By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    11 hours ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    2 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    2 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    2 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    10 hours ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    11 hours ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    11 hours ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    12 hours ago
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    13 hours ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    3 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    4 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભાડલા ગામે ‘‘જનસુખાકારી કેમ્પ’’ ને ખુલ્લો મુકતા મંત્રી બાવળીયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ભાડલા ગામે ‘‘જનસુખાકારી કેમ્પ’’ ને ખુલ્લો મુકતા મંત્રી બાવળીયા
રાજકોટ

ભાડલા ગામે ‘‘જનસુખાકારી કેમ્પ’’ ને ખુલ્લો મુકતા મંત્રી બાવળીયા

Khaskhabar Editor
Last updated: 2021/09/06 at 11:24 AM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

લોક કલ્યાણલક્ષી યોજનાના લાભ જન-જન સુધી પહોંચાડવાની રાજ્ય સરકારની નેમ – પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા 

આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, રેશન કાર્ડ, વિધવા, નિરાધાર વૃદ્ધ સહાય કાર્ડ, જાતી,આવકના દાખલાઓ સહિતની ૫૦૦ થી વધુ લાભાર્થીઓને સેવા-સુવિધા એક છત્ર નીચે પુરી પડાઈ

Contents
લોક કલ્યાણલક્ષી યોજનાના લાભ જન-જન સુધી પહોંચાડવાની રાજ્ય સરકારની નેમ – પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, રેશન કાર્ડ, વિધવા, નિરાધાર વૃદ્ધ સહાય કાર્ડ, જાતી,આવકના દાખલાઓ સહિતની ૫૦૦ થી વધુ લાભાર્થીઓને સેવા-સુવિધા એક છત્ર નીચે પુરી પડાઈ

રાજકોટ તા. ૪ સપ્ટેમ્બર – જસદણ તાલુકાના ભાડલા ખાતે  ‘‘જનસુખાકારી કેમ્પ’’ ને ખુલ્લો મુકતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ સેવાસેતુ કેમ્પનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની લોકકલ્યાણલક્ષી વિવિધ યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી સરળતાથી ઉપલબ્ધ બને તે માટે જરૂરી કાર્ડ અને દાખલાઓ એક જ સ્થળેથી લોકોને મળી રહે તે માટે કેમ્પનું  આયોજન કરવામાં આવતા હોય છે. રાજય સરકારના સંવેદનશીલ અભિગમના ભાગરૂપે વિવિધ સેવાઓ લોકોને ઘર આંગણે મળી હતી.

- Advertisement -

મંત્રીએ કેમ્પ ખાતે ઉપસ્થિત જનસુમહને ભરોસો આપ્યો હતો કે, દરેક જરૂરિયાતમંદ લોકોને સરળતાથી દાખલાઓ તેમજ કાર્ડ મળી જશે. એક પણ લાભાર્થી કાર્ડ કે દાખલા વગર રહી ના જાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ હોવાનું મંત્રી એ જણાવ્યું હતું.

મંત્રી બાવળિયાએ રાજ્ય સરકાર દ્વારા કોરોનામાં અનાથ બનેલા બાળકો માટે “મુખ્યમંત્રી બાલ સેવા” યોજનાનો લાભ જરૂરિયાતમંદ બાળકોને મળી રહે તે માટે યોજનાની વિસ્તૃત માહિતી ઉપસ્થિત ગ્રામજનોને આપી હતી. ૫ વર્ષથી નાની ઉંમરના બાળકોને આધાર કાર્ડ મળી રહે તે માટે પણ ખાસ કીટની વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ હોવાનું મંત્રી એ જણાવ્યું હતું. બી.પી.એલ. કાર્ડ ધારકો તેમના રાશન કાર્ડમાં સુધારા વધારા કરાવી તેઓ સમયસર રાશન મેળવી લે તેમ પણ ખાસ ગ્રામજનોને સૂચિત કરાયા હતાં.

- Advertisement -

પ્રાંત અધિકારી ગલચરે કેમ્પ ખાતે આવકના દાખલા, જાતિના દાખલા, ગંગા સ્વરૂપા  સહાય યોજના, નિરાધાર- વૃદ્ધ સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, રેશન કાર્ડમાં સુધારા નામ કમી કરવા, આધાર કાર્ડ સહિતની વ્યવસ્થાની માહિતી પુરી પાડી હતી.

સાંજે ૫:૩૦ કલાકની સ્થિતિએ આધાર કાર્ડ ૧૦૦, રેશન કાર્ડ ૮૦, એન.એફ.એસ.એ કાર્ડ ૬૪, આવકના દાખલા ૩૪, જાતિના દાખલા ૨, આયુષ્માન કાર્ડ ૫૩, વૃદ્ધ – વિધવા સહાયના ૧૭, સમાજ કલ્યાણના ૮, બાળકોના આધાર કાર્ડ ૭૧, કોરોના વેક્સિનેશન ૬૮ સહીત ૫૦૦ થી વધુ દાખલાઓ સહિતની સેવા-સુવિધા એક છત્ર નીચે પુરી પડાઈ તેમજ ૧૫૫૪ પશુઓનુ રસીકરણ કરવામાં આવ્યું છે, તેમજ આ કામગીરી હજુ ચાલુ રહેશે તેમ પ્રાંત અધિકારી એ જણાવ્યું હતું.

આ તકે કોરોના વેક્સિનેશન કેમ્પનું ખાસ આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું .જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

કેમ્પને સફળ બનાવવા મામલતદાર એલ.ડી. ઝાલા, ટી.ડી.ઓ યશવંતકુમાર પટેલ, હેલ્થ ઓફિસર ડો. મેહુલ ગોસાઈ,  આઈ.સી.ડી.એસ. ના પ્રોગ્રામ ઓફિસર જિજ્ઞાસા દવે, સમાજ કલ્યાણ, આરોગ્ય, પંચાયત, મહેસુલ સહિતના વિભાગની કચેરીઓનો સહકાર પ્રાપ્ત થયો હતો.

You Might Also Like

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ

ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં આજે PM મોદીના જન્મદિને 5000 દીવડા પ્રગટાવાશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચારિત્ર્યવાન નાગરિકોનું નિર્માણ કરતા શિક્ષકો અભિનંદનના અધિકારી છે – મંત્રી જયેશભાઇ રાદડીયા
Next Article વિંછીયા તાલુકામાં કોરોના રસીકરણની જાગૃતિ અંગે ગ્રામસભાનું થયેલું આયોજન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!
પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ
માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત
સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ
ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?