By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    22 hours ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    4 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    5 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    6 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાહુલ-ખડગે સાથે મુલાકાતનો CJI સૂર્ય કાંતનો સ્પષ્ટ ઈનકાર
    20 hours ago
    મહુડામાંથી બનેલી શરાબનું ભારતીય બજારમાં આગમન
    20 hours ago
    મણિપુર ફરી ભડકે બળ્યું
    21 hours ago
    આંખોના ઈશારે પેમેન્ટઃ જિયોએ Al ચશ્માં અને વેરેબલ્સ રજૂ કર્યા
    22 hours ago
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    4 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    6 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    7 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિંછિયામાં આરોપીનું સરઘસ નહીં કાઢતા ટોળાંનો પથ્થરમારો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વિંછિયામાં આરોપીનું સરઘસ નહીં કાઢતા ટોળાંનો પથ્થરમારો
રાજકોટ

વિંછિયામાં આરોપીનું સરઘસ નહીં કાઢતા ટોળાંનો પથ્થરમારો

Khaskhabar Editor
Last updated: 2025/01/07 at 5:21 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસે લાઠીચાર્જ કરી ટીયર ગેસના સેલ છોડ્યા: પાંચ પોલીસ કર્મચારીઓને ઇજા : 84 સામે નામજોગ ફરિયાદ : 58ની ધરપકડ

હત્યાનો પ્રયાસ, રાયોટિંગ, જાહેર મિલ્કતને નુકસાન, ફરજ રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો
ખાસ-ખબર ન્યૂઝ વિછિયા

- Advertisement -

વિંછીયામાં થોરીયાળી ગામના ઘનશ્યામભાઈ રાજપરા નામના યુવાનની હત્યાની ઘટનામાં પકડાયેલા આરોપીઓના રિક્ધસ્ટ્રકશન બાદ આરોપીનું સરઘસ નહીં કાઢવામાં આવતા વિંછીયા પોલીસ સ્ટેશન સામે હજારો લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. રોષે ભરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતા ભારેલા અગ્નિ જેવી સ્ફોટક સ્થિતિ સર્જાતા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો છતાં લોકોના ટોળા નહી વિખેરાતા પોલીસને ટીયરગેસના 12 સેલ છોડવાની ફરજ પડી હતી જિલ્લાના તમામ તાલુકાઓની પોલીસની ટીમના ધાડેધાડા વિંછીયા ખાતે ઉતારી દેવામાં આવ્યા હતા. વિંછીયામાં કર્ફ્યું જેવી સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે 84 આરોપી સામે નામ જોગ ફરિયાદ દાખલ કરી છે.ઘનશ્યામભાઈ રાજપરા નામના યુવાનની 8 શખ્સો દ્વારા હત્યા નીપજાવવામાં આવી હતી જે ઘટનામાં વિંછીયા પોલીસ દ્વારા કુલ 8 આરોપીઓ પૈકી 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આ હત્યાનો મુખ્ય આરોપી શેખા ગભરૂભાઈ સાંબડ, ભગવાન ઉર્ફે ભગો કાનાભાઈ કણોતરા , નવઘણ ઉર્ફે રામ ઉર્ફે રામો ભુરાભાઈ મોરી, બીજલ સોમાભાઈ આલ, રણછોડ ઉર્ફે અશોક મોતીભાઈ આલ અને વાઘા દેવશીભાઈ ખટાણાની વિંછીયા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જ્યારે અન્ય બે ફરાર આરોપીઓ દેવરાજ પોલાભાઈ સાંબડ અને કનુ ધીરૂભાઈ કરપડા નામના બન્ને શખ્સો હજુ ફરાર હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. આ હત્યાની ઘટનામાં લોકો દ્વારા આરોપીઓનું સરઘસ કાઢવાની માંગ કરવામાં આવી હતી અને આશરે 3000 લોકોના ટોળા વિંછીયા પોલીસ સ્ટેશન સામે એકઠા થઈ ગયા હતા.

જો કે વિંછીયા પોલીસ દ્વારા આરોપીઓનું માત્ર રિક્ધસ્ટ્રકશન જ કરવામાં આવતા લોકોના ટોળા દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવતા ભારેલા અગ્નિ જેવી સ્ફોટક સ્થિતિ સર્જાઈ હતી અને ટોળાને કાબુમાં લેવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. છતાં મામલો શાંત ન પડતા પોલીસ દ્વારા 12 જેટલા ટીયરગેસ સેલ છોડવામાં આવ્યા હતા પોલીસ પર પથ્થરમારો કરનારા 58 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી. બાદમાં રાજકોટ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતેથી મોટી સંખ્યામાં પોલીસ કાફલો વિંછીયા ખાતે ઉતારી દેવામાં આવ્યો હતો. આ પથ્થરમારાની ઘટનામાં 5 જેટલા પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા ત્રણને જીવલેણ ઇજા થઇ છે. ગઇકાલે બપોરે વિંછીયા તાલુકાના અલગ-અલગ ગામના હજારો લોકો આરોપીઓનું સરઘસ જોવા માટે પોલીસ સ્ટેશન સામે ઉમટી પડ્યા હતા. જો કે પોલીસ દ્વારા આરોપીઓનું સરઘસ કાઢવામાં નહી આવતા લોકો રોષે ભરાયા હતા વિંછીયાના કોળી સમાજના આગેવાન મુકેશ રાજપરાની આગેવાની હેઠળ પોલીસ સ્ટેશન સામે રોડ પર ચક્કાજામ કરવામાં આવતા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. જેના પગલે લોકો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

