By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    9 hours ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 day ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    3 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    3 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
    9 hours ago
    નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું
    9 hours ago
    આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત અર્નબ ટકરાયું
    9 hours ago
    ખાદ્યતેલ માફિયાઓને કાબૂમાં લેવા આયાત પર જોર: ડયુટી ઘટી
    9 hours ago
    પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    9 hours ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 day ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    2 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    6 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સૌરાષ્ટ્રમાં યુવાધનને તમાકુના વ્યસનથી મુકત કરવા અને કેન્સર સામે જાગૃતિ માટે રાજકોટમાં કુંડારીયા કેન્સર પ્રિવેન્સન ફાઉન્ડેશનની સેવાકીય કામગીરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સૌરાષ્ટ્રમાં યુવાધનને તમાકુના વ્યસનથી મુકત કરવા અને કેન્સર સામે જાગૃતિ માટે રાજકોટમાં કુંડારીયા કેન્સર પ્રિવેન્સન ફાઉન્ડેશનની સેવાકીય કામગીરી
ગુજરાતરાજકોટ

સૌરાષ્ટ્રમાં યુવાધનને તમાકુના વ્યસનથી મુકત કરવા અને કેન્સર સામે જાગૃતિ માટે રાજકોટમાં કુંડારીયા કેન્સર પ્રિવેન્સન ફાઉન્ડેશનની સેવાકીય કામગીરી

Khaskhabar Editor
Last updated: 2021/07/28 at 3:10 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

જીવનશૈલીમાં બદલાવ અને સતર્કતાથી પ૦ ટકા જેટલા કેન્સરના કેસો અટકાવી શકાય- નવી પેઢીને વ્યસન તરફ જતા અટકે તે જરૂરી -રાજકોટ કેન્સર સોસાયટીના મેડિકલ ડાયરેક્ટર ડો.વી.કે. ગુપ્તા.

સૌરાષ્ટ્રમાં યુવાધનને તમાકુના વ્યસનથી મુકત કરવા અને કેન્સર સામે જાગૃતિ માટે રાજકોટમાં કુંડારીયા કેન્સર પ્રિવેન્સન ફાઉન્ડેશનની સેવાકીય કામગીરી- મહિલાઓને થતા કેન્સર અટકાવવા રાજકોટ જિલ્લામાં ૨૫૦૦ બહેનોને એચ.વી.પી. રસી અપાઇ.

- Advertisement -

ગુજરાત  પ્રેસ અકાદમી અને રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી  દ્વારા કેન્સર સામે જાગૃતિ લાવવાનો સેમિનાર અત્યારની જરૂરીયાત છે.- મુંબઇના કેન્સર સર્જન ડો. વિક્રમ સંઘવી 

કેન્સરથી બચવા બાળકો અને પરિવારજનો હેલ્ધી ફુડ લે તે જરૂરી- કેન્સર એટલે કેન્સલ એવું નથી- મતી વર્ષાબેન જાની 

- Advertisement -

રાજકોટના મીડિયા કર્મીઓ માટે યોજાયો કેન્સર પ્રત્યેની જાગૃતિ અંગેનો પરિસંવાદ: તજજ્ઞ વક્તાઓની ઉપસ્થિતિ

રાજકોટ – રોજિંદી જીવનશૈલીમાં નજીવો બદલાવ કરવાથી કેન્સરથી  બચી શકાય છે, તેમ રાજકોટ કેન્સર સોસાયટી ,ચિકિત્સા ભવન મેડિકલ ડાયરેકટર ડો.વી.કે. ગુપ્તાએ ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના સંયુકત ઉપક્રમે રાજકોટ ખાતે યોજાયેલા કેન્સર સામે સતર્કતા અંગેના  સેમિનારમાં જણાવ્યું હતું.

