By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    2 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    3 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    5 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    9 minutes ago
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    2 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    2 days ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    2 days ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    5 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પોલીસનાં નાક નીચે હાઇવે પર દારૂનું વેંચાણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > પોલીસનાં નાક નીચે હાઇવે પર દારૂનું વેંચાણ
જુનાગઢ

પોલીસનાં નાક નીચે હાઇવે પર દારૂનું વેંચાણ

Khaskhabar Editor
Last updated: 2022/04/06 at 3:58 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

દારૂનાં વેંચાણનો વિડીયો વાયરલ થતાં વંથલી પોલીસને રેલો આવ્યો

બે દિવસ પહેલા જ દારૂ પીધેલાઓએ પોલીસ પર હુમલો કર્યો હતો

- Advertisement -

જૂનાગઢમાં લુખ્ખાઓ બેફામ : સફાળી જાગેલી પોલીસે કાર્યવાહી કરી

ખાસ-ખબર સંવાદદાતા

જૂનાગઢ જિલ્લામાં સબ સલામતની વાતો વચ્ચે કાયદો અને વ્યવસ્થાની સ્થિતીનું મુલ્યાંક થવું જોઇએ. જૂનાગઢ શહેર અને જિલ્લામાં લુખ્ખાતત્વો બેફામ બની ગયા છે. દારૂનાં હાટડા ચાલી રહ્યાં છે. જૂનાગઢનાં હાઇવે પર રોડ પર બનાવેલી દુકાનમાં દેશી દારૂનું ખુલ્લે આમ વેચાણ થતું હોવાનો વિડીયો સામે આવ્યો હતો અને વંથલી પોલીસનાં પગ નીચે રેલો આવી ગયો હતો. એટલુ જ નહી જૂનાગઢમાં બે દિવસ પહેલા દારૂ પીને પોલીસ પર હુમલાની ઘટના બની હતી. નશાખોરોથી ખુદ પોલીસ પણ સલામત ન હોવાની ચર્ચા જાગી છે. જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી હોય તેવું લાગી રહ્યું છે. લોકોની સલામતીને લઇ સવાલ ઉભા થયા છે. પોલીસનાં નાક નીચે બુટલેગરો બેફામ બન્યા છે. જાહેરમાં દારૂનુ વેંચાણ થઇ રહ્યું છે. પોલીસ મુકપ્રેક્ષક બની જોઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. આમ પ્રજાને દંડો દેખાડતી પોલીસ બુટલેગરો સામે લાચાર બની જાય છે. જેના કારણે ખુલ્લે આમદારૂનું વેંચાણ થાય છે. આવા તત્વનો કોઇ જ રોકવાવાળું હોતું નથી.

- Advertisement -

વાડલા ફાટક નજીક રોડ ઉપર દ્વારકેશ ડિલકસ માલધારી ચા નામની દુકાનમાં દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં દુકાનદાર ખુલ્લેઆમ કોઇ પણ જાતનાં ડર વિના દારૂનું વેંચાણ કરે છે. આ અંગે વંથલી પોલીસને રજુઆતો થઇ હતી. પરંતુ પોલીસે કોઇ જ કાર્યવાહી કરી ન હતી. અંતે ગઇકાલે એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં દુકાનદાર થડામાંથી દારૂની કોથળી કાઢીને આપે છે. વિડીયો વાયરલ થયા બાદ વંથલી પોલીસ સફાળી જાગી હતી અને કાર્યવાહી કરવા દોડી ગઇ હતી. દુકાનદાર નાથા વકમાતભાઇ કછોટ સામે કાર્યવાહી કરી હતી. પોલીસે રેઇડ પાડતા અહીંથી દારૂની 10 કોથળીઓ મળી આવી હતી. દુકાનદાર નાથા વકમાતભાઇ કછોટ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. જાહેરમાં અને સરળતાથી દારૂ મળી રહેતો હોય પીનારા પણ બેફામ બન્યાં છે. બે દિવસ પહેલા જ દારૂ પીને બે શખ્સોએ પોલીસ મેન ઉપર હુમલો કર્યો હતો.

સામાન્ય પ્રજા સામે ધોકા પછાડતી પોલીસ અહીં લાચાર કેમ ?
પોલીસ સામાન્ય પ્રજા સામે ધોકા પછાડતી હોય છે. પરંતુ બુટલેગરો સામે લાચાર કેમ બની જાય છે ? તેવા સવાલ ઉભા થયા છે. બુટલેગર બેફામ બનતા દારૂ પી લુખ્ખાઓ સામાન્ય પ્રજાને રંજાડે છે. આવા તત્વો પોલીસ ઉપર પણ હુમલો કરી દે છે. પોલીસને દારૂનું વેંચાણ કરતા તત્વો સામે કડક હાથે કામ કરવાની માંગ ઉઠી છે.

હાઇવે પર દુકાન જ ગેરકાયદેસર
વાડલા ફાટક પાસે દુકાનમાંથી દારૂ પકડાયો છે. તે દુકાન હાઇવને બાજુમાં બનાવી નાખવામાં આવી છે. દુકાન જ ગેરકાયદેસર હોવાનું પણ ચર્ચામાં આવ્યું છે.

ભેંસાણનાં ગામડામાં મહિલાઓએ વિરોધ કર્યો હતો
ઘણા સમય પહેલા ભેંસાણ તાલુકાનાં ગામડામાં દેશી દારૂ વેંચાતો હોવાનું બહાર આવ્યું હતું. ગામડાની મહિલાઓએ દારૂ વેંચનારને પકડ્યો હતો. તેનો વિડીયો પણ વાયરલ થયો હતો. જૂનાગઢ શહેર અને જિલ્લામાં બેફામ દારૂનું વેંચાણ થઇ રહ્યું છે અને સરળતાથી દારૂ મળી રહે છે.

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article  ગુજરાતમાં BJPએ લોન્ચ કરી બાળકો માટે પૌષ્ટિક ચોકલેટ
Next Article જૂનાગઢમાં નરસિંહ મહેતાની 584મી તપ પ્રયાણ જયંતિ ઉજવાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
જન્માષ્ટમી મહોત્સવની થીમનું અપૂર્વમુની સ્વામીના હસ્તે અનાવરણ : સુદર્શન ચક્રધારી કા સંદેશ, નશા મુક્ત રહે સારા દેશ
22 વિદ્યાર્થીને બે કલાક મોડું પેપર : સાંદીપની ઇન્સ્ટિટ્યૂટમાં કોમ્પ્યુટરની ખામી, ફ્યૂચર ઇન્ફોટેકમાં સર્વર ડાઉનની ફરિયાદ
કાલાવડના હરીપર ગામે નકલી દૂધ બનાવતા છ સ્થળે દરોડો : દૂધનો નાશ કરાયો
ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?