By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    2 hours ago
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    3 days ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    4 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    4 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ
    1 hour ago
    7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું
    1 hour ago
    હિન્દુ-મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટની મધ્યસ્થીનો અસ્વીકાર કરી કેસ લડવાનો નિર્ણય કર્યો
    1 hour ago
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    2 days ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    1 hour ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    3 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    3 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    4 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    51 minutes ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    55 minutes ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    3 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    4 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: KILL the BILL: એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના ‘બિગ બ્યુટીફુલ બિલ’ સામે વિરોદ્ધ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > KILL the BILL: એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના ‘બિગ બ્યુટીફુલ બિલ’ સામે વિરોદ્ધ
આંતરરાષ્ટ્રીય

KILL the BILL: એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના ‘બિગ બ્યુટીફુલ બિલ’ સામે વિરોદ્ધ

Khaskhabar Editor
Last updated: 2025/06/05 at 12:54 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE
એલોન મસ્ક અમેરિકનોને ડોનાલ્ડ ટ્રમ્પના ખર્ચ બિલને 'KILL the BILL' કહે છે: 'દેવાની ગુલામી...'

એલોન મસ્કની જાહેર નિંદા એવા સમયે થઈ છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ સેનેટમાં બિલ પર રિપબ્લિકન હોલ્ડઆઉટ્સ માટે વ્યક્તિગત રીતે લોબિંગ કરી રહ્યા છે.

એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના મુખ્ય ખર્ચ અને કર બિલ સામે સંપૂર્ણ પાયે ઓનલાઈન ઝુંબેશ શરૂ કરી છે, તેમના સરકારી પદ છોડ્યાના થોડા દિવસો પછી. તેમણે અમેરિકનોને “KILL the BILL” હાકલ કરી છે, ચેતવણી આપી છે કે તે રાષ્ટ્રને નાદાર કરશે અને દેવાની ટોચમર્યાદા $5 ટ્રિલિયનથી વધારી દેશે. વ્હાઇટ હાઉસ હજુ પણ અડગ છે, ટ્રમ્પ 4 જુલાઈ સુધીમાં બિલ પસાર કરવા માટે મક્કમ છે. મસ્કની સ્પષ્ટ ટીકા, તેમના પ્રભાવ અને ઝુંબેશ દાન દ્વારા સમર્થિત, ધમકી આપે છે કે ..

- Advertisement -

ઈલોન મસ્કે ટ્રમ્પના ટેક્સ અને ખર્ચ સાથે જોડાયેલા બિગ બ્યુટીફૂલ બિલનો ફરી વિરોધ કર્યો છે. મસ્કે આ બિલને ‘અમેરિકાને નાદાર બનાવનાર’ બિલ ગણાવ્યું અને પોતાના 20 કરોડથી વધુ ફોલોઅર્સને અપીલ કરી કે સાંસદોને ફોન કરીને કહો ‘KILL the BILL’. તેમજ મસ્કે સતત આ બિલનો વિરોધ કરી રહ્યા છે. તેમણે આ બિલને બજેટ ખાધમાં વધારો કરનારું બિલ ગણાવ્યું છે.

KILL the BILL: ઈલોન મસ્ક

ઈલોન મસ્ક સરકારી વિભાગ ‘ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી’ (DOGE) ના વડા રહી ચૂકયા છે, જોકે હવે આ વિભાગ નાબૂદ કરવામાં આવ્યો છે. તેથી, મસ્ક હવે આ બિલ સામે પોતાની બધી તાકાત એકઠી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ‘મોટા ખર્ચવાળું આ બિલ અમેરિકાને નષ્ટ કરી રહ્યું છે. બસ હવે બહુ થયું. આ બિલ અમેરિકાના દેવામાં વધુ 5 ટ્રિલિયન ડોલરનો વધારો કરશે અને આ દેશને ઝડપથી મોટી ખાધ તરફ દોરી જશે. આથી આ પહેલા જ તેને રદ કરવું જોઈએ.’