રાજકોટના મીડિયા કર્મીઓ માટે યોજાયેલા કેન્સર પ્રત્યેની જાગૃતિ અંગેના પરિસંવાદમાં કેન્સર ચિકિત્સા ભવનના મેડિકલ ડાયરેકટર ડો.વી.કે. ગુપ્તાએ સમગ્ર વિશ્વ , દેશ અને ગુજરાતમાં હાલ કેન્સરની સ્થિતિ અને કેન્સર સામે જાગૃતિની જરૂરીયાત અંગે અભ્યાસુ વકતવ્ય પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી આપી કહ્યું હતું કે સમગ્ર દેશમાં મોઢું અને ગળાના કેન્સરનુ સૌથી વધુ પ્રમાણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળે છે, જે માટે તમાકુનું સેવન કારણભૂત છે, આથી તમાકુનું  સેવન ટાળવું જ જોઈએ. સમગ્ર વિશ્વમાં જોવા મળતા કેન્સર પૈકી પાંચથી દસ ટકા વારસાગત કારણોસર અને ૯૦ ટકા  કેન્સર લાઇફ સ્ટાઇલ આધારીત જણાતા હોય છે.

જીવનશૈલીમાં નજીવો બદલાવ કરવાથી કેંસરથી અચૂક રીતે બચી શકાય છે. 

કેટલાક કેન્સર ખાસ કરીને જીવનશૈલી બદલાવ અને વ્યસન ન કરવાથી અને જરૂરી એડવાન્સ ટેસ્ટ સહિતની સતર્કતાથી  ૫૦ ટકા સુધી કેન્સર ટાળી શકાય તે પ્રકારના હોય છે, પ્રતિ વર્ષ ૧૨ લાખ લોકો  દેશમાં કેન્સરથી મૃત્યુ પામે છે. કેન્સર અટકાયત માટે રાજકોટમાં કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન દ્વારા લેવાઇ રહેલા વિવિધ કાર્યક્રમોનો ટૂંક સાર રજૂ કર્યો હતો અને સૂર્યપ્રકાશથી બચવા, રસી લેવા, નિયમિત સમયાંતરે શારીરિક પરીક્ષણો કરવા, જોખમી વર્તણૂકો  ટાળવા, તમાકુના વ્યસનથી બચવા વગેરે જેવા પગલાં લેવા અનુરોધ કર્યો હતો. કેન્સર રોગનું નિદાન થયા બાદ તબીબી અધિકારી સલાહ વગર જરૂરી રેડિયેશનવાળા તબીબી પરીક્ષણો ન કરાવવા તથા જરૂરી પ્રાથમિક જાણકારી મેળવવા પર ડો. ગુપ્તાએ ભાર મૂક્યો હતો.

મુળ મોરબીના વતની અને સમયાંતરે મોરબીમાં કેન્સર નિદાન અંગે કેમ્પ કરી સેવાકીય પ્રવૃતિ કરતા અને મુંબઇના કેન્સર તજજ્ઞ ડો. વિક્રમ સંઘવીએ પ્રશ્નોત્તરીના માધ્યમથી ઉપસ્થિત પત્રકારોની કેન્સર અંગેની જિજ્ઞાસા સંતોષી હતી. રાજકોટ ખાતે કરાઈ રહેલા કેન્સર રોગને નાથવાના પ્રયત્નોમાં કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશનની ભૂમિકાની તેમણે ખૂબ સરાહના કરી હતી. અને સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ આયોજકોને અભિનંદન આપ્યા હતા. માહિતીખાતા દ્વારા  યોજાયેલા આ કાર્યક્રમને આવકારી આવી જાગૃતિ સમયની માંગ છે તેમ જણાવ્યું હતું. કેન્સર અટકાયત અંગેના કોઇ પણ કાર્યક્રમમાં સદૈવ સહકાર આપવા ડોક્ટર સંઘવીએ ખાતરી ઉચ્ચારી હતી.

