By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    9 hours ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    9 hours ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    1 day ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    2 days ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    9 hours ago
    રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ
    10 hours ago
    MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન
    10 hours ago
    હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ
    1 day ago
    પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    1 day ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    5 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    5 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    5 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    9 hours ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    7 hours ago
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    1 day ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    2 days ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    3 days ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતના કપરા સમયમાં, ભારતથી દૂર રહીને પણ USAના ભાવિકોએ કર્યું માતૃભૂમિ પ્રત્યેનુ ઋણ અદા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ભારતના કપરા સમયમાં, ભારતથી દૂર રહીને પણ USAના ભાવિકોએ કર્યું માતૃભૂમિ પ્રત્યેનુ ઋણ અદા
ગુજરાત

ભારતના કપરા સમયમાં, ભારતથી દૂર રહીને પણ USAના ભાવિકોએ કર્યું માતૃભૂમિ પ્રત્યેનુ ઋણ અદા

Khaskhabar Editor
Last updated: 2021/07/16 at 5:32 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અમેરિકાની JAINA દ્વારા 80 લાખનું રાજકોટની પંચનાથ હૉસ્પિટલમાં 2 oxygen plants માટે અનુદાન

‘માતૃભૂમિનું ઋણ ચૂકવવાનો આ અવસર છે’ આવા ઉચ્ચતમ ભાવો સાથે ભારતથી દૂર રહેવા છતા USAના JAINA સંસ્થાના ભાવિકોએ, ભારત દેશની કોરોના મહામારીની અતિ વિકટ પરિસ્થિતિ નિહાળી, ઓક્સિજન અને દવાઓના અભાવે અનેક જીવોને મૃત્યુ પામતા નિહાળી, હજારો ગરીબ પરિવારોની આર્થિક વિષમતાને નિહાળી તેવા દરેક પરિવારોને સહારો આપવા, તેઓને મૃત્યુના મુખથી બચાવવા માટે માનવતાના મસીહા એવા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી 80 લાખનું અનુદાન સાથે રાજકોટની પંચનાથ હૉસ્પિટલમાં AIROX Technologies Pvt. Ltd.ના 2 oxygen plants ટુંક સમયમાં install થઈ રહ્યાં છે.

- Advertisement -

JAINA – Jain Association in north America, USAની એક એવી સંસ્થા છે, જે વષોથી North Americaના હજારો જૈનોને જોડીને જૈન ધર્મનું સંરક્ષણ કરી તેનો પ્રચાર કરવોનો પુરુષાર્થ કરે છે. જેમાં 72 જેટલાં જૈન સેન્ટર્સ જોડાયેલાં છે અને 1,50,000 જેટલાં સભ્યો છે.

8th May, 2021ના રોજ Emergency India Covid Relief Sadharmik fund and Humanitarian aidsના પ્રોગ્રામ હેઠળ JAINAના president મહેશભાઈ વાધર, હરેશભાઈ શાહ, ડૉ. જશવંતભાઈ મોદી, નિતીનભાઈ શાહ આદિની ભાવભરી વિનંતીથી અને સોનલબેન અજમેરાના પ્રયત્નથી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ અને આચાર્ય ઉદયવલ્લભસૂરીજી મહારાજ સાહેબનું Zoom live દ્વારા JAINAના ભાવિકો માટે એક માંગલિક અને પ્રેરણાત્મક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

Emergency India Covid Relief Sadharmik fund and Humanitarian aids અંતર્ગત આયોજિત માંગલિક પ્રવચનમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે માતૃભૂમિ પ્રત્યે ભક્તિ અર્પણ કરવાની પ્રેરણા અને માતૃભૂમિથી દૂર રહેવા છતાં માતૃભૂમિ માટેની સદભાવના અને પરોપકારના કાર્યોની પ્રશસ્તિ એવી અંતરસ્પર્શી બની કે, એ જ સમયે સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટના મનુભાઈ અને રિકાબેન શાહ, વાધર ફેમિલી ફાઉન્ડેશનના મહેશભાઈ વાધર અને વર્ધમાન ચેરિટેબલ ફાઉન્ડેશનના ડૉ. જશવંતભાઈ અને ડૉ. મીરાબેન મોદીએ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની પ્રેરણાને વધાવતાં 7 લાખ dollarsનું matching fund અર્પણ કરવાનો નિર્ણય વ્યક્ત કર્યો અને સાથે-સાથે ભાવના વ્યક્ત કરી કે અન્ય સંસ્થાઓ, ભાવિકો, જૈન centres આદિ જેટલુ અનુદાન અર્પણ કરશે એટલું જ અનુદાન સામે અમે પણ માતૃભૂમિ માટે અર્પણ કરીશું.

 

ભારતના કપરા સમયમાં JAINAના અમૂલ્ય સાથની એતિહાસિક સાક્ષી બનવાની મંગલ પ્રેરણા કરતાં, પરમ ગુરુદેવની પ્રેરણાથી પ્રેરિત થઈ ઉપસ્થિત અનેક જૈન સેન્ટર્સ, સંસ્થાઓ અને ભાવિકોએ પણ ભક્તિભાવે જોડાઈને પોતાનું અનુદાન જાહેર કર્યુ હતું.

JAINAનાં અનુદાન અને સદભાવનાથી ભારતની આ 13 હૉસ્પિટલમાં oxygen plant install કરવા માટે અનુદાન અર્પણ કરવામાં આવ્યું છે. જેનાથી 1948 beds અને 148 ICU ને સહાય મળશે.

