By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    8 hours ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    6 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત
    7 hours ago
    બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
    7 hours ago
    રામ મંદિરમાં ચોરી મામલે વિપક્ષનું પ્રદર્શન
    7 hours ago
    ડાબરની પ્રોડક્ટ પર પ્રતિબંધ : FSSAIએ ‘100% શુદ્ધ’ દાવાવાળા મધ-ઘી સહિત ઘણી વસ્તુઓના વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો
    8 hours ago
    ગુજરાતમાં બેંક ફ્રોડ : ત્રણ વર્ષમાં 3,708 કરોડની છેતરપિંડી, વસૂલાત માત્ર 2.6 ટકા
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 day ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતમાં આઇફોન 17નું ઉત્પાદન શરૂ, ટ્રમ્પની ધમકી બેકાર સાબિત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > ભારતમાં આઇફોન 17નું ઉત્પાદન શરૂ, ટ્રમ્પની ધમકી બેકાર સાબિત
બિઝનેસ

ભારતમાં આઇફોન 17નું ઉત્પાદન શરૂ, ટ્રમ્પની ધમકી બેકાર સાબિત

Khaskhabar Editor
Last updated: 2025/08/21 at 5:11 PM
Khaskhabar Editor 12 months ago
Share
3 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.21
એપલ દ્વારા આઇફોન 17ના તમામ મોડલનું ભારતમાં ઉત્પાદન શરૂ થઈ ગયું છે. આ તમામ આઇફોનને ત્યાર બાદ અમેરિકામાં મોકલવામાં આવશે. ચીન અને અમેરિકાના ટેરિફ વોરને લઈને કંપનીને ખૂબ જ સમસ્યા ઊભી થઈ હતી. ત્યારે એપલ દ્વારા ભારતમાંથી આઇફોનને મોકલવામાં આવ્યા હતા. જોકે ત્યાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એપલને ધમકી આપવામાં આવી હતી કે તેઓ અમેરિકામાં ફોન નહીં બનાવે તો તેમની પ્રોડક્ટ પર ટેરિફ લગાવવામાં આવશે. જોકે એ છતાં એપલે ભારતમાં ઉત્પાદન શરૂ કરી દીધું છે.

એપલ દ્વારા આઇફોન 17 સિરીઝમાં આઇફોન 17, આઇફોન 17 પ્રો, આઇફોન 17 પ્રો મેક્સ અને નવું મોડલ આઇફોન 17 એરનો સમાવેશ કર્યો હોવાની ચર્ચા છે. આ તમામ મોડલનું ભારતમાં ઉત્પાદન શરૂૂ કરાયું છે. એપલ દ્વારા ચીનમાં પણ ઉત્પાદન કરાઈ રહ્યું છે. જોકે એપલ હવે એક માત્ર ચીન પર નિર્ભર નથી રહેવા માગતું અને એથી તેઓ હવે અન્ય માર્કેટને પણ ધ્યાનમાં લઈ રહ્યા છે અને એથી ભારતને પસંદ કરવામાં આવ્યું છે. આ પહેલી વાર થયું છે કે લોન્ચ પહેલાં તમામ મોડલ હવે ભારતમાં બનાવવામાં આવી રહ્યા છે.
આ વર્ષની શરૂઆતમાં જ એપલ દ્વારા અમેરિકા માટે જેટલા પણ મોબાઇલની જરૂર પડે છે એ તમામને ચીનની જગ્યાએ ભારતમાંથી મોકલ્યા હતા. અમેરિકા-ચીન વચ્ચેની ટ્રેડ વોરને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ એપલ દ્વારા તેના મેન્યુફેક્ચરિંગ યુનિટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પહેલાં ત્રણ ફેક્ટરી હતી, પરંતુ થોડા સમય પહેલાં જ બીજી બે શરૂ કરવામાં આવી છે. આથી એપલ હવે પાંચ ફેક્ટરીમાં નવા આઇફોનનું ઉત્પાદન કરી રહ્યું છે.

