By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    2 days ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    2 days ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    2 days ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    3 days ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી
    15 hours ago
    જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત
    16 hours ago
    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસ-ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત : 7નાં મોત, 22 ગંભીર
    16 hours ago
    આજથી કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો : નાયરાએ પેટ્રોલના ભાવ રૂ.5, ડીઝલના રૂ.3 ઘટાડ્યા
    16 hours ago
    સરલા ભટના હત્યારા આતંકી યાસીન મલિકને જલ્દી જ મળશે સજા
    18 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    3 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    3 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    3 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    6 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    6 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    7 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    7 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    17 hours ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    17 hours ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    2 days ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    3 days ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘મોદી મીડિયાના સવાલોથી ડરે છે’ નો પ્રોપગેન્ડા V/S વાસ્તવિકતા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ‘મોદી મીડિયાના સવાલોથી ડરે છે’ નો પ્રોપગેન્ડા V/S વાસ્તવિકતા
ખાસ-ખબરરાષ્ટ્રીય

‘મોદી મીડિયાના સવાલોથી ડરે છે’ નો પ્રોપગેન્ડા V/S વાસ્તવિકતા

Khaskhabar Editor
Last updated: 2024/05/20 at 5:27 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

દોઢ મહિનામાં વડાપ્રધાને આપ્યા 40થી વધુ ઇન્ટરવ્યુ, આપ્યા દરેક પ્રકારના પ્રશ્ર્નોના જવાબ

મોદીએ ઇન્ટરવ્યુ આપવાની શરૂઆત કરી હતી એક તમિલ ચેનલથી જે સિલસિલો હજુ અટક્યો નથી

- Advertisement -

સૌજન્ય : ઑપ ઇન્ડિયા, ગુજરાતી

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી ડાબેરી ઇકોસિસ્ટમ કાયમ તેઓ મીડિયાથી ડરતા હોવાનો તદ્દન ખોટો નેરેટિવ આગળ વધારતી રહી છે. છાશવારે આરોપો લગાવવામાં આવતા રહે છે કે મોદીને મીડિયાના પ્રશ્ર્નો પસંદ નથી. તેઓ પ્રેસ કોન્ફરન્સ ન કરતા હોવાની ફરિયાદો પણ કાયમ મોઢે જ હોય છે. આવી દલીલો આપતાં-આપતાં અમુક તાલિબાનો સુધી પહોંચી જાય છે અને દલીલો એવી આપવામાં આવે છે કે તાલિબાનીઓ પણ પ્રેસ કોન્ફરન્સ કરે છે, પણ ભારતના વડાપ્રધાન નથી કરતા કારણ કે મીડિયાના પ્રશ્ર્નોથી ડરે છે. યાદ રહે કે તાલિબાન એક આતંકવાદી સંગઠન છે.

આવી દલીલોને પાયામાં રાખીને લેખો પણ બહુ લખાયા, વિડીયો પણ બહુ બન્યા અને સોશિયલ મીડિયા પર તો કાયમનો કકળાટ હોય છે. પણ હકીકત શું છે? નરેન્દ્ર મોદી જેવા નિષ્કલંક અને બેદાગ રાજકારણીએ મીડિયા શું, કોઇનાથી ડરવાની જરૂર શું કામ હોય? આ આરોપોમાં તથ્ય કેટલું છે? બિલકુલ નહીં.
હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. ચૂંટણીમાં મીડિયા ઉમેદવારો, નેતાઓ વગેરેના ઇન્ટરવ્યુ કરતું હોય છે. આ વખતે પણ નેતાઓના ઇન્ટરવ્યુ થઈ રહ્યા છે. આ નેતાઓમાંથી વડાપ્રધાન મોદી પણ બાકાત નથી. જે નરેન્દ્ર મોદી વિશે આ ઈકોસિસ્ટમ ચલાવે છે કે તેઓ મીડિયાથી ડરે છે, તેમણે 31 માર્ચથી લઈને આજ સુધીમાં લગભગ 40થી વધુ અખબારો, મેગેઝિનો, ટીવી ચેનલો, ન્યૂઝ એજન્સીઓ વગેરેને ઇન્ટરવ્યુ આપ્યા છે. આ ઇન્ટરવ્યુમાં પીએમ મોદીને બધી જ જાતના પ્રશ્ર્નો પૂછાયા છે અને તેના તેમણે બેબાકપણે જવાબો પણ આપ્યા છે.

