By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    19 hours ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    20 hours ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    2 days ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    2 days ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    19 hours ago
    પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ
    19 hours ago
    જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
    20 hours ago
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    2 days ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    7 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લોકરક્ષક દળની પરીક્ષા: ગુજરાતી પેપરના પ્રશ્ર્નો તાર્કિક રીતે પૂછાયા, જે સમય માંગી લે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > લોકરક્ષક દળની પરીક્ષા: ગુજરાતી પેપરના પ્રશ્ર્નો તાર્કિક રીતે પૂછાયા, જે સમય માંગી લે
રાજકોટ

લોકરક્ષક દળની પરીક્ષા: ગુજરાતી પેપરના પ્રશ્ર્નો તાર્કિક રીતે પૂછાયા, જે સમય માંગી લે

Khaskhabar Editor
Last updated: 2025/06/16 at 4:41 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

પાસ થવા માટે બન્ને પાર્ટમાંથી 40 ટકા ગુણ લેવા ફરજીયાત, 12 હજારની જગ્યા માટે 2,37,372 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
પરીક્ષામાં બાયોમેટ્રિક વેરિફિકેશન અને ફેસ સ્ક્રીનીંગ અને સીસીટીવી દ્વારા મોનીટરીંગ કરાયું.
વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, તૈયારીઓ કરનારા માટે પેપર ઘણું સરળ હતું

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
લોકરક્ષક દળ કેડરની 12 હજારની જગ્યા માટેની પરીક્ષા રવિવારે ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર, આણંદ સહિતના સેન્ટરો પર લેવામાં આવી હતી. કુલ 2,37,372 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. એલઆરડી પરીક્ષાના માળખાના વાત કરીએ તો પ્રથમ ગ્રાઉન્ડ પર રનીંગ અને ત્યારબાદ 200ની માર્કસની ખઈચ પરીક્ષા હોય છે. વહેલી સવારથી જ ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા હતા. જ્યા બાયોમેટ્રિક અને સ્કેનિંગ કરી પ્રવેશ અપાયો હતો. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, તૈયારીઓ કરનારા માટે પેપર ઘણું સરળ હતું.

- Advertisement -

પેપરનું વિશ્લેષણ કરનારાના મતે પાર્ટ 1માં પૂછાયેલા પ્રશ્નો સામાન્ય હતા. અત્યાર સુધી વિદ્યાર્થીઓએ ઇંગ્લિશ સિરીઝની જ તૈયારી અને પ્રેક્ટિસ કરી હતી. ગુજરાતીમાં પરિચ્છેદ ગ્રહણને લગતા પ્રશ્નો પણ તાર્કિક રીતે પૂછવામાં આવેલા જે વિચારવાનો સમય માંગી લે તેવા હતા. માહિતી અર્થઘટનને લગતા અમુક પ્રશ્નો પણ સમય માંગી લેતા હતા. આંતરરાષ્ટ્રીય બાબતોને લગતાં પ્રશ્નો તેમજ સામાન્ય જ્ઞાનનાં પ્રશ્નો પ્રમાણમાં વધુ પૂછવામાં આવેલ. પાર્ટ એ માં મોટાભાગના પ્રશ્નો સામાન્ય હતા, પરંતુ પાર્ટ બીમાં સાહિત્યના પ્રશ્નો ઊંડાણપૂર્વકનો અભ્યાસ માંગી લે તેવા હતા.

પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા બાયોમેટ્રિક વેરિફિકેશન અને ફેસ સ્ક્રીનીંગ કરી ચકાસવામાં આવ્યાં હતા. ઈન્ટરનેટ જોડાણ સાથે સીસીટીવી કેમેરા નીચે જ ઉમેદવાર પરીક્ષા આપી હતી. જેથી તમામ પર નજર રાખી શકાય. જિલ્લા શિક્ષણ અધિકારી અને પોલીસ વિભાગ સીસીટીવી પર મોનીટરીંગ કર્યું હતું લોકરક્ષક પોલીસ વિભાગની પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતી ન થાય તે માટે કડક સિક્યુરિટી રાખવામા આવી હતી.

