By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    33 minutes ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    2 hours ago
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    1 day ago
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    4 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા
    40 minutes ago
    રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ
    1 day ago
    નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ
    1 day ago
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    2 days ago
    મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    9 minutes ago
    મેસ્સીનો જાદુ! આર્જેન્ટિનાની ઐતિહાસિક જીત
    2 hours ago
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    1 day ago
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    2 days ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    1 day ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    1 day ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    1 day ago
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    2 days ago
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૈન વિઝન દ્વારા મહાવીર સ્વામી જન્મકલ્યાણકની ઉજવણી કરાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > જૈન વિઝન દ્વારા મહાવીર સ્વામી જન્મકલ્યાણકની ઉજવણી કરાશે
ધર્મ

જૈન વિઝન દ્વારા મહાવીર સ્વામી જન્મકલ્યાણકની ઉજવણી કરાશે

Khaskhabar Editor
Last updated: 2022/04/05 at 11:09 AM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE
  • ‘આવો રે આવો મહાવીર નામ લઈએ..’  
  • તા. 13 અને 14 દરમિયાન અનેકવિધ કાર્યક્રમો જાહેર કરતા જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી
  • ખાસ-ખબર કાર્યાલયની મુલાકાતે આવેલી જૈન વિઝનની ટીમ 
  • 21મી સદીમાં જૈન દર્શન અને ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી અંતર્ગત ‘કસુંબીનો રંગ’ ડાયરાનું આયોજન   

24માં તીર્થંકર ત્રિશલાનંદન ભગવાન મહાવીરસ્વામી જન્મ કલ્યાણક મહોત્સવને ઉજવવા માટે રાજકોટના જૈન-જૈનેતરો થનગની રહ્યા છે ત્યારે વિવિધ ક્ષેત્રે એક દાયકા જેટલા સમયથી કાર્યરત સેવાભાવી સંસ્થા જૈન વિઝન આ વખતે ભારે ભક્તિભાવ પૂર્વક અને ભાવિ રીતે આ જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવવાનું આયોજન કરી રહી છે.કોરોનાકાળમાં બે વર્ષ સુધી આ પ્રકારના કોઈ ધર્મોત્સવની ઉજવણી કરવામાં આવી ન હતી પરંતુ આ વખતે બેવડા ઉત્સાહથી આ ધાર્મિક મહોત્સવ ઉજવવામાં આવનાર છે.

Contents
‘આવો રે આવો મહાવીર નામ લઈએ..’  તા. 13 અને 14 દરમિયાન અનેકવિધ કાર્યક્રમો જાહેર કરતા જૈન વિઝનના સંયોજક મિલન કોઠારીખાસ-ખબર કાર્યાલયની મુલાકાતે આવેલી જૈન વિઝનની ટીમ 21મી સદીમાં જૈન દર્શન અને ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી અંતર્ગત ‘કસુંબીનો રંગ’ ડાયરાનું આયોજન   જૈન વિઝનના દશાબ્દિ વર્ષ નિમિત્તે અનાજ વિતરણ, જોબ ફેર સહિતના અનેકવિધ સેવા કાર્યોની જાહેરાત

શ્રમણ ભગવાનશ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ અવસરે સતત નવમા વર્ષે વિવિધ સેવાકીય પ્રવૃતિના આયોજનની હારમાળની વિગત આપતા જૈન વિઝનના સંયોજક મિલન કોઠારીએ જણાવ્યુ છે કે, અત્યારે દેશ આઝાદીનું 75મુ વર્ષ ઉજવી રહ્યો છે અને આઝાદી કા અમૃત મહોત્સવને અપાર સફળતા મળી છે ત્યારે જૈન વિઝન સંસ્થા ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવને આ અમૃત મહોત્સવ સાથે સાંકળીને વિશિષ્ટ ઉજવણી કરવા જઇ રહી છે. આ વખતની ઉજવણીની થીમ આઝાદી પર્વ ઉપર આધારિત હશે. આ પ્રકારની ઉજવણીથી આ ધર્મોત્સવ દેશભક્તિના રંગે રંગાશે અને જૈન સમાજ પણ તેમાં ભળી જઇને ઉજવણી કરશે.