- Advertisement -

એપલ હવે તેના ઉત્પાદનની ક્ષમતા વધારવા માટે પાર્ટનરશિપ પર પણ ધ્યાન આપી રહ્યું છે. ફોક્સકોનની ફેક્ટરી બેંગલોરમાં છે અને ટાટા ગ્રુપની ફેક્ટરી તમિલનાડુના હોસુરમાં આવેલી છે. ટાટા ગ્રૂપના પ્લાન્ટમાં જેટલા પણ આઇફોનનું ઉત્પાદન થાય છે એ તમામને ભારતમાં રાખવામાં આવશે. ભારતની જરૂૂરિયાતના અડધા આઇફોન આ ફેક્ટરીમાંથી એપલને મળી જશે. આથી એપલ તેની સપ્લાય ચેન માટે ભારતના મેન્યુફેક્ચરિંગ યુનિટ સાથે પાર્ટનરશિપ કરી રહી છે.

એપલે જ્યારથી ચીનથી આઇફોન એક્સપોર્ટ કરવાનું ઓછું કર્યું છે ત્યારથી ભારતમાં એક્સપોર્ટ વધી ગયું છે. 2024-25માં આઇફોનના એક્સપોર્ટમાં ખૂબ જ વધારો થયો છે. આગામી થોડા વર્ષમાં એનાથી પણ વધુ વધારો થવાની આશા છે. એપ્રિલથી લઈને અત્યાર સુધીમાં 7.5 બિલિયન ડોલરના આઇફોન અત્યાર સુધીમાં ભારતમાંથી એક્સપોર્ટ થયા છે. ગયા વર્ષે નાણાકીય વર્ષમાં ટોટલ 17 બિલિયન ડોલરના આઇફોન એક્સપોર્ટ થયા હતા. એની સામે ફક્ત ચાર મહિનામાં 7.5 બિલિયનના આઇફોન એ ખૂબ જ વધુ કહેવાય છે.
એપલ દ્વારા અમેરિકામાં 100 બિલિયન અમેરિકન ડોલરનો પ્લાન્ટ શરૂ કરવાની તૈયારી દેખાડવામાં આવી છે. ટ્રમ્પ દ્વારા આઇફોન પર ટેરિફ લગાડવાની વાત કરવામાં આવી હતી. આથી આગામી ચાર વર્ષમાં એપલ અમેરિકામાં પણ ઉત્પાદન શરૂ કરશે. આ નિર્ણય લેવાનું કારણ એ છે કે ભારતમાં બનતા આઇફોન પર અમેરિકા ટેરિફ ન લગાડે. જો એ લગાડવામાં આવે તો આઇફોનની કિંમત ખૂબ જ વધી જશે.

You Might Also Like

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

કોમોડિટી માર્કેટમાં મોટો કડાકો : 3 દિવસમાં સોનું રૂ.7,500 અને ચાંદી રૂ.11,300 સસ્તી થઈ

સોના-ચાંદીના ભાવમાં કડાકો : ચાંદી ₹2.31 લાખ પર પહોંચી, સોનામાં ₹3,152 ઘટાડો

મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી સ્થિતિ છતાં સેન્સેક્સ નિફ્ટીમાં તેજી, રૂપિયો પણ મજબૂત, ક્રૂડમાં ભડકો

TAGGED: iPhone 17 production
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જુમ્માની નમાઝ ફરજિયાત: મલેશિયાના રાજ્યમાં નવું કડક ફરમાન, ઉલ્લંઘન પર જેલની સજા
Next Article ટ્રમ્પનો અજીબો-ગરીબ હુકમ મેક્સિકો બોર્ડર વૉલ કાળા રંગે રંગાશે, ઘૂસણખોરોને રોકવા નવી તરકીબ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટમાં મોક્ષ સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું : સંચાલક અને મેનેજર ફરાર
રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યકરોએ જાતે કરી સફાઈ
કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાની IPR મૂટ કોર્ટ સ્પર્ધા યોજાશે
સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા
બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
બિઝનેસસ્પોર્ટ્સ

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
બિઝનેસ

કોમોડિટી માર્કેટમાં મોટો કડાકો : 3 દિવસમાં સોનું રૂ.7,500 અને ચાંદી રૂ.11,300 સસ્તી થઈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?