By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    21 hours ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    2 days ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    2 days ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    3 days ago
    USના વિઝા હવે ફટાફટ!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    46 minutes ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    21 hours ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    21 hours ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    22 hours ago
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    22 hours ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    2 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    3 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    3 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    21 hours ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    22 minutes ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    25 minutes ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    24 hours ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    2 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    3 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    3 days ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જાણો અમેરિકી વિદેશમંત્રીએ અડધી રાત્રે એસ જયશંકર અને પાકિસ્તાનના પીએમ સાથે શું વાત કરી?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > જાણો અમેરિકી વિદેશમંત્રીએ અડધી રાત્રે એસ જયશંકર અને પાકિસ્તાનના પીએમ સાથે શું વાત કરી?
આંતરરાષ્ટ્રીય

જાણો અમેરિકી વિદેશમંત્રીએ અડધી રાત્રે એસ જયશંકર અને પાકિસ્તાનના પીએમ સાથે શું વાત કરી?

Khaskhabar Editor
Last updated: 2025/05/01 at 3:20 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

માર્કો રુબિયોએ પહલગામ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું

જમ્મુ – કશ્મીરના પહાલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવો વધતાં નજર આવે છે. તેવામાં અમેરિકના વિદેશમંત્રી માર્કો રુબિયોએ ભારતના વિદેશમંત્રી એસ જયશંકર અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મધ્યરાત્રીએ ફોન પર વાત કરી હતી. અમેરિકી વિદેશમંત્રીના પ્રવક્તા ટૈમી બ્રુસે પ્રસારિત કરેલ માહિતી અનુસાર આજે (01-05-25) અડધી રાતે માર્કો રુબિયોએ એસ જયશંકર સાથે વાર્તાલાપ કર્યો અને ઘટના અંગે દુખ પણ વ્યક્ત કર્યું. પીડિતો અને પરિવારજનો પ્રત્યે સંવેદના દર્શાવી. આ ઉપરાંત તેમણે આતંકવાદને માત દેવામાં ભારતની પડખે અમેરિકા ઊભું છે તેવું સમર્થન આપ્યું.  બીજી બાજુ તેમણે બંને દેશોને તણાવ ઓછો કરી, દક્ષિણ એશિયામાં શાંતિ જાળવવા અપીલ પણ કરી છે.

- Advertisement -

ભારત ‘ભડકાઉ નિવેદનો’ ન આપે: શાહબાઝ શરીફ

અહીં અન્ય તરફ, પાકિસ્તાન દ્વારા બહાર પડેલી પ્રેસ રિલીઝ મુજબ શાહબાઝ શરીફે વાતચીત દરમિયાન માર્કો રુબિયોને કહેલું કે ભારત ઉશ્કેરણીના પ્રયાસો કરી રહ્યું છે. પહલગામ ઘટનાનો આરોપ પાકિસ્તાન પર મૂકવો મિથ્યા છે. આ ઉપરાંત નિષ્પક્ષ તપાસની પણ માંગની પણ કરી છે. શાહબાઝ શરીફે અમેરિકાને કહ્યું કે તે (અમેરિકા) ભારતને ‘ભડકાઉ નિવેદનો’ આપવાથી રોકે, તો તણાવ આછો થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે NOTAM (એરમેનને નોટિસ) જારી કરીને, ભારતે પાકિસ્તાન દ્વારા નોંધાયેલા, સંચાલિત અથવા ભાડે લીધેલા તમામ વિમાનો માટે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે, જેમાં વાણિજ્યિક અને લશ્કરી બંને ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. આ પ્રતિબંધ ૩૦ એપ્રિલથી ૨૩ મે ૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

- Advertisement -

You Might Also Like

ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું

ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ

કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી

હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો

USના વિઝા હવે ફટાફટ!

TAGGED: Marco Rubio, pahlgam attack, Pakistan PM, S Jaishankar, Shahbaz Sharif, US
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જાતિગત વસ્તી ગણતરી પર RSSનું નિવેદન: ‘રાજકીય સાધન’ તરીકે ઉપયોગ ન થવો જોઈએ
Next Article યુદ્ધ જહાજો એલર્ટ પર: અરબી સમુદ્રમાં નૌકાદળે મહત્વપૂર્ણ કવાયત હાથ ધરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પત્નીએ ફોન ન ઉપાડ્યો તો પતિએ પોલીસને કહ્યું કે પત્નીના ઘરે સેક્સ રેકેટ ચાલે છે

khaskhabarrajkot khaskhabarrajkot 2 minutes ago
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં હેક્સાવેર ટેક્નોલોજીઝનું નવું સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજનામાં ગુજરાત દેશમાં પ્રથમ: 18.50 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ બનાવી રચ્યો રાષ્ટ્રીય રેકોર્ડ
14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
રામપરા બેટી પાસે ગેસનાં ટ્રકને ટેન્કરે ઠોકરે લેતાં ટ્રક ઈકો પર ખાબકતા ચાર મહિલાનાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
આંતરરાષ્ટ્રીય

ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીય

કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?