By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    1 day ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    3 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    7 minutes ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    23 hours ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    24 hours ago
    જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
    1 day ago
    મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્રીલંકા સામે ત્રીજી T-20માં સુપર ઓવરમાં ભારતની જીત :કેપ્ટન સૂર્યા પ્લેયર ઓફ ધી સિરીઝ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > શ્રીલંકા સામે ત્રીજી T-20માં સુપર ઓવરમાં ભારતની જીત :કેપ્ટન સૂર્યા પ્લેયર ઓફ ધી સિરીઝ
સ્પોર્ટ્સ

શ્રીલંકા સામે ત્રીજી T-20માં સુપર ઓવરમાં ભારતની જીત :કેપ્ટન સૂર્યા પ્લેયર ઓફ ધી સિરીઝ

Khaskhabar Editor
Last updated: 2024/07/31 at 1:40 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

એક સમયે શ્રીલંકાને જીત માટે છેલ્લી 5 ઓવરમાં માત્ર 30 રન કરવાના હતા ત્યાં છેલ્લી બે ઓવરમાં રિન્કુ – સૂર્યએ મેચ પલટી

રોમાંચ ભર્યા મેચમાં છેલ્લા બોલમાં ત્રણ રન જીત માટે કરવાના હતા, બે રન લેતા મેચ ટાઇ થઈ: સુપર ઓવરમાં સુંદરે બે રન આપી બે વિકેટ લીધી: ભારત તરફથી SKYએ પહેલા જ બોલમાં ચોગ્ગો ફટકાર્યો: સુંદર પ્લેયર ઓફ ધી મેચ

- Advertisement -

ભારતે શ્રીલંકા સામેની 3 મેચની T-20 સીરીઝમાં ક્લીન સ્વીપ કર્યું છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લી મેચમાં શ્રીલંકાને સુપર ઓવરમાં હરાવ્યું હતું. પલ્લેકેલેમાં શ્રીલંકાની ટીમે સુપર ઓવરમાં માત્ર 3 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને કેપ્ટન સૂર્યકુમારે પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકારીને વિજય મેળવ્યો હતો.

ટોસ હાર્યા બાદ ભારતે પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટે 137 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા 20 ઓવરમાં 8 વિકેટે 137 રન જ બનાવી શકી અને મેચ ટાઈ થઈ ગઈ.

છેલ્લી ઓવરમાં શ્રીલંકાને જીતવા માટે 6 રનની જરૂર હતી. કેપ્ટન સૂર્યા પોતે બોલિંગ કરવા આવ્યો હતો અને તેણે 6 બોલમાં માત્ર 5 રન આપ્યા હતા. તેણે બે વિકેટ પણ લીધી હતી. 19મી ઓવરમાં રિંકુ સિંહે 2 રન આપીને બે વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદર પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. તેણે 25 રન બનાવ્યા અને 2 વિકેટ લીધી.

- Advertisement -

ભારતીય ટીમે શ્રેણી 3-0થી કબજે કરી લીધી છે. ભારતીય બોલરોની સામે શ્રીલંકાની ટીમ ઢેર થઇ ગઇ હતી. શ્રીલંકાની ટીમ છેલ્લી 5 ઓવરમાં 30 રન પણ બનાવી શકી ન હતી. શુભમન ગિલ, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, સૂર્યકુમાર યાદવ અને રિંકુ સિંહ ભારતની જીતના હીરો હતા.

શુભમન ગિલ
ત્રીજી મેચમાં ભારતીય ટીમની શરૂઆત ખરાબ જોવા મળી હતી. પરંતુ ઓપનિંગ બેટ્સમેન શુભમન ગીલે ટીમની પારીને સંભાળીને રાખી હતી. ગિલે 105.41ની સ્ટ્રાઈક રેટથી 37 બોલમાં 39 રન બનાવ્યા હતા.

રિયાન પરાગ
ભારતીય ટીમનો મિડલ ઓર્ડર પણ ફ્લોપ સાબિત થયો હતો. પરંતુ શુભમન અને રિયાન પરાગે ટીમને સંભાળી હતી. 7મા નંબરે બેટિંગ કરવા આવેલા રિયાન પરાગે ઝડપથી રન બનાવ્યા હતા. તેને 144.44ની સ્ટ્રાઈક રેટથી 18 બોલમાં 26 રન બનાવ્યા હતા.

વોશિંગ્ટન સુંદર
સુંદરે મેચમાં શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. તેને 18 બોલમાં 25 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઉપરાંત તેણે 4 ઓવરમાં 5.8ની ઈકોનોમી સાથે 23 રન આપીને 2 વિકેટ પણ લીધી હતી. સુંદરે સુપર ઓવરમાં 2 વિકેટ લીધી હતી. આ દરમિયાન શ્રીલંકાની ટીમ માત્ર 2 રન બનાવી શકી હતી અને સુપર ઓવરમાં ભારતને 3 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

સૂર્યકુમાર યાદવ
બેટિંગમાં નિષ્ફળ રહેલા કેપ્ટન સૂર્યકુમાર યાદવે બોલિંગમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેને 20મી ઓવર પોતે જ નાખવાનો નિર્ણય કર્યો હતો. આ ઓવરમાં શ્રીલંકાને જીતવા માટે 6 રનની જરૂર હતી, પરંતુ સૂર્યાએ માત્ર 5 રન આપ્યા હતા. એટલું જ નહીં આ ઓવરમાં તેણે 2 વિકેટ પણ ઝડપી હતી.

રીંકુ સિંહ
શ્રીલંકાને જીતવા માટે છેલ્લી 2 ઓવરમાં 9 રનની જરૂર હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવે બધાને ચોંકાવી દે તેવો નિર્ણય લીધો હતો અને 19મી ઓવર રીંકુ સિંહને સોંપી હતી. રિંકુ બોલિંગે આ ઓવરમાં માત્ર 3 રન આપ્યા અને 2 મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. તેની બોલિંગના કારણે જ મેચ સુપર ઓવરમાં પહોંચી હતી.

You Might Also Like

ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું

રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની

ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે

બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ

નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !

TAGGED: Captain Surya, Super Over, T-20 cricket
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કસ્ટમ ડ્યુટીમાં 10 ટકાથી વધારીને 150 ટકા કરતા દેશભરમાં ‘રિસર્ચ’ ઠપ્પ
Next Article ટ્રાફિક રૂલ ફોલો કરો તમારૂ ભવિષ્ય બચાવો: ઈન્ડિયન ટ્રાફિક પોલીસના નામે મેમો મોકલી નવી છેતરપીંડી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorShailesh Sagpariya

સૌથી મોટો મૂર્ખ

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
જો ઈન્ફલ્યુએન્સર ખોટા રિવ્યુ આપીને ફોલોઅર્સને નાણાકીય નુકસાન પહોંચાડે, તો તેને 3 વર્ષ સુધીની કેદ અને ₹1 લાખ સુધીનો દંડ થઈ શકે
બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
રાજકોટમાંથી મોંઘા સ્પોર્ટ્સ બાઈક ચોરી લેતી રાજસ્થાની ગેંગ ઝડપાઇ
ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
સ્પોર્ટ્સ

રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
સ્પોર્ટ્સ

ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?