By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    4 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    4 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    5 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    7 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    22 hours ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    22 hours ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    23 hours ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    2 days ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    24 hours ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મેઘાની ધમાકેદાર એન્ટ્રી, રાજ્યનાં 121 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ગણદેવવી તાલુકામાં 6 ઇંચ વરસાદ નોંધાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મેઘાની ધમાકેદાર એન્ટ્રી, રાજ્યનાં 121 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ગણદેવવી તાલુકામાં 6 ઇંચ વરસાદ નોંધાયો
ગુજરાત

મેઘાની ધમાકેદાર એન્ટ્રી, રાજ્યનાં 121 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ગણદેવવી તાલુકામાં 6 ઇંચ વરસાદ નોંધાયો

Khaskhabar Editor
Last updated: 2021/06/18 at 10:13 AM
Khaskhabar Editor 5 years ago
Share
4 Min Read
SHARE

ગુજરાતમાં આખરે ચોમાસાની સીઝનની શરૂઆત થઇ ગઇ છે. છેલ્લા ઘણા સમયથી પડી રહેલી ગરમીથી રાજ્યની જનતાને મોટી રાહત મળી છે. બફારો અને બપોરની ગરમીએ લોકોને ખૂબ પરેશાન કર્યા હતા. જો કે હવે રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

આપને જણાવી દઇએ કે, રાજ્યનાં 121 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા ગણદેવવી તાલુકામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વલસાડ તાલુકામાં સાડા પાંચ ઇંચ, પારડી તાલુકામાં 5 ઇંચ, ઉમરગામ અને ગારિયાધાર તાલુકામાં 4-4 ઇંચ, ભાવનગર-વડગામ અને સુરત શહેરમાં 3-3 ઇંચ, ખેરગામ અને લાઠી તાલુકામાં 2.5-2.5 ઇંચ, ઉમરાળા-વાાપી તુલાકમાં 2-2 ઇંચ અને ઓલપાડ તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. કુલ 25 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. જ્યારે 90 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

- Advertisement -

અમદાવાદમાં પ્રિ-મોનસુન કામગીરીની ખુલી પોલ

રાજ્યમાં હવે ધીમે ધીમે વરસાદી સીઝન શરૂ થઇ ગઇ છે. ત્યારે જો અમદાવાદની વાત કરીએ તો અહી બાવળામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. અહી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અહી પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલી ગઇ છે. અહી સામાન્ય વરસાદથી શહેરીજનોને હાલાકી પડી રહી છે. વળી રાજકોટની વાત કરીએ તો રાજકોટ ગ્રામ્યમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. અહી જસદણમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. અહી લોધિકામાં 1 ઇંચ, કોટડાસાંગાણીમાં સરેરાશ 1 ઇંચ પડ્યો છે. વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નવસારીનાં ગણદેવીમાં 24 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો

- Advertisement -

આપને જણાવી દઇએ કે, વડોદરાનાં પાદરામાં 1.5 ઇંચ વરસાદ, વડોદરા શહેરમાં સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. વળી આણંદનાં તારાપુરમાં 24 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. સોજીત્રામાં સરેરાશ 1 ઇંચ વરસાદ પડયો છે. અહી વરસાદ બાદ ઠંડક પ્રસરી છે. જામનગરનાં કાલાવાડમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. અહી 24 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકયો છે. સુરત શહેરમાં 24 કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. સુરતનાં ઓલપાડમાં 2 ઇંચ વરસાદ, ચોર્યાસીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. અહી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અહી પણ તંત્રની પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલી ગઇ છે. જણાવી દઇએ કે, દક્ષિણ ગુજરાતમાં મેઘાની દે ધનાધન શરૂ થઇ ગઇ છે. નવસારીનાં ગણદેવીમાં 24 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીમાં 3 ઇંચ વરસાદ, વલસાડમાં 5.6 ઇંચ વરસાદ, પારડીમાં 5 ઇંચ વરસાદ અને વલસાડનાં ઉમરગામમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.

ધોધમાર વરસાદથી નદીમાં પુર આવતા ટુ-વ્હિલર તણાયુ (અમરેલી)

વરસાદની શરૂઆત થવાની સાથે રાજ્યનાં ઘણા વિસ્તારોમાં અમુક એવી ઘટનાઓ પણ બની છે જેનાં દ્રશ્યો ચોંકાવી દે છે. જણાવી દઇએ કે, અમરેલી લાઠીનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદથી હરસુરપુર દેવળિયા નદીમાં પુર જેવી સ્થિતિ સર્જાાઇ છે. અહી નદીમાં પુર આવતા ટુ-વ્હિલર તણાયુ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ દરમ્યાન ટુ-વ્હીલર ચાલકનો આબાદ બચાવ થયો હતો.

વરસાદથી માલધારીનાં 20 જેટલા ઘેટા તણાયા (મોરબી)

રાજ્યામાં જેવી ચોમાસાની શરૂઆત થઇ કે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. મોરબીની વાત કરીએ તો અહી હળવદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ચિત્રોડી ગામમાં ઘુટણ સમા પાણી ભરાયા છે. અહી વરસાદથી માલધારીનાં 20 જેટલા ઘેટા તણાયા હોવાનુ સામે આવી રહ્યુ છે. જો કે અહી લોકોએ સમજદારીનું ઉદાહરણ પૂરુ પાડતા એક માાનવ સાંકળ બનાવી હતી અને ઘેટાને બચાવી લીધા હતા.

 

You Might Also Like

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક

RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા

રાજકોટની ત્રણ સરકારી ઈંગ્લીશ મીડીયમ શાળાનું સંચાલન SNK ગ્રૂપ પાસે યથાવત રાખવા માંગ

માનવતાની મિસાલ : યાત્રા પૂર્ણ થયા બાદ સેવાભાવી લોકોએ વેરાયેલી ખીલી જાતે વીણીને રસ્તો કર્યો સુરક્ષિત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 12 રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે જાણવા વાંચો રાશિફળ
Next Article રાજકોટ જિલ્લાના ખેડૂતોને હેન્ડ ટુલ્સ કીટસ, કિસાન પરીવહન તથા સોલાર લાઇટ ટ્રેપ યોજનાનો લાભ લેવા આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો
મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક
શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?
RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?