By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    5 hours ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    6 hours ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    1 day ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    1 day ago
    4-5 વર્ષમાં માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી બની જશે AI : મસ્ક
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    NCERTના અભ્યાસક્રમમાં 1975-1977 ઈમરજન્સી પ્રકરણ સામેલ:ધોરણ 9માં ભણાવવામાં આવશે
    3 hours ago
    કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત
    1 day ago
    MPના CM મોહન યાદવની ભયાનક ભ્રષ્ટાચારલીલા !
    1 day ago
    મુંબઇમાં એક રાતમાં 10 ઇંચ વરસાદ : આજે પણ રેડ એલર્ટ
    1 day ago
    ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો…પછી શાતિર સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધક્કો મારી દીધો!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    2 hours ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    2 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 hours ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    6 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 hours ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    1 hour ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    1 hour ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    4 hours ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    5 hours ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    1 day ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મલ્લિકાર્જુન ખડગેએ પ્રધાનમંત્રીને પત્ર લખીને જાતિ વસ્તી ગણતરીના મુખ્ય પગલાંઓમાં “તેલંગાણા મોડેલ” અપનાવવાનું સૂચન કર્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > મલ્લિકાર્જુન ખડગેએ પ્રધાનમંત્રીને પત્ર લખીને જાતિ વસ્તી ગણતરીના મુખ્ય પગલાંઓમાં “તેલંગાણા મોડેલ” અપનાવવાનું સૂચન કર્યું
રાષ્ટ્રીય

મલ્લિકાર્જુન ખડગેએ પ્રધાનમંત્રીને પત્ર લખીને જાતિ વસ્તી ગણતરીના મુખ્ય પગલાંઓમાં “તેલંગાણા મોડેલ” અપનાવવાનું સૂચન કર્યું

Khaskhabar Editor
Last updated: 2025/05/06 at 12:09 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જાતિગત વસ્તી ગણતરીની પાર્ટીની લાંબા સમયથી ચાલી આવતી માંગણીનો પુનરોચ્ચાર કર્યો છે અને આ પ્રક્રિયામાં ધ્યાનમાં લેવા માટે ત્રણ ચોક્કસ સૂચનો આપ્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી જાતિગત વસતી ગણતરી સંદર્ભે ત્રણ માગ રજૂ કરી છે. જેમાં ટોચની માગ અનામતની 50 ટકા મર્યાદા દૂર કરવાની છે. ખડગેએ તેલંગાણામાં થયેલા જાતિગત સર્વે મુજબ વસતી ગણતરી કરવા પણ ભલામણ કરી છે.

- Advertisement -

મલ્લિકાર્જૂન ખડગેએ પત્રમાં પ્રધાનમંત્રીને અપીલ કરી હતી કે, જાતિગત વસ્તી ગણતરીના વિષય પર તમામ રાજકીય પક્ષો સાથે ઝડપથી વાતચીત કરવામાં આવે અને આ મામલે તેલંગાણા મોડલનો ઉપયોગ કરવામાં આવે. રાજ્યો તરફથી આપવામાં આવેલી અનામતને તમિલનાડુની જેમ બંધારણની 9મી અનુસૂચિમાં સામેલ કરવી જોઈએ, અનામત પરની 50 ટકા મર્યાદા નાબૂદ કરવી જોઈએ અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત વ્યવસ્થા લાગુ કરવી જોઈએ. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ખડગેનો 5 મેના રોજ જારી ખડગેનો આ પત્ર પોતાના X હેન્ડલ પર શેર કર્યો હતો.

પહલગામ હુમલા વચ્ચે પીએમ મોદીનો અચાનક યુટર્ન

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ખડગેનો 5 મેનો પત્ર તેમના X હેન્ડલ પર શેર કરતાં કહ્યું કે, ‘કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ વડાપ્રધાન સમક્ષ જાતિગત વસતી ગણતરીની માગ સાથે 16 એપ્રિલ, 2023ના રોજ પત્ર લખ્યો હતો. ગઈકાલે ફરી PM ને પત્ર લખ્યો હતો. જ્યારે આખો દેશ પહલગામ હુમલાના શોકમાં છે, ત્યારે અચાનક આપણા વડાપ્રધાને જાતિગત વસતી ગણતરીની જાહેરાત કરતો યુટર્ન લીધો હતો અમારી મુખ્ય મા જાતિગત વસતી ગણતરીનો યોગ્ય ડ્રાફ્ટ તૈયાર કરાવવાની છે. તેમજ અનામત પર 50 ટકા મર્યાદા દૂર કરવી. અમને આશા છે કે, PM જાતિગત વસતીગણતરી માટે તમામ પક્ષો સાથે બેઠક કરશે.