આ વખતે LRDના પેપરને બે પાર્ટમાં વિભાજિત કરવામાં આવ્યું

- Advertisement -

પાર્ટ 1
રિઝનીંગ અને ડેટા ઈન્ટરપ્રિટેશન 30
ક્વોન્ટિટિવ એપ્ટિટયૂડ 30
ગુજરાતી ભાષા 20

પાર્ટ 2
ભારતનું બંધારણ 30
વર્તમાન પ્રવાહ, સાયન્સ, સામાન્ય જ્ઞાન 40
ઈતિહાસ, સંસ્કૃતિ, ભારત-ગુજરાતનુ ભૂગોળ 50

આ વખતે કછઉના પેપરને બે પાર્ટમાં વિભાજિત કરવામાં આવ્યું છે. 200 માર્ક્સના આ પેપરની પાર્ટ-અ અને પાર્ટ-ઇ એમ બે વિભાગમાં પરીક્ષા લેવામાં આવી હતી. એમાં પાર્ટ-અ 80 માર્ક્સનું રહેશે, જેમાં 30 માર્ક્સનું ગણિત, 30 માર્ક્સનું રીઝનિંગ અને 20 માર્ક્સનું ગુજરાતી ભાષાનું હતું. જ્યારે પાર્ટ-ઇ 120 માર્ક્સનું હતું, એમાં 30 માર્ક્સનું બંધારણ, 50 માર્ક્સનું ઈતિહાસ, ભૂગોળ અને વારસો અને 40 માર્ક્સમાં જનરલ નોલેજ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી સહિતના વિષયના હતા. બન્ને પાર્ટમાંથી પાસ થવા માટે 40 ટકા ગુણ લેવા ફરજીયાત છે.

પેપર લાંબુ હોવાથી વિદ્યાર્થીઓ મૂંઝાયા: પ્રો.નીરજ ભંડેરી

સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શક પ્રોફેસર નીરજ ભંડેરીએ ખાસ ખબરને જણાવ્યું હતું કે, ગુજરાતીનું પેપર અઘરૂં હતું. જ્યારે મેથ્ય- રીઝનીંગના પ્રશ્નો એવરેજ હતા. ઈતિહાસમાં તથ્યો આધારીત પ્રશ્નો પૂછાયા જ્યે બંધારણ સરળ રહ્યું. વર્તમાન પ્રવાહના પ્રશ્નો થોડા અઘરા રહ્યા. આ ઓવરઓલ પેપર થોડું લાંબુ અને સમય માંગી લે તેવું હતુ તેથી ઘણા વિદ્યાર્થીઓ આખુ પેપર ભરી નથી શક્યા.

You Might Also Like

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ

માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર

ઓમનગરના જય સીયારામ ફરસાણમાંથી 80 કિલો, ખોડિયારપરાના જલારામ ફરસાણમાંથી 19 કિલો પેટીસનો નાશ કરાયો

રૂ.80.65 લાખની ખોટી ક્રેડીટનોટ, બોગસ દસ્તાવેજો ઉભા કરી છેતરપીંડીના કેસમાં વિનીતકુમાર સિંઘને હાઇકોર્ટમાંથી શરતી જામીન

TAGGED: Lok Rakshak Dal exam, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબી યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા વૃદ્ધાશ્રમના વૃદ્ધ પિતાઓ સાથે ફાધર્સ ડેની ઉજવણી કરાઇ
Next Article જીવનનગરમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત દિવગંતોને બુધવારે શ્રઘ્ધાંજલિ અપાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પમાંથી 10 મહિનામાં બીજી વખત કુટણખાનું ઝડપી લેતી પોલીસ
રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ
માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?