વિંછિયા પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો
(1) મુકેશભાઈ મનસુખભાઈ રાજપરા, (2) નવનીતભાઈ લાલજીભાઈ સોલંકી, (3) અજયભાઈ લાલજીભાઈ રાજપરા, (4) દેવરાજભાઈ રવજીભાઈ સાસકીયા, (5) રાહુલભાઈ અનુભાઈ સૈયદ, (6) કુલદીપભાઈ ભરતભાઈ સાસકીયા, (7) મોહનભાઈ રવજીભાઈ સાસકીયા, (8) લખમણભાઈ વાલાભાઈ ખટાણા, (9) હરેશભાઈ ભાણજીભાઈ તાવીયા, (10) ગોપાલભાઈ રમેશભાઈ કાગડીયા, (11) નિતેસભાઈ સામતભાઈ ઓળકીયા, (12) વિક્રમભાઈ માવજીભાઈ કાગડીયા, (13) હર્ષદભાઈ માવજીભાઈ કાગડીયા, (14) વિજયભાઈ રવજીભાઈ તાવીયા (15) વલ્લભભાઈ સોમાભાઈ કુકડીયા (16) ભૌતીકભાઈ પ્રકાશભાઈ નાખણીયા (17) ગોપાલભાઈ ચોથાભાઈ વાલાણી (18) વિશાલભાઈ લાખાભાઈ ખાવડુ (19) રાજુભાઈ જેઠાભાઈ ખાવડુ (20) કલ્પેશભાઈ જયંતીભાઈ બારૈયા (21) સુરેશભાઈ લાખાભાઈ ખાવડુ (22) હીતેશભાઈ શાંતીભાઈ હરણીયા (23) અશોકભાઈ કરતુરભાઈ ઓળકીયા (24) વિજયભાઈ ખોડાભાઈ જાદવ (25) મેહુલભાઈ ભવાનભાઈ જાદવ (26) હર્ષદભાઈ ચતુરભાઈ તલસાણીયા (27) જતીનભાઈ ભરતભાઈ ગોહીલ (28) વિજયભાઈ રાઘવભાઈ ગોહીલ (29) દિપકભાઈ ભરતભાઈ કીહલા (30) કલ્પેશભાઈ ગોરધનભાઈ ખીહડીયા (31) કલ્પેશભાઈ મનસુખભાઈ ઓળકીયા (32) શામજીભાઈ ભોળાભાઈ તાવીયા (33) વિશાલભાઈ પ્રવીણભાઈ વાલાણી (34) મહેશભાઈ વાલજીભાઈ પરમાર (35) મેઘજીભાઈ અમરશીભાઈ મીઠાપરા (36) સાગરભાઈ ધીરૂભાઈ ઝાપડીયા (37) લીંબાભાઈ જેરામભાઈ સોલંકી (38) માવજીભાઈ ઉકાભાઈ માંડાણી (39) અજયભાઈ જયંતીભાઈ શીયાળ (40) રસીકભાઈ ધીરૂભાઈ ઘોટીયા (41) કિશાનભાઈ બાબુભાઈ રાજપરા (42) પ્રવીણભાઈ દાનાભાઈ વાલાણી (43) જયરાજભાઈ નીલેશભાઈ લામ્બા (44) મુકેશભાઈ વિનુભાઈ મકવાણા (45) વિશાલભાઈ વિનોદભાઈ પરાલીયા (46) જયદીપભાઈ રાજુભાઈ ડાભી (47) કીશોરભાઈ ઉર્ફે કીસુ લધરાભાઈ ઘોડકીયા (48) હેમુભાઈ જેસિંગભાઈ હતવાણી (49) સુખદેવભાઈ ગેમાભાઈ સોલંકી (50) સંજયભાઈ બોધાભાઈ રંગપરા (51) અનીલભાઈ કેતનભાઈ ડાભી (52) પ્રકાશભાઈ ભુપતભાઈ મસીયાવા (53) દીપકભાઈ માવજીભાઈ ડાભી (54) હરેશભાઈ રાજુભાઈ જાડા (55) વીશાલ ઉર્ફે બિર્ચુ લધરાભાઈ ધોળકીયા (56) કાળુભાઈ રણછોડભાઈ કુમણખાણીયા (57) વિશાલભાઈ વિનુભાઈ બાવળીયા (58) જેન્તીભાઈ પરસોતમભાઈ સરવૈયા (59) શશીકાન્તભાઈ દેવદાનભાઈ ગોરાસવા (60) અજમભાઈ ભરતભાઈ રાઈરાણી (61) રસિકભાઈ સોમાભાઈ રોજાસરા (62) જેન્તીભાઈ પાટીયાળી ગામના સરપંચ (63) વિપુલભાઈ કાળાભાઈ ડેરવાળીયા (64) વિજય નાજાભાઈ રાજપરા (65) મુન્નો જાંપડીયા રહે. રેવાણીયા (66) સંજય ભોળાભાઈ તલસાણીયા (67) સંજય ઉર્ફે ગોગો બુધાભાઈ કાગડીયા (68) રમેશ છગનભાઈ જાંબુકીયા (69) કિશન વાલાણી (70) રાજુ કેશુભાઈ ઓળકીયા (71) વિશાલ સુરેશભાઈ રોજાસરા (72) ઉમેશભાઈ બેરાણી (73) માધાભાઈ મેઘાણી (74) રમેશ ગોવિંદભાઈ તલાવડીયા (75) રમેશ દેવાભાઈ બાવળીયા (76) વિશાલ ઝાંપડીયા (77) હિતેશ ચતુરભાઈ વ્યાસ (78) જયદીપભાઈ સાકરીયા (79) વૈભવ સુરેશભાઈ સાકરીયા (80) અમરતભાઈ કાળુભાઈ સાકરીયા (81) નિલેશભાઈ રામભાઈ રાઠોડ (82) રમેશભાઈ વલકુભાઈ રાઠોડ (83) મુકેશ દેવજી તાવિયા (84) એ.જે. નામનો વ્યકિત (85) અજાણ્યું અજાણ્યા પુરૂષો તથા મહીલાઓ તપાસમાં ખુલે તેની સામે ગુનો દાખલ થયો છે.