કેન્સર અંગે જનજાગૃતિ કેળવવા માટે ગ્રાસરૂટ લેવલે કામ કરતા ભાવનગરના મતી વર્ષાબેન જાનીએ કેન્સર અંગેના પોતાના અંગત અનુભવો મીડીયા કર્મીઓ સમક્ષ વર્ણવ્યા હતા અને ગ્રામ્ય તથા વંચિત વિસ્તારોના નાગરિકોને કેન્સરની પૂરેપૂરી સારવાર લેવા હિમાયત કરી હતી. કેન્સરથી બચવા માટે ઘરનો જ ખોરાક લેવા, ઓર્ગેનિક આહારનો આગ્રહ કેળવવા, સતર્કતા દાખવવા, ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા, નિયમિત જીવનશૈલી અપનાવવા વગેરે પર મતી જાનીએ ભાર મૂક્યો હતો.

ગુજરાત પ્રેસ અકાદમી,ગાંધીનગર પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ અને રાજકોટ કેન્સર સોસાયટીના સંયુક્ત ઉપક્રમે  અનિલાબેન કોઠારી કેન્સર ચિકિત્સા ભવન ખાતે “કેન્સર સામે સતર્કતા” વિષયક પરિસંવાદ યોજાયો હતો. આમંત્રિતોના હસ્તે આ કાર્યક્રમનો દિપપ્રાગટ્યથી શુભારંભ કરાયો હતો.

સહાયક માહિતી નિયામક જગદીશભાઈ સત્યદેવે સ્વાગત પ્રવચન કર્યું હતું. ભુજના નાયબ માહિતી નિયામક મિતેષ મોડાસીયાએ વક્તાઓનો પરિચય આપ્યો હતો. અને કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી.

આ પરિસંવાદમાં સંયુક્ત માહિતી નિયામક એસ.એમ. બુબડીયા, નાયબ માહિતી નિયામક નીરાલા જોષી, રાજકોટના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો, કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશનના સભ્યો, ઇન્ટર્ની જર્નાલિસ્ટસ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેતન દવેએ અને આભાર દર્શન સહાયક માહિતી નિયામક હેતલભાઈ દવેએ કર્યું હતું.

You Might Also Like

રાજકોટ જિલ્લામાં 62 ટકા વરસાદ સાથે ડેમોમાં 44 ટકા જળસંગ્રહઃ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ

ગુણવત્તાયુક્ત ધોરણો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ સમાન

રાજકોટમાં ભંગારના ધંધાર્થીઓ-ફેરિયાઓ માટે પોલીસ વેરિફિકેશન અને રજિસ્ટર ફરજિયાત

રાજકોટમાં રોગચાળો ડામવા મનપા એક્શન મોડમાઃ ડ્રોન દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ

રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીના કર્મયોગીઓએ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત ઉત્સાહભેર શ્રમદાન કર્યું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પુનઃ લગ્ન કરતી મહિલાઓને ”ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના”નો લાભ મળશે
Next Article નવા નીરની આવક સાથે રાજકોટ જિલ્લાના જળાશયોમા સરેરાસમા વધારો – હાલ ૩૩.૮૩ %

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
રાજકોટ જિલ્લામાં 62 ટકા વરસાદ સાથે ડેમોમાં 44 ટકા જળસંગ્રહઃ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ
રાજકોટ રેન્જના ચારેય જિલ્લાના ડી સ્ટાફના જવાનોની કુંડળી મંગાવતા રેન્જ આઇજી નિર્લિપ્ત રાય
ગુણવત્તાયુક્ત ધોરણો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ સમાન
રાજકોટમાં ભંગારના ધંધાર્થીઓ-ફેરિયાઓ માટે પોલીસ વેરિફિકેશન અને રજિસ્ટર ફરજિયાત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ જિલ્લામાં 62 ટકા વરસાદ સાથે ડેમોમાં 44 ટકા જળસંગ્રહઃ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

ગુણવત્તાયુક્ત ધોરણો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ સમાન

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

રાજકોટમાં ભંગારના ધંધાર્થીઓ-ફેરિયાઓ માટે પોલીસ વેરિફિકેશન અને રજિસ્ટર ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?