By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    13 hours ago
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    2 days ago
    મિડલ ઇસ્ટમાં મહાયુધ્ધ : USએ ઈરાન પર 5 કલાક સુધી ધડાધડ મિસાઈલો છોડી
    2 days ago
    UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ
    2 days ago
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
    12 hours ago
    બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
    13 hours ago
    ઉર્મિલાએ લગ્નના 3 દિવસ પહેલા થનારા પતિનો લઈ લીધો જીવ
    13 hours ago
    હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી
    1 day ago
    હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    13 hours ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    3 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    5 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    5 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    13 hours ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    2 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    2 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    2 days ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આ લાલ રંગ પ્રેમનો નહિ બલ્કે પ્રેમના નામે પ્રતાડનાનો છે…લવ જેહાદ એક સળગતી સમસ્યા…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > આ લાલ રંગ પ્રેમનો નહિ બલ્કે પ્રેમના નામે પ્રતાડનાનો છે…લવ જેહાદ એક સળગતી સમસ્યા…
ગુજરાત

આ લાલ રંગ પ્રેમનો નહિ બલ્કે પ્રેમના નામે પ્રતાડનાનો છે…લવ જેહાદ એક સળગતી સમસ્યા…

Khaskhabar Editor
Last updated: 2021/01/06 at 2:41 PM
Khaskhabar Editor 6 years ago
Share
6 Min Read
SHARE
પ્રેમના નામે મોત નો ઇંતેજામ …કૈસા એ ઇશ્ક હૈ?

-રીના બ્રહ્મભટ્ટ

આ ફક્ત તે નિકિતાની કહાની નથી કે, જે 26 ઓક્ટોબરે મારી નાખવામાં આવી..બલ્કે, હરિયાણાના ફરીદાબાદમાં એક મુસ્લિમ યુવક તૌસીફે નિકિતા તોમર નામની હિન્દૂ યુવતી ની સરેઆમ તે માટે હત્યા કરી કે, તે ન જબરદસ્તી તેની સાથે લગ્ન કરવા માંગતો હતો બલ્કે તેની પર ધર્મ બદલવા પર પણ દબાણ નાખી રહ્યો હતો. અને તે ન માનતા તેની સરેઆમ હત્યા કરવામાં આવી…અને આ મામલો દેશભરમાં તેટલો ગુંજ્યો કે, આખરે લવ જેહાદને એક ચેલેન્જ સમજી તેના પર કાયદા બનાવવાની કવાયત આદરમાં આવી. અને યુપીના મુખ્યમંત્રી આદિત્યનાથે આખરે તેની શરૂઆત કરી છે.

- Advertisement -

_ જી, હા, 22, સપ્ટે. (યુપી) સોનભદ્રમાં પ્રિયા સોનીને મારી નાખવામાં આવી. કેમ કે, તેણે તેના પતિના ધર્મનો સ્વીકાર કરવાની મનાઈ કરી હતી..
_ જૂન 2020 માં હરિયાણામાં ટિક્ટોક સ્ટાર શિવાનીને આ જ કારણોસર તેના દોસ્તો દ્વારા મારી નાખવામાં આવે છે.

_ ફેબ્રુઆરી 2020 માં હલ્દીયામાં રામ ડે અને રિયા દે ને જીવતા બાળી નાખવામાં આવે છે.
_ જાન્યુઆરી 2020માં રેશ્મા મંગલાનીને મારી નાખવામાં આવે છે…કેમ કે તેના કટ્ટરવાદી પતિને તેની પત્ની એફબી પર સક્રિય રહે તે પસંદ ન હતું..

આ જ પ્રકારે માનવી મલ્હોત્રા…ખુશી પરિહારના પણ આવા જ કિસ્સા છે…
વલસાડમાં પણ આવો કિસ્સો નોંધાયેલો છે.

- Advertisement -

ત્યારે ઉલ્લેખનીય છે કે, આ કેટલીક તેવી ઘટનાઓ છે કે, પાછલા એક વર્ષમાં જ કોઈ ધર્મ વિશેષની મહિલાઓની વિરુદ્ધમાં કોઈ ખાસ ધર્મ વિશેષના પુરુષે અંજામ આપી હોય. કે જ્યાં પ્રેમના નામે છેતરીને તેને પ્રતાડિત કરવામાં આવે છે. અહીં આઇટી યુગમાં આવા અપરાધીઓ, આરોપી કે કાતિલના નામ પબ્લિક ડોમેનમાં છે, સરેઆમ જાહેર છે. આસાનીથી ઉપલબ્ધ છે. ત્યારે આ બાબત બિલકુલ કોઈ રીતે વાહિયાત નથી..તે એટલો સંકેત આપે છે કે, કયાક કંઈક સાફસુતરું નથી. નિહાયત શર્મનાક છે. દર્દનાક છે. ધોખો છે. જ્યાં પ્રેમના નામે બલિદાન લઇ જેહાદનું નામ આપવામાં આવે છે.

