By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    3 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    3 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    4 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    4 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    1 day ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    1 day ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    1 day ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    1 day ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    1 day ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    1 day ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    3 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    4 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    6 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોબાઈલના વેપારી અને પત્નીની સગર્ભા મહિલા GST અધિકારી પર ગૂંડાગીરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મોબાઈલના વેપારી અને પત્નીની સગર્ભા મહિલા GST અધિકારી પર ગૂંડાગીરી
રાજકોટ

મોબાઈલના વેપારી અને પત્નીની સગર્ભા મહિલા GST અધિકારી પર ગૂંડાગીરી

Khaskhabar Editor
Last updated: 2024/07/05 at 5:55 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

મારુ GST ચોરીનું બિલ શૂન્ય કરી નાખો નહિતર ખોટા ગુનામાં ફિટ કરાવી દઇશ
મોબાઈલ વેપારી જીગર અનડકટ અને તેની પત્ની જીજ્ઞા સામે નોંધાઈ ફરિયાદ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4

- Advertisement -

રાજકોટના શ્રોફ રોડ પર ગવર્નમેન્ટ કવાર્ટરમાં રહેતા અને બહુમાળી ભવનમાં આવેલ સંયુક્ત રાજ્ય વેરા કમિશનરની કચેરીમાં રાજ્યવેરા અધિકારી તરીકે નવ માસથી ફરજ બજાવતા પ્રિયંકાબા વિક્રમસિંહ જાડેજા (ઉ.32)એ પ્ર.નગર પોલીસ મથકમાં શારદાનગરના જીગર નરેન્દ્ર અનડકટ અને તેની પત્ની જીજ્ઞાબેન સામે પ્ર.નગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ હાલ ગર્ભવતી છે, અધિકારીની સૂચનાથી અમીન માર્ગ, ગુજરાત હાઉસીંગ બોર્ડ નજીક જય એન્ટરપ્રાઈઝ નામની મોબાઈલની દુકાન ધરાવતા જીગર અનડકટની દુકાનમાં જીએસટી નંબર ના હોય અને ત્યાં જીએસટી ચોરીને લગતી તપાસમાં ગયેલ હતા દરમ્યાન તપાસની કાર્યવાહીમાં માલસામાનના સ્ટોકનો તફાવત મળી આવેલ તેમજ દુકાનમાંથી રિટેલમાં કરેલ મોબાઈલના વેચાણનો કોઈ હિસાબ ચોપડે દર્શાવેલ ન હોય જેથી રૂા.14.95 લાખની કરચોરી ધ્યાને આવી હતી.

ત્યારે જીગર અનડકટે જણાવેલ કે પોતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોય જેથી પોતે કરચોરીની રકમ હપ્તે હપ્તે ભરી આપશે તેવી બાંહેધરી આપી હતી. તેમના દ્વારા રૂા. 4.95 લાખ વેરો તથા દંડ જીએસટી વિભાગમાં 23-10-23ના ભરપાઈ કરવામાં આવેલો તેમજ બાકીની રકમ ભરપાઈ કરવામાં આવતી ન હોય જેથી તેમને રકમ ભરવા માટે કહેતા તેણે કહેલું કે હું ભરપાઈ કરી આપીશ છએક મહિના પહેલા તે ઓફિસે હાજર હતા ત્યારે જીગર અનડકટનો ફોન આવેલ અને કહેલું કે મારે જીએસટી ચોરીની રકમ ભરપાઈ કરવાની બાકી છે તે શૂન્ય કરાવી આપો તેમ કહેતા તેણીએ જણાવેલું કે મારી બદલી બહુમાળી ભવન ખાતે આવેલી કચેરીમાં થયેલ છે તેથી તમે લાગુ પડતી કચેરીમાં જવા માટે કહેતા આરોપીએ કહેલ કે રકમ શૂન્ય કરાવી આપો નહીતર તમને તકલીફ પડશે. બાદમાં ગઈ તા.30-4ના બપોરના સમયે તેણી ઓફિસમાં હતા. ત્યારે આરોપી દંપતી જીગર અને જીજ્ઞા અનડકટ ધસી આવેલા અને જીગરે કહેલ મારી દુકાનમાં જીએસટી ચોરી પકડેલી રકમ તમે શૂન્ય કરાવી આપો તેમ કહેતા તેણે કહેલ કે તમારી લાગુ પડતી કચેરીએ વાત કરજો અને તમારી ભરપાઈ કરવાની રકમ ભરી આપજો.

કહેતા દંપતિ ઉંચા અવાજે બુમો પાડી ખોટી ફરિયાદ કરીને તમોને સંડોવી દેશુ અને અમારી એસીબી કચેરીમાં ઓળખાણ છે જેથી તેમાં ખોટા કેસમાં ફીટ કરી દેશું તેવુ કહી દેકારો કરતા કચેરીના અન્ય સ્ટાફ આવી જતા દંપતિ જતુ રહ્યું હતું.

- Advertisement -

આરોપી જીગર ફોનમાં ખરાબ વર્તન કરતો હોય જેથી તેના ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા ત્યારબાદ ગઈ તા.11-6ના બપોરના સમયે દંપતી ઓફિસે ધસી આવેલું અને કહેવા લાગેલું કે તમે કેમ અમારા ફોન ઉપાડતા નથી કહી ગાળો આપી જીગરના હાથમાં રહેલી ઓફિસની ફાઈલ ખેંચીને ટેબલની નીચે ફેંકી દીધેલી અને ફાઈલ લેવા તેણી નીચે નમતા આરોપી દંપતીએ ધકકો મારી નીચે પછાડી દીધા હતા અને દંપતીએ કહેલ કે સરકારી બાકી લેણુ શૂન્ય કરાવી આપો નહી તો તમને મારી નાંખીશુ અને તમારા વિરુદ્ધ મીડીયા તથા એસીબીમાં ફરિયાદ કરીશું અને પાછા આવીશુ ત્યારે ઉભા પણ નહી રહી શકો તેવી હાલત કરશુ તેવી ધમકી આપી હતી.
બાદમાં તેણી 100 નંબરમાં ફોન કરતા જીગરે તેણીના હાથમાંથી ચાલુ ફોન ખેંચીને કાપી નાંખતા તેણીએ રાડારાડી કરતા અન્ય સ્ટાફ દોડી આવ્યો હતો અને આરોપી દંપતિ નાસી છુટયા હતા. બનાવ અંગે ફરિયાદ પરથી પ્રનગર પોલીસે ગુનો નોંધી આરોપી દંપતીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

You Might Also Like

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો

બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા

20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ

TAGGED: GST officer, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ યાર્ડના ચેરમેનપદે જયેશ બોઘરા અને વાઈસ ચેરમેન તરીકે વિજય કોરાટની નિમણૂક
Next Article ‘ચિંતા ના કરો, તમે જ અમારો પરિવાર’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?