- Advertisement -

મિલન કોઠારીએ જણાવ્યુ છે કે, જૈન વિઝન સંસ્થા તેની સ્થાપનાના નવમા વર્ષમાં પ્રવેશી છે અને આગામી 2023ના વર્ષ સુધી દશાબ્દિ વર્ષ ઉજવવાની છે ત્યારે આ આખું વર્ષ સેવા કાર્યો યોજાય તેવું બેનમૂન આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. આ સેવાકીય કાર્યક્રમો માટે ગુરૂ ભગવંતોના આશીર્વાદ મળી રહ્યા છે.

આગામી તા. 13 એપ્રિલે રાત્રે 8-30થી ’ આવો રે આવો મહાવીર નામ લઈએ ’ ભક્તિમય લોકપ્રિય કાર્યક્ર્મ નવા રંગરૂપ સાથે અને નવા ઉત્સાહ સાથે બાલભવનના પટાંગણમાં ઉજવવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં સરાઉન્ડિંગ સાઉન્ડ સિસ્ટમ, અદ્ભુત લાઇટિંગ અને મંચ સજ્જા કરવામાં આવનાર છે. આ કાર્યક્રમની મુખ્ય વિશેષતા રાષ્ટ્રગીતની રજૂઆત રહેશે. મિલન કોઠારીએ આ વિશે માહિતી આપતા જણાવ્યુ હતું કે, 1947માં જેમનો જન્મ થયો હોય તેવા વ્યક્તિથી લઈને અત્યારે 2022 ની સાલમાં જન્મેલા રાજકોટના 75 વિવિધ ક્ષેત્રના આગેવાનો આપણું રાષ્ટ્રગીત ગાતા હશે અને તેનું વિડીયો પ્રેઝન્ટેશન થશે. આ કાર્યક્મમાં આ 75 લોકોને સન્માન પત્ર પણ આપવામાં આવનાર છે. 1947થી લઈને અત્યારે 2022 એમ 75 વર્ષ દરમિયાન દર વર્ષે જન્મેલી વ્યક્તિને આ કાર્યક્ર્મમાં સામેલ કરવી એક ભગીરથ કાર્ય હતું અને જૈન વિઝન સંસ્થાએ અલગ જ કોન્સેપ્ટથી આ કામ પાર પાડ્યું છે. આ પ્રકારનો કાર્યક્ર્મ ગુજરાતમાં પહેલી વાર થઈ રહ્યો છે તેવો દાવો પણ મિલન કોઠારીએ કર્યો છે.

આ તમામ કાર્યક્રમોનો ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં ફેલાયેલા જૈન સમજલા લોકો લાભ લઈ શકે તે માટે સોશિયલ મીડિયા મારફત લાઈવ પ્રસારણ પણ કરવામાં આવનાર છે.

- Advertisement -

આ પાવન અવસરે તા. 14 એપ્રિલે બાલભવનમા જ રાત્રે 8-30 વાગ્યાથી આઝાદીકા અમૃત મહોત્સવ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિ વર્ષ અંતર્ગત કસુંબીનો રંગ- લોકડાયરો યોજાશે. આ ડાયરામાં ગુજરાતનાં ખ્યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, બિહારીદાન હેમુભાઈ ગઢવી અને રાધાબેન વ્યાસ ઝવેરચંદ મેઘાણી રચિત, સંશોધિત, સંપાદિત ગીતો-લોકગીતો અને ભજનો રજૂ કરશે.