- Advertisement -

પીએમ મોદીએ ઇન્ટરવ્યુ આપવાની શરૂઆત કરી હતી એક તમિલ ચેનલથી. ‘ઝવફક્ષવિંશ ઝટ’ નામની આ ચેનલને તેમણે 31 માર્ચના રોજ એક ઈન્ટરવ્યુ આપ્યો. પછીથી સિલસિલો ચાલુ રહ્યો તે હજુ પણ અટક્યો નથી. પીએમ મોદીની વેબસાઈટ પર જઈને જોતાં જાણવા મળે છે કે તેમને 35 લાંબા અને બૃહદ ઇન્ટરવ્યુ આપ્યા છે. જેમાં દેશની લગભગ તમામ ભાષાનાં પ્રકાશનો સામેલ છે. આ સિવાય રોડ શો અને અન્ય પ્રસંગોએ મીડિયા સાથે કરેલી વાતચીત ગણીએ તો કુલ આંકડો 40 કરતાં વધુ થાય છે.

હિન્દી ન્યૂઝ ચેનલોમાંથી મોટાભાગની મુખ્યધારાની ચેનલો પીએમ મોદીના ઇન્ટરવ્યુ લઇ ચૂકી છે. જે બાકી છે તે હવે પછી તૈયારી કરી રહી છે. ‘આજતક’, ‘ઇન્ડિયા ટીવી’ અને ‘ન્યૂઝ18’ જેવી ચેનલો તો એવી છે, જેમણે એક કરતાં વધુ ઇન્ટરવ્યુ કર્યા છે. ‘આજતક’ અને ‘ઝટ9 ભારતવર્ષ’ જેવી ચેનલો તો એવી છે, જેમાં એક કરતાં વધુ પત્રકારોએ બેસીને મોદીને સવાલો કર્યા હોય. આ યાદીમાં અખબારો પણ સામેલ છે અને તેમાં ગુજરાતી, મરાઠી, દક્ષિણની ભાષાઓ વગેરેનાં અખબારો પણ છે. ગુજરાતનાં ત્રણ મોટાં અખબારો સંદેશ, દિવ્ય ભાસ્કર અને ગુજરાત સમાચાર પણ મોદીનાં ઇન્ટરવ્યુ લઇને પહેલા પાને છાપી ચૂક્યાં છે. આ સિવાય કચ્છમિત્ર, અકિલા અને અન્ય તો ખરાં જ. આવું જ બીજી ભાષાનું પણ. યાદીમાં અગઈં જેવી એજન્સી પણ સામેલ છે, જે બધી ટીવી ચેનલોને સામગ્રી પૂરી પાડે છે.

આ ઇન્ટરવ્યુનો અભ્યાસ કરશો તો જાણવા મળશે કે પત્રકારોએ પીએમ મોદીને લગભગ તમામ ક્ષેત્રને આવરી લેતા પ્રશ્ર્નો કર્યા છે અને તેના તેમણે સંતોષકારક જવાબો પણ આપ્યા છે. જેને ઈકોસિસ્ટમ ‘અઘરા પ્રશ્ર્નો’માં સમાવે છે તેવા પ્રશ્ર્નો પણ વડાપ્રધાનને પૂછવામાં આવ્યા છે. જેમકે, ઇલેક્ટોરલ બોન્ડને લઈને બહુ કચાટ કરવામાં આવતો રહે છે. જેને લઈને અગઈંના ઇન્ટરવ્યુમાં પીએમ મોદી વિસ્તૃત અને આંકડાકીય માહિતી સાથે જવાબ આપી ચૂક્યા છે. આ સિવાય મુસ્લિમોના મુદ્દે પણ તેમને ગયૂત18ના ઇન્ટરવ્યુ દરમિયાન રુબિકા લિયાકતે પ્રશ્ર્નો કર્યા હતા અને તમામના તેમણે જવાબો પણ આપ્યા. એવો એક પણ પ્રશ્ર્ન કે મુદ્દો નથી જે પીએમ મોદીને પૂછાવો જોઈએ પરંતુ ઇન્ટરવ્યુમાં હજુ સુધી પૂછવામાં આવ્યો નથી.