- Advertisement -

રિપબ્લિકન નેતાઓની પ્રતિક્રિયા

જો કે કેટલાક ટોચના રિપબ્લિકન નેતાઓએ ઈલોન મસ્કની ટીકાને ફગાવી દીધી છે. સેનેટર કેવિન ક્રેમરએ જણાવ્યું કે, ‘મને નથી લાગતું કે ઘણાં સેનેટરો ઈલોનની વાતોમાં રસ ધરાવે છે. તે રમૂજી છે, પરંતુ અમે ગંભીર નીતિ નિર્માતા છીએ, અમારે વાસ્તવિકતા સાથે કામ કરવું પડે છે.’

આ કારણે મસ્ક કરી રહ્યા છે વધુ વિરોધ 

નોંધનીય છે કે આ બિલમાં કેટલીક એવી સબસિડી સમાપ્ત કરવાની વાત, જેનો લાભ ટેસ્લાને મળે છે. જેના કારણે મસ્કનો વિરોધ વધુ તીવ્ર બન્યો છે. તેમણે ટ્રમ્પના આ બિલને કૌભાંડોથી ભરેલું ગણાવતા કહ્યું કે, ‘મને ખેદ છે, પરંતુ હવે સહન નથી થતું. આ ખર્ચાઓથી ભરેલું, ગંદુ બિલ શરમજનક છે. જેમણે તેને મત આપ્યો છે, તેમને પોતાના આ કામ પર શરમ આવવી જોઈએ.’

‘બ્યુટીફુલ બિલ એક્ટ’ શું છે?

આ એક નવું ટેક્સ બિલ છે, જે અમેરિકામાં કામ કરતા વિદેશી લોકોને લાગુ પડે છે. આ અંતર્ગત, અમેરિકામાં કામ કરતા વિદેશી નાગરિકો પોતાના દેશમાં પૈસા મોકલે છે, તો તે રકમ પર 3.5% ટેક્સ ચૂકવવો પડશે. શરૂઆતમાં આ ટેક્સ રેટ 5% રાખવાનો પ્રસ્તાવ હતો, પરંતુ વિવાદ બાદ તેને ઘટાડીને 3.5% કરવામાં આવ્યો. એટલે કે જો હવે અમેરિકાથી રૂ. 1,00,000 મોકલવામાં આવે છે, તો 3.5% ટેક્સ મુજબ રૂ. 3500 ટેક્સ ચૂકવવાનો રહેશે.

You Might Also Like

બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા

ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ

ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન

અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી

TAGGED: Big Beautiful Bill, DONALD TRUMP, Elon Musk, Elon Musk on Trump Tax Bill, KILL the BILL
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10 હજાર છોડ માટે વન આવરણનો શુભારંભ કરાવ્યો
Next Article શાળાઓમાં પહેલા ધોરણથી ફક્ત મરાઠી અને અંગ્રેજી જ શીખવવામાં આવશે તેવો આદેશ જારી કરો: રાજ ઠાકરે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

ગોંડલ પાસેથી મકાઈનો લોટ, પામોલીન તેલ, કલર ભેળવી બનાવાતા મસાલાનું કૌભાંડ ઝડપાયું  

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
રાજ્યસભામાં વરણી બાદ રાજકોટમાં માનસિંહજી પરમારનું ભવ્ય સન્માન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી : BA-MAના એક્સટર્નલના 3 હજાર વિદ્યાર્થી એક વર્ષથી પરિક્ષાની રાહમાં
નાના લારી-ગલ્લા ધારકોને હટાવવાની કાર્યવાહી સામે કોંગ્રેસનો વિરોધ
‘PMOથી ચોકીદારી થતી હતી તો પણ રામમંદિરમાં ચોરી કેવી રીતે?’ : રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરી
મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
આંતરરાષ્ટ્રીય

ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
આંતરરાષ્ટ્રીય

ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?