જૈન વિઝનના દશાબ્દિ વર્ષ નિમિત્તે અનાજ વિતરણ, જોબ ફેર સહિતના અનેકવિધ સેવા કાર્યોની જાહેરાત

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ગુજરાતમાં પહેલીવાર રાષ્ટ્રગીતની વિશેષ રજૂઆત 

આ દિવસો દરમિયાન જૈન વિઝન સંસ્થા દ્વારા અન્ય કેટલાક કાર્યક્રમો પણ ઘડી કાઢવામાં આવ્યા છે. મિલન કોઠારીના જણાવ્યા અનુસાર, મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની ઉજવણી ખરા અર્થમાં સાર્થક કરવા માટે વિવિધ સેવાકીય પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યા છે અને તા. 13 અને 14 દરમિયાન તેનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં બાળકો માટે ચિત્ર સ્પર્ધા,પિકનિક, જુદી જુદી સામાજિક સંસ્થાઓમાં કેરીનાં રસનું વિતરણ, સાધર્મિક સહાય કિટનું વિતરણ, ઠંડા પાણીના માટલાં વિતરણ, રક્તદાન કેમ્પ, બહેનો માટે કૂકિંગ સ્પર્ધા વગેરેનો સમાવેશ થાય છે. મહાવીર સ્વામી જન્મકલ્યાણક નિમિત્તે જૈન વિઝન સંસ્થા દ્વારા પંચવર્ષીય અનાજ વિતરણ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય મેડીકલ ક્ષેત્રે પણ લોકોને રાહત મળી રહે તે માટે લાભદાયી યોજના ઘડવામાં આવી રહી છે. મિલન કોઠારીના જણાવ્યા અનુસાર, કોરોના કાળમાં ઘણા લોકોની નોકરી ગઈ છે ત્યારે આવા સંજોગોમાં જૈન સમાજ માટે હેમુ ગઢવી હોલમાં જોબ ફેર પણ યોજવામાં આવનાર છે.

જૈન વિઝનના દશાબ્દિ વર્ષમાં આખું વર્ષ એક એક થી ચડિયાતા અને રાજકોટમાં ક્યારેય ન યોજાયા હોય તેવા કાર્યક્રમો આપવામાં આવશે. સંસ્થાએ કોરોના કાળમાં પણ અનેક લોકોને સહાય પૂરી પાડી હતી.જૈન વિઝન પાસે રાત દિવસ જોયા વગર કામ કરે તેવી કાર્યકરોની ટીમ છે અને આ ટીમને સમયાંતરે પૂર્વ મુખ્યમંત્રી અને જૈન અગ્રણી વિજયભાઈ રૂપાણીનું માર્ગદર્શન મળતું રહે છે. આ કાર્યક્રમોને અકિલા પરિવારના સ્વ. નરેંદ્રભાઈ પારેખ ’ મામા ’ ના આશીર્વાદ પણ મળતા રહે છે. જૈન વિઝન સંસ્થા અને આવો રે આવો મહાવીર નામ લઈએ કાર્યક્ર્મની શરૂઆત જ સ્વ. નરેન્દ્રભાઈ પારેખના વિચારબિજથી થઈ હતી.આ આયોજનોને સફળ બનાવવા માટે મિલનભાઈ કોઠારીના માર્ગદર્શન હેઠળ જયેશભાઇ શાહ, હેમલ મહેતા, દિપક કોઠારી, ડીકે મિતુલ વસા, ધીરેનભાઈ ભરવાડા, હિતેષ મણિયાર, નીતિન મહેતા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

 

You Might Also Like

આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજે હૈદ્રાબાદ અને લખનઉ ટકરાશે
Next Article કાળઝાળ ગરમીમાં આ ધરેલું ફેસપેક ચહેરાને સુંદરતા સાથે ઠંડક પ્રદાન કરશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
સૌરાષ્ટ્ર યુનિ. ખાતે ‘RASAYAN-23’ પરિસંવાદનું પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. અનિલ કાકોડકરના હસ્તે ઉદ્ઘાટન
જેતપુરમાં માતા સાથે મૈત્રીકરારથી રહેતા યુવકની પુત્રના હાથે છરીના ઘા ઝીકી કરપીણ હત્યા
અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા
સુરત જળબંબાકાર : શહેર દરિયામાં ફેરવાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ધર્મ

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

khaskhabarrajkot khaskhabarrajkot 4 weeks ago
Bhavy Ravalધર્મ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

khaskhabarrajkot khaskhabarrajkot 4 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?