જાતિ આધારિત વસતી ગણતરી માટે કોંગ્રેસની ત્રણ માગ, અનામતમાં 50 ટકા મર્યાદા દૂર કરવા કરી અપીલ 2 - image

- Advertisement -

જાતિ આધારિત વસતી ગણતરી માટે કોંગ્રેસની ત્રણ માગ, અનામતમાં 50 ટકા મર્યાદા દૂર કરવા કરી અપીલ 3 - image

કોંગ્રેસની પહેલેથી જ માગ

ખડગેએ પત્રમાં લખ્યું હતું કે, મેં 16 એપ્રિલ, 2023ના રોજ તમને એક પત્ર લખ્યો હતો, જેમાં જાતિગત વસતી ગણતરી કરાવવાની કોંગ્રેસની માગ રજૂ કરવામાં આવી હતી. પરંતુ દુર્ભાગ્યવશ તમે કોઈ જવાબ આપ્યો નહીં. ત્યારબાદ તમારા પક્ષના નેતાઓ અને તમે પોતે આ યોગ્ય માગનો વિરોધ કરતાં કોંગ્રેસ અને તેના નેતૃત્વ પર પ્રહારો કરતાં રહ્યા. હવે તમે પોતે જ સ્વીકાર્યું છે કે, આ માગ સામાજિક ન્યાય અને સશક્તિકરણના હિતમાં છે.

તેલંગાણા મોડલ અપનાવોઃ ખડગે

પત્રમાં ખડગેએ જાતિગત વસતીગણતરી મુદ્દે તેલંગાણાનું મોડલ અપનાવવા અપીલ કરી છે કે, જાતિગત વસતી ગણતરી સંબંધિત પ્રશ્નાવલીની ડિઝાઈન અત્યંત મહત્ત્વની છે. જાતિ સંબંધિત માહિતી માત્ર ગણતરીના આધારે નહીં, પરંતુ વ્યાપક સામાજિક-આર્થિક લક્ષ્યોને પ્રાપ્ત કરવા એકત્ર કરવી જોઈએ. ગૃહ મંત્રાલયે જાતિગત વસતી ગણતરીમાં પૂછવામાં આવતાં પ્રશ્નો માટે તેલંગાણા મોડલ અપનાવવું જોઈએ. જેમાં રિપોર્ટમાં તમામ વિગતોને આવરી લેવામાં આવી છે. જેથી જાતિના સંપૂર્ણ સામાજિક-આર્થિક આંકડાઓ જાહેર થાય.

અનામતમાં 50 ટકાની મર્યાદા દૂર કરો

કોંગ્રેસ અધ્યક્ષે આગળ કહ્યું કે, ‘જાતિગત વસતી ગણતરીના પરિણામો ગમે તે હોય, તે સ્પષ્ટ છે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે અનામત પર 50 ટકાની મનસ્વી મહત્તમ મર્યાદા બંધારણીય સુધારા દ્વારા દૂર કરવી પડશે. ભારતીય બંધારણમાં કલમ 15(5) 20 જાન્યુઆરી, 2006 ના રોજ સામેલ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. લાંબા વિચાર-વિમર્શ પછી સુપ્રીમ કોર્ટે 29 જાન્યુઆરી 2014ના રોજ તેને માન્ય રાખી હતી. આ નિર્ણય 2014 ની લોકસભા ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થાય તે પહેલાં આવ્યો હતો. તેમના મતે, તે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી માટે અનામતની જોગવાઈ કરે છે.

પોતાના પત્રમાં, ખડગેએ એપ્રિલ 2023માં તેમના અગાઉના સંદેશાવ્યવહારનો જવાબ ન આપવા બદલ સરકારની ટીકા કરી હતી અને ભાજપ નેતૃત્વ પર આરોપ મૂક્યો હતો કે તેઓ કોંગ્રેસ પર હુમલો કરી રહ્યા છે કારણ કે તેમણે માંગણી કરી હતી કે તે કાયદેસર અને જરૂરી છે.

You Might Also Like

NCERTના અભ્યાસક્રમમાં 1975-1977 ઈમરજન્સી પ્રકરણ સામેલ:ધોરણ 9માં ભણાવવામાં આવશે

કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત

MPના CM મોહન યાદવની ભયાનક ભ્રષ્ટાચારલીલા !

મુંબઇમાં એક રાતમાં 10 ઇંચ વરસાદ : આજે પણ રેડ એલર્ટ

ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો…પછી શાતિર સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધક્કો મારી દીધો!

TAGGED: Mallikarjun Kharge, Mallikarjun Kharge 3 Demands On Caste Census, PM Modi, Telangana model
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સ્વેચ્છાએ અમેરિકા છોડશો તો $1000 આપીશું: ડોનાલ્ડ ટ્રમ્પની ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ઓફર
Next Article પાકિસ્તાને 12મા દિવસે પણ નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું, બંને દેશોના DGMOની બેઠક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનની જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 57 minutes ago
લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો
સ્વ. ગજેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલાના નિધનથી સમાજે ગુમાવ્યા આદર્શ માર્ગદર્શક
લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

NCERTના અભ્યાસક્રમમાં 1975-1977 ઈમરજન્સી પ્રકરણ સામેલ:ધોરણ 9માં ભણાવવામાં આવશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

MPના CM મોહન યાદવની ભયાનક ભ્રષ્ટાચારલીલા !

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?