટા અન્વયે પોલીસ તપાસનો ધમધમાટ, બે બાંગ્લાદેશી મહિલાને ઝડપી લેવામાં સફળતા

મોરબીમાં મચ્છુ કેનાલ ઓવરફ્લો થતાં લાખો લિટર પાણીનો બગાડ: રસ્તાઓ પર ભરાયા અડધા ફૂટ પાણી

મેયર ઉત્તમ સુરાણીને થૂંકેલું ચાટવું પડ્યું!

મોરબીના વધાસીયા ગામ પાસે બનેલા ટૉલ પ્લાઝાનો ઉગ્ર વિરોધ: ગ્રામજનોએ પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર

TAGGED: morbi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article SC, ST, OBC સેલ અને સામાજિક ઉત્કર્ષ ફાઉન્ડેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વ્યાખ્યાનમાળા
Next Article ઈન્સ્યુરન્સ કંપની સામે રૂપિયા 34 લાખની ફરિયાદ મંજૂર કરતી ગ્રાહક તકરાર નિવારણ આયોગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે
ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
અર્લી વોર્નિંગ સિસ્ટમ : ગુમ વ્યક્તિઓથી લઈને ફરાર ગુનેગારો સુધીને શોધવામાં મળશે મદદ
વનકર્મી પર હુમલાના કેસમાં MLA ચૈતર વસાવાને 7 વર્ષની સજા: રાજપીપળા સેશન્સ કોર્ટનો ચુકાદો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબીમાં આગામી તા. 11થી 20 જૂન દરમિયાન યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા: તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠક યોજી

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
મોરબી

મોરબીમાં ઓપરેશન ડેલ્ટા અન્વયે પોલીસ તપાસનો ધમધમાટ, બે બાંગ્લાદેશી મહિલાને ઝડપી લેવામાં સફળતા

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
મોરબી

મોરબીમાં મચ્છુ કેનાલ ઓવરફ્લો થતાં લાખો લિટર પાણીનો બગાડ: રસ્તાઓ પર ભરાયા અડધા ફૂટ પાણી

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?