કાલિદાસ હોસ્પિટલ- વ્યારા, સેવા Rural હોસ્પિટલ-ઝગડિયા, મદ્ રાજચંદ્ર હોસ્પિટલ-ધરમપુર, અલીપોર હોસ્પિટલ-નવસારી, જીવન જ્યોત જનરલ હોસ્પિટલ / PMS Maternity Nursing Home, કાશ્મીરની હોસ્પિટલ, ગુજરાતની હોસ્પિટલ, પંચનાથ હોસ્પિટલ-રાજકોટ, વીરાયતન, સમર્પણ હોસ્પિટલ-જામનગર,દયાનંદ હોસ્પિટલ-તલાસરી, કાંદિવલીની હોસ્પિટલ,વીરાયતન-કચ્છ Oxygen plants એ માત્ર વર્તમાન covid – 19 પરિસ્થિતિ માટે નથી પણ oxygen plants દ્વારા બીજા 15-20 વર્ષ સુધી અનેક દર્દીઓને oxygenના અભાવનું સમાધાન પ્રાપ્ત થશે.

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની પ્રેરણા અને JAINA ના પુરુષાર્થથી, ઉદારહૃદયા દાતાઓના અનુદાનથી ટૂંક સમયમાં જ ભારતની રાજાણી નગરી રાજકોટમાં પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ સંચાલિત પંચનાથ hospitalમાં oxygen generation plant શરૂ થવા જઈ રહ્યો છે એ માટે 80 લાખનું ફંડ hospitalને પ્રાપ્ત થઈ ગયું છે.

પંચનાથ hospitalના oxygen plant માટે મનુભાઈ અને રિકાબેન શાહ, મહેશભાઈ વાધર અને ડૉ. જશવંતભાઈ અને ડૉ. મીરાબેન મોદીએ 40 લાખનું અનુદાન અર્પણ કર્યુ છે અને Jain centre of Metropolitian – Washingtonના પ્રમુખ શરદભાઈ દોશીએ સંઘના ભાવિકોના સહયોગથી 40 લાખનું અનુદાન અર્પણ કર્યુ છે.

પંચનાથ હોસ્પિટલ રાહત દરે દર્દીઓની સારવાર કરે છે. પંચનાથ covid – 19 રજિસ્ટર hospital છે. પંચનાથ hospitalના પ્રમુખ દેવાંગભાઈ માંકડ અને મંત્રી મયુરભાઈ શાહ એ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવને જણાવ્યું કે, ભવિષ્યમાં અમે ગોંડલ સંપ્રદાયના સર્વ સાધુ-સાધ્વીજીઓની સર્વ પ્રકારની સેવા-સુશ્રુસા નિઃશુલ્ક કરીશું. તે માટે પૂજ્ય નમ્રમુનિની પ્રેરણાથી પ્રવીણભાઈ કોઠારી, હરેશભાઈ વોરા, ચંદ્રકાંતભાઈ શેઠ, મયુરભાઈ શાહ અને હિતેશભાઈ મહેતાની નિમણૂંક કરેલ છે.

પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માંકડ, મંત્રી મયુરભાઈ શાહ, કોષાધ્યક્ષ ડી.વી.મહેતા, ટ્રસ્ટીઓ ડૉ. રવિરાજ ગુજરાતી, વસંતભાઈ જસાણી, મહેન્દ્રભાઈ ગોહેલ, અનિલભાઈ દેસાઈ, સંદીપભાઈ ડોડીયા, જૈમીનભાઈ જોશી, નિરજભાઈ પાઠક, નિતીનભાઈ મણિયાર, મિતેષભાઈ વ્યાસ, નારણભાઈ લાલકીયા, મનુભાઈ પટેલ આદિ સેવાભાવી ભાવિકો Hospitalના વિકાસ માટે સદાય તત્પર રહે છે.

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની પ્રેરણાથી પંચનાથ હોસ્પિટલમાં શરૂ થનાર Oxygen generation plant, વર્ષો સુધી અનેક ભાવિકોને જીવનદાન અર્પણ કરવામાં સહાયરૂપ બનશે.જૈન સંત એ પંચનાથ હોસ્પિટલને અનુદાન અર્પણ કરાવી સર્વધર્મ સમભાવનું ઊંચું ઉદાહરણ સર્જેલ છે.

You Might Also Like

રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039

રાજકોટ મનપાએ 12 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી 79 હજારનો દંડ વસૂલ્યો

વાહન સ્ક્રેપિંગમાં પારદર્શિતા: રાજકોટ મનપા હસ્તકના વાહનોનું ઈ ઓક્શન દ્વારા વેચાણ

ગુજરાતમાં હજુ ૪ દિવસ અતિભારે વરસાદની આગાહી : આજે ૭ જિલ્લામાં એલર્ટ

100 કિલોથી વધુ કચરો ઉત્પન્ન કરતા એકમો માટે CPCB પોર્ટલ નોંધણી ફરજિયાત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સહકાર મંત્રી અમિતભાઇ શાહને મોમેન્ટો અર્પણ કરી સન્માનતા જયોતીન્દ્રભાઇ મહેતા અને સહકાર ભારતીના પ્રતિનિધિઓ
Next Article રાજ્યના દૂધ ઉત્પાદક-પશુપાલકોના વ્યાપક હિતમાં વિજયભાઇ રૂપાણીનો સંવેદનાસ્પર્શી નિર્ણય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNગુજરાત

રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
એમ્બ્યુલેન્સમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ : એમપીથી શબપેટીમાં દારૂ-બિયર સંતાડી રાજકોટ લાવતા બે શખ્સ ઝડપાયા
ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો
નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ
જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNગુજરાત

રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

રાજકોટ મનપાએ 12 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી 79 હજારનો દંડ વસૂલ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

વાહન સ્ક્રેપિંગમાં પારદર્શિતા: રાજકોટ મનપા હસ્તકના વાહનોનું ઈ ઓક્શન દ્વારા વેચાણ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?