આજ રોજ જવાનપુરા મુકામે ગ્રામ પંચાયત ઘરનું ઉદ્દઘાટન માનનીય ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા સાહેબ જિલ્લા વિરોધ પક્ષ ના નેતા મહેન્દ્ર સિંહ રહેવર હિંમતનગર તાલુકા ભાજપા પ્રમુખ હસમુખ ભાઈ પટેલ વનરાજસિંહ પરમાર તાલુકા સદસ્ય વી.ડી.પટેલ મહેન્દ્રભાઈ પટેલ ,પરશુરામ ઓડ ધીરેન ભાઈ અસારી .સહયોગ ટ્રસ્ટ ના ટ્રસ્ટી દીપકભાઈ સોની, જવાનપુરા ગામ ના વડીલો ની ઉપસ્થિતિ માં કરવાં આવ્યું.
- Advertisement -
જગદીશ સોલંકી અરવલ્લી.