જે-જે પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા તેના તેમણે અકળાયા વગર, પત્રકારો પર વ્યક્તિગત ટિપ્પણીઓ કર્યા વગર, કોઈની ઉપર દોષારોપણ કર્યા વગર સંતોષકારક જવાબો આપ્યા છે અને તેને દુનિયાએ સાંભળ્યા છે. પરંતુ આપણા માથે શું મારવામાં આવે છે? એ કે મોદી પ્રશ્ર્નોથી ડરે છે. પરંતુ વાસ્તવિકતા તમારી સામે મૂકી.
બીજું, પ્રેસ કોન્ફરન્સના આરોપો વિશે આમ તો પીએમ મોદી સ્વયં ચોખવટ કરી ચૂક્યા છે. પહેલાં તેઓ પ્રેસ કોન્ફરન્સ પણ કરતા હતા પણ 2001માં સીએમ બન્યા બાદ અને ખાસ કરીને 2002નાં રમખાણો પછી ડાબેરી મીડિયાએ રીતસરનો મોદીવિરોધી એજન્ડા શરૂ કરી દીધો હતો. આવા સંજોગોમાં મોદી કશુંક કહેતા તોપણ તેને મારી-મચેડીને રજૂ કરવામાં આવતું. પછીથી સમય પણ એવો આવ્યો કે માહિતી લોકો સુધી પહોંચાડવા માટે વચ્ચે કોઇ માધ્યમની જરૂર રહી નહીં. આજે સોશિયલ મીડિયા જેવું સશક્ત માધ્યમ છે, પીએમ મોદીની પોતાની એપ અને વેબસાઈટ છે. પ્રેસ કોન્ફરન્સ કરે તોપણ તેમાં નવું કશું પૂછવાનું નથી, જે પૂછવાનું છે એ આવા ઈન્ટરવ્યુમાં પૂછાતું જ રહે છે.

બીજી તરફ, હવે આ ઈકોસિસ્ટમ જેમને મોદીના સમકક્ષ માને છે અથવા તો લાવવા માટે દિવસ-રાત મહેનત કરતી રહે છે તે રાહુલ ગાંધીનો ઇન્ટરવ્યુ ક્યાંય કોઇ મીડિયામાં જોયો? હમણાં તેમણે એક ચેનલ સાથે વાત કરી એ પણ હાલતાં-ચાલતાં. તે સિવાય વ્યવસ્થિત અને લાંબા ઇન્ટરવ્યુ રાહુલ ગાંધીના હજુ સુધી આવ્યા નથી. તેઓ પ્રેસ કોન્ફરન્સ કરે છે તેમાં પણ મોટેભાગે પોતે જ ભાષણો કરતા હોય છે અને જેવો કોઇ અઘરો કે અળવીતરો પ્રશ્ર્ન કરે કે તરત તેને ભાજપનો માણસ કે તેના પ્રશ્ર્નને ભાજપનો પ્રશ્ર્ન ગણાવી દે છે. ક્યારેક પત્રકારો અને મીડિયા પર ટિપ્પણી કરીને કહી દે છે કે મીડિયા મોદી કે ભાજપ માટે કામ કરે છે. પરંતુ સ્વીકારતા નથી કે પોતાની પાસે જ જવાબ નથી.

જોકે રાહુલ ગાંધીએ ભૂતકાળમાં ઇન્ટરવ્યુ આપ્યા જ છે, પણ તેની તેમની છબી ઉપર સારી કરતાં ખરાબ અસર વધુ થઈ છે. લોકો તેમાંથી પણ મનોરંજન શોધી કાઢે છે. આ ચૂંટણીમાં તેઓ ઇન્ટરવ્યૂ નથી આપી રહ્યાં તેનું એક કારણ સંભવત: આ પણ હોવું જોઈએ. જે હોય તે, પણ આ ગેંગ રાહુલ ગાંધીને ક્યારેય પ્રશ્ર્ન નથી કરતી કે શા માટે તેઓ પ્રશ્ર્નોના જવાબ આપી રહ્યા નથી. બીજી તરફ મોદી આખા દેશમાં ફરીને સવાલોના જવાબો આપતા હોવા છતાં આપણને એ જ કહેવામાં આવશે જે તેમના એજન્ડામાં છે.

You Might Also Like

મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસ-ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત : 7નાં મોત, 22 ગંભીર

આજથી કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો : નાયરાએ પેટ્રોલના ભાવ રૂ.5, ડીઝલના રૂ.3 ઘટાડ્યા

સરલા ભટના હત્યારા આતંકી યાસીન મલિકને જલ્દી જ મળશે સજા

TAGGED: PM Modi, PROPAGANDA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 11 કંપનીઓમાંથી 47.90 લાખનો 958 ટન પરવાનગી વગરના લાકડાંનો જથ્થો સીઝ
Next Article હૈદરાબાદે પંજાબને 4 વિકેટે હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
UPSC પ્રિલિમની તૈયારી કરતાં ઉમેદવારોને દર મહિને 4 હજારની સહાય
પનીરના શોખીનો સાવધાન..! 500 કિલો પનીરનો જથ્થો સીઝ
રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળીઃ 27 લાખના ભોજન ખર્ચનો નામંજૂર
કુવાડવા પાસે સવારે બંધ ટ્રક પાછળ બાઇક અથડાતા હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીનું મોત
જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાષ્ટ્રીય

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસ-ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત : 7નાં મોત, 22 ગંભીર

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?