કે જ્યાં પ્રેમમાં પાગલ યુવતીઓ પ્રેમ નામના કોમળ શબ્દ પર જેહાદનું ગ્રહણ લાગતા મોતને ઘાટ ઉતારવામાં આવી હોય..આ કેવો પ્રેમ છે , કે જ્યાં મહોબ્બ્તને નામ પર મોત નો ઇંતેજામ કરવામાં આવે છે..અહીં જેહાદને હટાવી આવી પ્રેમ કરનારાઓ માટે સવાલ છે કે, પવિત્ર પ્રેમ ને ક્રૂરતા પ્રદાન કરવાનો આ કયો રસ્તો છે.? આ ક્યાં લોકો છે કે, જેની નજર પોતાની કટ્ટરતા પોષવા આવી લાગણીશીલ યુવતીઓ પર પડે છે. જ્યાં પ્રેમનો લાલ રંગ લોહીના લાલ રંગમાં પલટાઈ જાય છે… ત્યારે અગર દેશમાં 2005 નો ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ જો ઘડવામાં આવતો હોય તો મુસ્લિમો માફ કરે પરંતુ યુવતીઓના આ બલિદાનોનો સિલસિલો અટકાવવા આવા ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટની જેમ વિજયભાઈ રૂપાણીની સરકારે પણ આ માટે આજ નહી તો કાલે લવ જેહાદ માટે કાયદો લાવવો પડશે..

વેલ, અત્યારે ભારતભરના રાજ્યોમાં આ કાયદો લાવવાની ચર્ચાઓ માં ક્યાંક વિરોધ તો કયાક તરફેણનો ગણગણાટ છે .. પરંતુ છેક 29, ડિસેમ્બર 2009 માં લંડનના પોલીસ કમિશ્નર સર ઇયાન બ્લેરે પહેલી વખત આખી દુનિયાને જણાવ્યું હતું કે, “લવ-જેહાદ” પાંગરી રહ્યો છે. જે આખી દુનિયા માટેની એક નોખી સમસ્યા છે. જી, હા કોરોના કાળમાં જ્યાં માનવી ન હિન્દૂ છે, ન મુસલમાન છે છે તો ફક્ત પીડિત પરંતુ આ સમયમાં પણ કેટલાક લોકો પ્રેમ, મહોબ્બત, લવ જેવા કોમળ અને માનવીય સંવેદનાઓને સ્પર્શતા આ પ્યારા શબ્દ સાથે જેહાદ શબ્દ જોડી પ્રેમને નાસૂર બનાવવાનું કામ કરતા માલુમ પડ્યા હતા.. જો,કે આ સમસ્યા જરીપુરાણી છે. આજની નથી પરંતુ જયારે આ મામલો વધુ ઉગ્ર બન્યો ત્યારે યુપીના મુખ્યમંત્રી આદિત્યનાથે તેના પર કાયદો બનવવાનું બીડું ઝડપ્યું.. ત્યારબાદ આ મુદ્દે મધ્યપ્રદેશ, હરિયાણા, અને કદાચ હવે ગુજરાતમાં પણ આ કાયદો બની શકે છે..

વિશેષમાં આ બાબત આજે ન કેવળ ધર્માંતરણ માટે ચર્ચામાં છે. બલ્કે અહીં મેરઠ અને મેઘાલયની યુવતીઓ સાથેના બનાવમાં તે બાબત પણ બહાર આવવા પામી હતી કે, આ કાર્ય માટે વિદેશી ફંડિંગ પણ મળી રહ્યું છે, વિશેષમાં આ અંગે હિન્દૂ જનજાગ્રૃતિ સમિતિના રાષ્ટ્રીય પ્રવક્તા રમેશ શિંદેના જણાવ્યા અનુસાર, પટનામાં મોદીજીની સભામાં જે બૉમ્બ વિસ્ફોટ થયો હતો તેનું પૂરું ફાયનાન્સ કર્ણાટકની આયેશબાનો નામની યુવતીના નામથી થયું હતું. જેનું અસલી નામ આશા છે. પહેલા તેનું ધર્માતરણ કરવામાં આવ્યું ત્યારબાદ તેના નામે 30 એકાઉન્ટ ખોલવામાં આવ્યા, જે અંગે તેને કોઈ જાણકારી પણ ન હતી. અને તેનાથી પણ વધુ તો તેના આ એકાઉન્ટમાં આતંકવાદીઓની મદદ માટે પાકિસ્તાન અને સાઉદી અરબથી લગભગ 5 કરોડ નાખવામાં આવ્યા. જેમાં આરોપીઓ તો ભાગી ગયા..પરંતુ ગુનેગાર આશા બની છે.