- Advertisement -

વિંછીયામાં જછઙની એક ટુકડી, ત્રણ DySP, પાંચ PI 10 PSIનો લોખંડી બંદોબસ્ત
વિંછીયામાં ગઈકાલે સાંજે 3000 લોકોના ટોળાએ તોફાન મચાવ્યું હતું. જોકે હાલ સ્થિતિ કંટ્રોલમાં હોવાનો પોલીસનો દાવો કરી રહી છે. હાલ એસઆરપીની એક ટુકડી, ત્રણ ડીવાયએસપી, પાંચ પીઆઇ, 10 પીએસઆઈનો લોખંડી બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

You Might Also Like

1500 કિલો અખાદ્ય ચિકનનો જથ્થો ઝડપાયો: 3 લાખનો મુદ્દામાલ નાશ કરાયો

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઈ ડોડીયાએ ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીને અર્પી ભાવાંજલિ

129 વર્ષ જૂની ‘ગરુડની ગરબી’માં બાળાઓના પ્રાચીન રાસ સાથે પરંપરાગત ગરબાની રમઝટ

ગુજરાતના નવનિયુક્ત સહસંગઠન મંત્રી અરુણજી બિનાડીએ વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાની મુલાકાત લીધી

જગદંબા સ્વરૂપ દીકરીઓના કુમકુમ પગલાં સાથે સહિયર કલબના રાસોત્સવનો ભવ્ય પ્રારંભ

TAGGED: Rajkot, vinchiya
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article TRP અગ્નિકાંડના આરોપી સાગઠિયાની જેલમાં જઇને પૂછપરછ માટે EDને અદાલતની લીલીઝંડી
Next Article હજ અને ઉમરાહના નામે 60 લોકો સાથે 14 લાખની છેતરપિંડી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

1500 કિલો અખાદ્ય ચિકનનો જથ્થો ઝડપાયો: 3 લાખનો મુદ્દામાલ નાશ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાહુલ-ખડગે સાથે મુલાકાતનો CJI સૂર્ય કાંતનો સ્પષ્ટ ઈનકાર
મહુડામાંથી બનેલી શરાબનું ભારતીય બજારમાં આગમન
મણિપુર ફરી ભડકે બળ્યું
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઈ ડોડીયાએ ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીને અર્પી ભાવાંજલિ
કલાક-બે કલાક રૂમ ભાડે આપતી હોટલો પર તવાઈનો આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

1500 કિલો અખાદ્ય ચિકનનો જથ્થો ઝડપાયો: 3 લાખનો મુદ્દામાલ નાશ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઈ ડોડીયાએ ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીને અર્પી ભાવાંજલિ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

129 વર્ષ જૂની ‘ગરુડની ગરબી’માં બાળાઓના પ્રાચીન રાસ સાથે પરંપરાગત ગરબાની રમઝટ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?