By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    3 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    5 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    12 hours ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    12 hours ago
    ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ
    12 hours ago
    દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં
    12 hours ago
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતે પ્રથમ ટી20 છ વિકેટે જીતી: શ્રેણીમાં 1-0ની લીડ લીધી, શિવમ દુબેની બીજી ફિફ્ટી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > ભારતે પ્રથમ ટી20 છ વિકેટે જીતી: શ્રેણીમાં 1-0ની લીડ લીધી, શિવમ દુબેની બીજી ફિફ્ટી
સ્પોર્ટ્સ

ભારતે પ્રથમ ટી20 છ વિકેટે જીતી: શ્રેણીમાં 1-0ની લીડ લીધી, શિવમ દુબેની બીજી ફિફ્ટી

Khaskhabar Editor
Last updated: 2024/01/12 at 11:20 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

ભારતે અફઘાનિસ્તાન સામેની T-20 શ્રેણીની પ્રથમ મેચ 6 વિકેટે જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામે પોતાનો અજેય રેકોર્ડ જારી રાખ્યો છે. T20માં અફઘાનિસ્તાન સામે ભારતની આ 5મી જીત છે. આ જીત સાથે ભારતીય ટીમ 3 મેચની શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગઈ છે. શ્રેણીની બીજી મેચ 14 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે.

ગુરુવારે મોહાલીમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 158 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 17.3 ઓવરમાં 4 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

- Advertisement -

શિવમ દુબેએ અણનમ 60 રન બનાવ્યા હતા, જ્યારે જીતેશ શર્માએ 31 રનની ઇનિંગ રમી હતી. ઓપનર શુભમન ગિલે 23 રન અને તિલક વર્માએ 26 રનનું યોગદાન આપ્યું હતું. બોલિંગમાં મુકેશ કુમાર અને અક્ષર પટેલે બે-બે વિકેટ ઝડપી હતી.

Shivam Dube's unbeaten half-century guides India to a comfortable victory in the run-chase 👏#INDvAFG 📝: https://t.co/wE4AsAFsxZ pic.twitter.com/F1kb4bs0Mc

— ICC (@ICC) January 11, 2024

- Advertisement -

મેચ સંબંધિત રસપ્રદ તથ્યો:

* રોહિત શર્મા 100 T-20 ઈન્ટરનેશનલ મેચ જીતનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. રોહિત શર્મા ભારતની 100 T-20 જીતનો હિસ્સો રહ્યો છે.
* રહેમત શાહ અફઘાનિસ્તાન તરફથી T-20 ડેબ્યૂ કરનાર 30 વર્ષમાં પ્રથમ ખેલાડી બની ગયો છે.
* 36 વર્ષ અને 256 દિવસમાં રોહિત T-20માં ભારતની કેપ્ટનશિપ કરનારો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો છે. આ પહેલા આ રેકોર્ડ શિખર ધવનના નામે હતો, જેણે 2021માં 35 વર્ષ 236 દિવસની ઉંમરમાં શ્રીલંકા સામે આ ફોર્મેટમાં ભારતની કેપ્ટનશિપ કરી હતી.

હાર્યા બાદ અફઘાન ટીમ પ્રથમ બેટિંગ કરવા આવી હતી અને શાનદાર શરૂઆત કરી હતી. ટીમે પ્રથમ 8 ઓવરમાં વિના નુકશાને 50 રન બનાવ્યા હતા, પરંતુ ટીમે નવમી અને દસમી ઓવરમાં ગુરબાઝ અને ઝદરાનની વિકેટ ગુમાવી દીધી હતી. આ શરૃઆતના આધારે ટીમે ભારત સામે સર્વોચ્ચ T20 સ્કોર બનાવ્યો, પરંતુ બોલરો આ સ્કોરનો બચાવ કરી શક્યા નહીં. પાવરપ્લેમાં, અફઘાનિસ્તાનોએ રોહિતના રનઆઉટ અને મજીબની વિકેટ સાથે ચોક્કસપણે દબાણ બનાવ્યું હતું. એક સમયે ટીમ ઈન્ડિયાનો સ્કોર 28 રનમાં બે વિકેટે હતો. પરંતુ મધ્ય ઓવરોમાં આવેલા અફઘાન બોલરો પાવરપ્લેમાં સર્જાયેલા દબાણનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા અને તિલક અને શિવમ દુબે ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. બંનેએ ત્રીજી વિકેટ માટે 44 રનની ભાગીદારી કરી હતી. દુબેએ જીતેશ શર્મા સાથે 45 રન જોડીને બાદમાં કર્યું હતું. અંતે ફિનિશર રિંકુ સિંહે કેટલાક સારા શોટ ફટકાર્યા હતા. તેણે 9 બોલમાં 16 રનની ઇનિંગ રમી હતી.

You Might Also Like

ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે

બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ

નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !

કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર

કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ

TAGGED: afghanistan, india, T20MATCH, WIN
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માર્ક ઝકરબર્ગ ગાયના માંસનો કરશે બિઝનેસ? તેમના આ નિવેદનથી પર્યાવરણ પ્રેમીઓ ભડક્યા
Next Article અભિનેત્રી નયનતારા વિરુદ્ધ FIR નોંધાય: ફિલ્મ ‘અન્નપૂર્ણાની’માં ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ
કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ
શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન
બેટ દ્વારકામાં સરકારી જમીન પર દબાણના આક્ષેપોઃ બે ટ્રસ્ટીઓ પાસે નગરપાલિકાએ પુરાવા માંગ્યા
મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
સ્પોર્ટ્સ

બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
સ્પોર્ટ્સ

નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?