ત્યારે કહેવાનો આશય છે કે, પ્રેમને નામે પ્રપંચના આ ધંધામાં ન કેવળ વાત યુવતીઓને બહેકાવી ધર્માતરણ સુધી સીમિત છે. બલ્કે ધોખો, વાયોલન્સ, હત્યા અને તેનાથી આગળ તો ક્યાંક દેશદ્રોહ અને ત્રાસવાદ સુધી તેના પગેરું જાય છે.. ત્યારે તેને કોઈપણ ભોગે રોકવો જ રહ્યો …આ પ્રવૃત્તિ ત્રાસવાદી પ્રવૃત્તિની પેરેલલ જ છે. જ્યાં એક મુગ્ધ યુવતીઓને પ્રેમના નામે બહેકાવી તેમની સાથે સંદિગ્ધ અપરાધો આચરવામાં આવે છે…અન્યથા આવા બનાવોને કારણે ક્યાંક સાચો પ્રેમ કરનારા પણ દંડાઈ શકે…બાકી તે બાબત તો જાહેર છે કે, પ્રેમને નાત-જાત, ધર્મ કે કોમના સીમાડા નથી નડતા…અને ન જ નડ્યા હોત…પરંતુ જયારે બનાવોનું લિસ્ટ હદ કરતા વધી જ્યારે ત્યારે પ્રેમ પણ પહેરો માંગે છે..આખરમાં યુવતીઓ પ્રેમ નામના રૂપાળા શબ્દથી અંજાતાં પહેલા આવા બનાવો અંગે જાણે અને જાગે તે પણ જરૂરી છે..અન્યથા યુપી સરકારની જેમ કડક કાયદો જ હવે હથિયાર બને તો નવાઈ નહીં ..

રીના બ્રહ્મભટ્ટ

You Might Also Like

હિરાસર એરપોર્ટ આસપાસ ટ્રાફિક પોલીસની તોડલીલા

ગીરમાં ગેરકાયદે રીસોર્ટ-હોટેલો પર બુલડોઝર ફરશે : નવી મંજૂરી નહીં

100 પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ કર્યો યજ્ઞ

ગુજરાતમાં Red Bull-Sting સહિત 8 એનર્જી ડ્રિંક્સ પર પ્રતિબંધ લાગશે?

સૌ.યુનિ. ના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહનુ રાજીનામું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દીવ બસ સ્ટેન્ડમાં 10 દુકાન અને 1 રેસ્ટોરન્ટને તોડી પડાઇ
Next Article જલ્પાબેન પટેલને ફેસબૂક લાઈવનાં માધ્યમથી પીડિતોની પર્સનલ લાઈફ જાહેર ન કરવા પ્રાર્થના

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હિરાસર એરપોર્ટ આસપાસ ટ્રાફિક પોલીસની તોડલીલા

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ગીરમાં ગેરકાયદે રીસોર્ટ-હોટેલો પર બુલડોઝર ફરશે : નવી મંજૂરી નહીં
હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
100 પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ કર્યો યજ્ઞ
જુના સામે નવા દાગીના બનાવી દેવાની લાલચ આપી મનપાના કોન્ટ્રાક્ટર શક્તિ રાઠોડે 25 લાખની આચરી ઠગાઈ
” વેપન કાર્ટેલ ગેંગ “ના ગંજીવાડાના આરીફ સહીત વધુ 2 સાગરીત 3 પિસ્ટલ, 2 કાર્ટીસ સાથે ઝડપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

હિરાસર એરપોર્ટ આસપાસ ટ્રાફિક પોલીસની તોડલીલા

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ગુજરાત

ગીરમાં ગેરકાયદે રીસોર્ટ-હોટેલો પર બુલડોઝર ફરશે : નવી મંજૂરી નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

100 પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ કર્યો યજ્ઞ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?