By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 hour ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    2 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    5 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
    45 minutes ago
    આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર
    2 hours ago
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    1 day ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    1 day ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 hour ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 day ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    5 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઈંગ્લેન્ડ સામે શાનદાર જીત બાદ WTCમાં ભારતનું સ્થાન 3 નંબર પર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > ઈંગ્લેન્ડ સામે શાનદાર જીત બાદ WTCમાં ભારતનું સ્થાન 3 નંબર પર
સ્પોર્ટ્સ

ઈંગ્લેન્ડ સામે શાનદાર જીત બાદ WTCમાં ભારતનું સ્થાન 3 નંબર પર

Khaskhabar Editor
Last updated: 2025/08/05 at 11:56 AM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

સોમવારે ઓવલ ખાતે રમાયેલી અંતિમ ટેસ્ટના પાંચમા દિવસે ભારતે ઇંગ્લેન્ડ સામે એક પ્રખ્યાત જીત મેળવી.

ઓવલ ટેસ્ટ પહેલા ભારતીય ટીમ WTC પોઈન્ટમાં ચોથા નંબરે હતી અને ઈંગ્લેન્ડની ટીમ ત્રીજા નંબરે હતી. હવે ઓવલ ટેસ્ટ પછી ભારતને 6 રનથી જીત મળતા આ સ્થાનમાં અદલ બદલી થઈ ગઈ છે. ભારત અને ઈંગ્લેન્ડ બંનેએ ટેસ્ટ સિરીઝમાં 2-2 થી જીત મેળવી છે અને એક મેચ ડ્રો રહી હતી. બંને ટીમને બરાબર પોઈન્ટ મળ્યા છે પરંતુ ICC એ સ્લો ઓવર રેટના દોષમાં સજાના ભાગરૂપે ઈંગ્લેન્ડના 2 પોઇન્ટ્સ કાપી લીધા છે.
WTC પોઈન્ટ ટેબલમાં ભારતને ફાયદો

ઓવલ ટેસ્ટમાં 6 રનની જીત મેળવ્યા પછી ભારતે ઈંગ્લેન્ડ સામેની આ સિરીઝ 2-2 ડ્રોથી પૂરી કરી. આ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ભારતની સૌથી ઓછા રનથી મેળવેલી જીત છે. જો કે ગમે તેટલા રનથી જીત મલેવી હોય પણ ભારતની ટીમને આનાથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં ફાયદો થયો છે. લેટેસ્ટ અપડેટ મુજબ ભારતની ટીમને એક પોઈન્ટનો ફાયદો થયો છે અને હવે ચોથા નંબરેથી ત્રીજા નંબર પર આવી ગઈ છે. જેનાથી જીતની સરેરાશ 46.67 % થઈ ગઈ છે.

- Advertisement -
લેટેસ્ટ WTC પોઈન્ટ ટેબલ

વર્લ્ડ ટેબલ ચેમ્પિયનશીપે આપેલી તાજી માહિતી અનુસાર પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા 100% જીત સાથે ટોપમાં નંબર 1 પર છે. શ્રીલંકા હજુ પણ બીજા નંબરે છે. શ્રીલંકાએ તેની 3 મેચમાંથી માત્ર 1 જ મેચમાં હારનો સામનો કર્યો છે. ભારત ત્રીજા અને ઈંગ્લેન્ડ ચોથા સ્થાને છે. બાંગ્લાદેશ 5 માં અને વેસ્ટ ઈન્ડિઝ 6 નંબર પર છે. ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને લાસ્ટ ચેમ્પિયન સાઉથ આફ્રિકાએ હજુ સુધી WTC સર્કલમાં કોઈ પણ સિરીઝ રમી નથી.

WTC Point Table

1st Position- Austrelia

2nd Position- Srilanka

- Advertisement -

3rd Position – India

4th Position – England

5th Position – Bangladesh

6th Position- West Indies

ભારતની આગામી સિરીઝ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતની આગામી સિરીઝ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાશે. ઓકટોબર મહિનામાં વેસ્ટ ઈન્ડિઝ ટીમ 2 ટેસ્ટ મેચ માટે ભારતના પ્રવાસે આવશે. આ સિરીઝ 2-14 ઓકટોબર સુધી ચાલશે.

ટેસ્ટમાં ગૌતમ ગંભીરનો રેકોર્ડ ખરાબ

ભારતીય ટીમના હેડ કોચ તરીકે ટેસ્ટમાં ગૌતમ ગંભીરનો રેકોર્ડ ખૂબ જ નિરાશાજનક રહ્યો છે. ટીમ ન્યુઝીલેન્ડ સામે ઘરેલું ટેસ્ટ સીરીઝ હારી ગઈ. 2012 પછી પહેલીવાર ભારત ગયા વર્ષે ઘરેલું ટેસ્ટ હાર્યું. ન્યુઝીલેન્ડે ભારતીય ટીમને કોઈ તક ન આપી. આ પછી ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પણ ટીમ ઇન્ડિયાને 3-1થી હાર મળી. આ કારણે ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહેલીવાર જગ્યા ન મળી. ગૌતમ ગંભીરને ટેસ્ટ ટીમના હેડ કોચના પદ પરથી હટાવવાની વાત પણ થવા લાગી હતી. જો ભારતીય ટીમ આ મેચ હારી જતે તો ગંભીરની મુશ્કેલીઓ વધવાનું નિશ્ચિત હતું. સીરીઝની પહેલી મેચમાં ભારતીય ટીમ 350થી વધુનો ટાર્ગેટ ડિફેન્ડ કરી શકી ન હતી. પછી ત્રીજી મેચમાં 192 રન ચેઝ કરવામાં અસફળ રહી. જો કે 300 રન પર 3 વિકેટ પછી પણ ઇંગ્લેન્ડને છેલ્લી ટેસ્ટમાં 374 રન કરવાથી રોકી દીધું.

You Might Also Like

28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો

T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું

ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ

રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ

પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી

TAGGED: India vs England, WTC Points Table
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article India vs England: મોહમ્મદ સિરાજ હીરો, ભારતે ઇંગ્લેન્ડ સામે પ્રખ્યાત જીત મેળવી
Next Article રાખડી આકર્ષિત તો દેખાય છે પણ શું રંગથી પણ કાઈ ફરક પડે છે ? ચાલો જાણીએ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ

Khaskhabar Editor Khaskhabar Editor 45 minutes ago
ગુજરાતમાં દારૂબંધી હટાવવા 2 ઓક્ટોબરે ગાંધીનગરમાં ધરણાં
રાજકોટ મનપાનાં 163 આવાસનો ડ્રો રદ્દ
ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
રાજકોટમાં ગણેશ વિસર્જન માટે 6 સ્થળ નક્કી કરાયા: અન્યત્ર વિસર્જન કરવા પર કડક પ્રતિબંધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
સ્પોર્ટ્સ

T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સ્પોર્ટ્સ

ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?